સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિ નારાયણ મંદિરના બાથરૂૂમમાંથી બે યુવતીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સણીયા…
View More સુરત સ્વામિ.મંદિરના બાથરૂમમાંથી બે યુવતીના મૃતદેહ મળ્યાsurat
સુરત: AM/NS કંપનીના શ્રમિકોએ પગાર વધારાની માંગને લઈને કર્યું વિરોધ પ્રદર્શન, ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોમાં તોડફોડ કરી
પાણીપતની ઘટનાના આક્રોશ સુરતના હજીરા સ્થિત AM/NS (આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ) કંપનીના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નો તેમજ પગાર વધારા જેવી માંગણીઓએ વિરોધ પ્રદર્શન…
View More સુરત: AM/NS કંપનીના શ્રમિકોએ પગાર વધારાની માંગને લઈને કર્યું વિરોધ પ્રદર્શન, ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોમાં તોડફોડ કરીસુરતમાં સામૂહિક આપઘાત, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
સુરતમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડિંગમાં આજે બાલમુકુન્દ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.…
View More સુરતમાં સામૂહિક આપઘાત, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતસુરતના ગજેરા બંધુ સામે 1928 કરોડની છેતરપિંડીનો ગુનો
હાઇકોર્ટના હુકમ બાદ પોલીસની કાર્યવાહીથી ખળભળાટ ભાગીદારની બનાવટી સહીઓ કરી ઉચાપત કર્યાનો આરોપ સુરતના ઉદ્યોગજગતમાં મોટુ માથુ ગણાતા લક્ષ્મી ડાયમંડવાળા વસંતભાઇ ગજેરા તેના બે ભાઇઓ…
View More સુરતના ગજેરા બંધુ સામે 1928 કરોડની છેતરપિંડીનો ગુનોSMCના ઇજનેર વતી 4 લાખનો તોડ કરતા પત્રકાર ઝડપાયો
સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોન કચેરીના કાર્યપાલક ઇજનેર વતી નિષ્પક્ષ ગુજરાત અખબારનો પત્રકાર 4 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. એ જ સમયે એસીબીએ…
View More SMCના ઇજનેર વતી 4 લાખનો તોડ કરતા પત્રકાર ઝડપાયોગુજરાતમાં ફરી માવઠું ત્રાટકયું, લગ્ન પ્રસંગો બગડયા
સુરત-છોટાઉદેપુર-અંકલેશ્ર્વરમાં વહેલી સવારથી કમોસમી વરસાદ, 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન પહેલા વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. આજે વહેલી…
View More ગુજરાતમાં ફરી માવઠું ત્રાટકયું, લગ્ન પ્રસંગો બગડયાબેંગકોકથી સુરત ફ્લાઈટમાં આવેલા બે મુસાફરો પાસેથી 3.20 કરોડનો ગાંજો પકડાયો
બેંગકોકથી સુરત ફ્લાઇટમાં આવેલા બે મુસાફરો પાસેથી કસ્ટમ્સની ટીમે 6.40 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સ્મગલિંગનો પર્દાફાશ કર્યો છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર…
View More બેંગકોકથી સુરત ફ્લાઈટમાં આવેલા બે મુસાફરો પાસેથી 3.20 કરોડનો ગાંજો પકડાયોદુષ્કર્મના કેસમાં 17 વર્ષના કિશોરને 20 વર્ષની સજા
12 વર્ષની બાળા ઉપર 3 વખત બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી હતી કિશોરની મનોસ્થિતિ પુખ્ત ગુનેગાર જેવી હોવાનું રિપોર્ટના આધારે સુરત કોર્ટનો ચુકાદો સુરત ન્યાયતંત્રના ઇતિહાસમાં…
View More દુષ્કર્મના કેસમાં 17 વર્ષના કિશોરને 20 વર્ષની સજાસુરતમાં લગ્ન સંપન્ન થતાં જ મરણનો માતમ, નવવધૂનું ટાઈફોઈડથી મોત
લગ્નવિધિ પૂર્ણ થયા બાદ યુવતીની તબિયત લથડી, બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડી ત્યાં દમ તોડી દીધો કહેવાય છે કે વિધાતાના લેખ અકળ હોય છે, અને…
View More સુરતમાં લગ્ન સંપન્ન થતાં જ મરણનો માતમ, નવવધૂનું ટાઈફોઈડથી મોતસુરતના રન-વે પર 140ની ઝડપે ઈન્ડિગો ફ્લાઈટના ટાયર ઢસડાયા
સુરત એરપોર્ટ પર બુધવારે રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ઇન્ડિગોની કોલકત્તા-સુરત ફ્લાઇટ ઉતરતી વખતે મોટી દુર્ઘટનાનો શિકાર બનતા સહેજમાં બચી ગઈ…
View More સુરતના રન-વે પર 140ની ઝડપે ઈન્ડિગો ફ્લાઈટના ટાયર ઢસડાયા