ઇરાને અમેરિકાની આંખો ફોડી, 3 દેશમાં હાઇટેક રડારોનો નાશ

અમેરિકાના કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ નેટવર્કનો ખુરદો: એકલા જોર્ડનનું રડાર અરધા અબજ ડોલરનું હતુ: રશિયન ડેટા મળતા તહેરાન વધુ આક્રમક મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો…

View More ઇરાને અમેરિકાની આંખો ફોડી, 3 દેશમાં હાઇટેક રડારોનો નાશ

યુધ્ધને કારણે વિશ્ર્વભરના સ્ટોક માર્કેટ ક્રેશ: અબજો રૂપિયાનું ધોવાણ

જાપાનના નીકેઇમાં 11 ટકા, સાઉથ કોરિયાના સ્ટોક માર્કેટ કોપસીમાં 11 ટકા, સિંગાપોર એસજીએકસમાં 860 અને જર્મન શેર બજાર પણ 1750 પોઇન્ટ તૂટ્યું ઇરાન પર અમેરીકા…

View More યુધ્ધને કારણે વિશ્ર્વભરના સ્ટોક માર્કેટ ક્રેશ: અબજો રૂપિયાનું ધોવાણ

પેટ્રોલિયમ દુષ્કાળથી પાકિસ્તાનમાં કોરોના જેવો સન્નાટો : રસ્તાઓ ખાલી

મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા મહાયુદ્ધનો સૌથી મોટો શિકાર પાકિસ્તાન બન્યું હોય તેમ લાગી રહ્યું છે. યુદ્ધના કારણે ઈંધણ સપ્લાયનો મુખ્ય…

View More પેટ્રોલિયમ દુષ્કાળથી પાકિસ્તાનમાં કોરોના જેવો સન્નાટો : રસ્તાઓ ખાલી

યુદ્ધમાં ચાલાકીની ચોપાટ : 4 દેશો ઉપર ભેદી હુમલામાં કોનો હાથ?

અઝરબૈજાન, ઓમાન, તુર્કી અને સાઈપ્રસમાં શસ્ત્ર પ્રહારનું ઘૂંટાતું રહસ્ય : તમામને ઈરાન વિરૂધ્ધ કરવાનો પેંતરો ? ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે.…

View More યુદ્ધમાં ચાલાકીની ચોપાટ : 4 દેશો ઉપર ભેદી હુમલામાં કોનો હાથ?

અમેરિકા યુદ્ધ હારી જશે : ચીની પ્રોફેસરની ભવિષ્યવાણી

અગાઉ ટ્રમ્પની જીત અને ઈરાન સાથે યુધ્ધની સચોટ આગાહી કરનાર ભૂ-રાજકીય વિશ્ર્લેષક અને પ્રોફેસર જિયાંગ શુએકિને ગેમ થીયરીને આધારે અમેરિકા હારવાનો દાવો કર્યો કેનેડિયન-જન્મા ઇતિહાસકાર…

View More અમેરિકા યુદ્ધ હારી જશે : ચીની પ્રોફેસરની ભવિષ્યવાણી

અમેરિકાની ઓફર વ્યાજબી હશે તો પરમાણુ કાર્યક્રમ સ્થગિત: ઇરાનનો ઇશારો

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તીવ્ર સંઘર્ષ વચ્ચે ઈરાને મોટી જાહેરાત કરી છે કે તે પોતાનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે છોડવા તૈયાર છે, પરંતુ તેની એક જ…

View More અમેરિકાની ઓફર વ્યાજબી હશે તો પરમાણુ કાર્યક્રમ સ્થગિત: ઇરાનનો ઇશારો

જેદ્દાહથી વ્હેલી સવારે 200 ભારતીય પેસેન્જરો અમદાવાદ પરત ફર્યા

  પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો ચાલુ હોવાથી જેદ્દાહમાં ફસાયેલા લગભગ 200 ભારતીય નાગરિકોને ખાસ ઇન્ડિગો રાહત ફ્લાઇટ દ્વારા સુરક્ષિત…

View More જેદ્દાહથી વ્હેલી સવારે 200 ભારતીય પેસેન્જરો અમદાવાદ પરત ફર્યા

હોર્મુઝમાં ફસાયેલા 700થી વધુ ઓઇલ ટેન્કરો અમે બહાર લાવીશું

વિશ્ર્વના વિવિધ દેશોને અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સુરક્ષા કવચ આપવા હૈયા ધારણા અમેરિકા અને ઈઝરાયેલ છેલ્લા પાંચ દિવસથી ઈરાન પર ભયાનક હુમલાઓ કરી રહ્યા છે, તો…

View More હોર્મુઝમાં ફસાયેલા 700થી વધુ ઓઇલ ટેન્કરો અમે બહાર લાવીશું

લંકાના દરિયામાં ઞજએ ઈરાની જહાજ ફૂંકી માર્યુ, 87નાં મોત

લંકન નેવીએ મૃતદેહો બહાર કાઢ્યા : ફ્રિગેટ પ્રકારનું લડાયક યુધ્ધ જહાજ ફ્લીટ વ્યાયામ માટે અગાઉ ભારત આવીને પરત જતું હતું : 32નો બચાવ ગઇકાલે શ્રીલંકા…

View More લંકાના દરિયામાં ઞજએ ઈરાની જહાજ ફૂંકી માર્યુ, 87નાં મોત

પાંચ દિવસના યુદ્ધમાં આજ સુધી 1145 લોકો હોમાઇ ગયા

ઇજાગ્રસ્તોનો આંકડો હજારોમાં, રોજબરોજ ઉંચે જતો મૃત્યુ આંક અમેરિકા અને ઈઝરાયલના ભયાનક હુમલામાં ઈરાનની હાલત બદતરથી પણ ખરાબ થઈ ગઈ છે. અમેરિકાના બોમ્બર વિમાનો ઈરાનના…

View More પાંચ દિવસના યુદ્ધમાં આજ સુધી 1145 લોકો હોમાઇ ગયા