ખેડૂતોને કમોસમી વરસાદથી ભારે નુકસાની: જણસીનો સોથ વળ્યો સલાયા તથા આજુબાજુના ગામોમાં આજે બપોરે કમોસમી વરસાદ ખાબક્યો હતો.ભારે પવન સાથે આ વરસાદ ખાબકતા વાતાવરણમાં ભારે…
View More સલાયામાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે વાતાવરણમાં ઠંડકunseasonal rain
કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યું
સુધીનો વરસાદ છે. અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદી કહેરના કારણે કફોડી હાલત ધરતીપુત્રોની બની છે. મગફળી, કપાસ અને ડાંગર સહિતનો…
View More કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવ્યુંકાલાવડ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન
ગુજરાતમાથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણ રાજ્યમાં કમોસમી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ…
View More કાલાવડ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાનરાજ્યમાં માવઠાનો માર: મહુવા પંથકમાં 11॥ ઇંચ તોફાની વરસાદ
સિહોરમાં 5॥, સોનગઢ- જાફરાબાદ 4, ઉના-ઉમરપાડામાં 3॥ ઇંચ વરસાદથી જળબંબાકાર રાજ્યના 80 તાલુકાઓમાં અડધા ઇંચથી વધુ વરસાદ, અનેક ડેમોમાં નવા નીરની આવક શેત્રુંજી ફરી ઓવરફલો…
View More રાજ્યમાં માવઠાનો માર: મહુવા પંથકમાં 11॥ ઇંચ તોફાની વરસાદદિવાળીમાં કમોસમી વરસાદનું સંકટ, ધીમી ગતિએ શિયાળાના પગરવ શરૂ
ગુજરાતમાં ધીમે ધીમે ગુલાબી ઠંડી સાથે શિયાળાની શરૂૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે…
View More દિવાળીમાં કમોસમી વરસાદનું સંકટ, ધીમી ગતિએ શિયાળાના પગરવ શરૂસૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચ
લોધિકા 0॥, જેતપુર, વિસાવદર, ટંકારા, બોટાદમાં 0॥થી ઝાપટારૂપી વરસાદ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં જૂન માસમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા દિવસથી માવઠારૂપી વરસાદે…
View More સૌરાષ્ટ્રમાં માવઠાનો કહેર : રાજકોટમાં 1॥ ઈંચહજુ ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ જીલ્લામાં ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યમાં બે અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ લાખીનું નુકસાન થઇ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે હજુ ત્રણ…
View More હજુ ત્રણ દિવસ સૌરાષ્ટ્રના આ જીલ્લામાં ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહીભાણવડમાં કમોસમી વરસાદ પડતા થયા સાપોના દર્શન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન વરસી ગયેલા વ્યાપક વરસાદ વચ્ચે ભાણવડ તાલુકામાં પણ વ્યાપક પ્રમાણમાં કમોસમી વરસાદ સતત ચારેક દિવસ વરસી ચૂક્યો છે. ત્યારે…
View More ભાણવડમાં કમોસમી વરસાદ પડતા થયા સાપોના દર્શનહજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી
10-જૂન આસપાસ ગુજરાતમાં ચોમાસાનુ થશે આગમન રવિવારે જામનગર, અમરેલી, દ્વારકા, અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યા બાદ પણ આગામી 48 કલાક હવામાન વિભાગની…
View More હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહીરાજકોટમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, સમિયાણા ઉડ્યા
ભારે પવન ફુંકાતા અનેક સ્થળે પતરા ઉડ્યા: ખંભાતમાં ચાર, ભાવનગર, બાવળામાં ત્રણ ઈંચ ખાબક્યો રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજકોટમાં…
View More રાજકોટમાં સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, સમિયાણા ઉડ્યા