સુરતના સરથાણા વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ સામુહિક હત્યાનો બનાવ બન્યો હતો. 27 ડિસેમ્બરના રોજ સ્મિત જીયાણી નામના યુવકે પોતાની પત્ની અને પુત્રને ગળું…
View More સુરત: પત્ની-પુત્રના હત્યારા સ્મિતે ફરી કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસની બીકે કાચથી પોતાનું ગળું કાપ્યુંsurat
સુરતમાં જાહેરમાં પિચકારી મારનાર સામે નોંધાશે ગુનો
જ્યારે ગુજરાતમાં મેડિકલ સ્ટોરો રાતે બંધ હોય છે, પરંતુ પાન ગલ્લા દિવસ-રાત ખુલ્લા રહે છે. ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન તો ચાલી રહ્યા છે, પરંતુ પાન પિચકારીઓને…
View More સુરતમાં જાહેરમાં પિચકારી મારનાર સામે નોંધાશે ગુનોમર્દ કો ભી દર્દ હોતા હૈ, ઔર જાન લે લેતા હૈ
તાજેતરમાં બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે પત્ની સહિત સાસરિયાના ત્રાસથી જિંદગી ટૂંકાવી દીધી હોવાના બનાવે સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી. એવામાં સુરતમાં પણ પત્ની પીડિત પુરુષોએ…
View More મર્દ કો ભી દર્દ હોતા હૈ, ઔર જાન લે લેતા હૈક્રિકેટની બબાલમાં નિવૃત્ત જવાનના પુત્રનુ અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘવાયા
એકની હાલત ગંભીર, ટોળું મારવા આવતા સ્વબચાવમાં ફાયરિંગ, સુરતના પલસાણાની ઘટના સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. શહેરમાં જાણે કે કોઈને પોલીસ…
View More ક્રિકેટની બબાલમાં નિવૃત્ત જવાનના પુત્રનુ અંધાધૂંધ ફાયરિંગ, 4 ઘવાયાસુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ: યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારી પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોત
અમરેલીના સાવરકુંડલાના વતની અને હાલ સુરતમાં રહેતા શખ્સે પોતાની પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ તેના માતા-પિતાને પણ છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કર્યા…
View More સુરતમાં સામુહિક હત્યાનો પ્રયાસ: યુવકે માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારી પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પત્ની અને બાળકનું મોતનકલીની ભરમાર વચ્ચે હવે સુરતમાં બનાવટી લિપબામનો જથ્થો પકડાયો
ગુજરાતમાં નકલીનો તો જાણે રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં એવી કોઈ વસ્તું નથી કે જે તમને નકલી ન મળે. અગાઉ તમે નકલી ઘી, નકલી દૂધ કે…
View More નકલીની ભરમાર વચ્ચે હવે સુરતમાં બનાવટી લિપબામનો જથ્થો પકડાયોસુરતની રંગીલા ટાઉનશિપના ટેરેસ પરથી 60 જુગારીઓનું ‘રંગીલુ’જુગારધામ ઝડપાયું
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જુગારના કારણે કુખ્યાત થયેલી રંગીલા ટાઉનશિપમાંથી વધુ એકવાર મસમોટું જુગારધામ ઝડપાતા ચકચાર મચી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને…
View More સુરતની રંગીલા ટાઉનશિપના ટેરેસ પરથી 60 જુગારીઓનું ‘રંગીલુ’જુગારધામ ઝડપાયુંભાજપ V/S ભાજપ: સુરત કોર્પોરેશન સામે ધારાસભ્ય અરવિંદ રાણાનો ખુલ્લો પત્ર
ભાજપ શાસિત સુરત મનપાના ભાજપના ધારાસભ્યએ વિકાસના પ્રશ્નને લઈ સવાલ ઉઠાવ્યો છે,સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી છે,મેયરના લેટરમાં…
View More ભાજપ V/S ભાજપ: સુરત કોર્પોરેશન સામે ધારાસભ્ય અરવિંદ રાણાનો ખુલ્લો પત્રસુરતમાં પિતા વિહોણી 111 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ
દરવર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્નપ્રસંગ યોજાઇ છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન. એના યજમાન હોય સુરતનું…
View More સુરતમાં પિતા વિહોણી 111 દીકરીઓના સમૂહ લગ્નોત્સવસુરતમાં બે શહેર પ્રમુખ, ભાજપ કરશે નવો પ્રયોગ
મૂળ સુરતી, કાઠિયાવાડી અને પરપ્રાંતિયોનું બેલેન્સ જાળવવા નવી ફોર્મ્યુલા અપનાવવા વિચારણા ભાજપની રાજકીય લેબોરેટરી ગણાતા ગુજરાતમાં ભાજપ વધુ એક નવો રાજકીય પ્રયોગ કરવા જઈ રહેલ…
View More સુરતમાં બે શહેર પ્રમુખ, ભાજપ કરશે નવો પ્રયોગ