સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં જુગારના કારણે કુખ્યાત થયેલી રંગીલા ટાઉનશિપમાંથી વધુ એકવાર મસમોટું જુગારધામ ઝડપાતા ચકચાર મચી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને…
View More સુરતની રંગીલા ટાઉનશિપના ટેરેસ પરથી 60 જુગારીઓનું ‘રંગીલુ’જુગારધામ ઝડપાયુંsurat news
ભાજપ V/S ભાજપ: સુરત કોર્પોરેશન સામે ધારાસભ્ય અરવિંદ રાણાનો ખુલ્લો પત્ર
ભાજપ શાસિત સુરત મનપાના ભાજપના ધારાસભ્યએ વિકાસના પ્રશ્નને લઈ સવાલ ઉઠાવ્યો છે,સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખી પોતાની વ્યથા ઠાલવી છે,મેયરના લેટરમાં…
View More ભાજપ V/S ભાજપ: સુરત કોર્પોરેશન સામે ધારાસભ્ય અરવિંદ રાણાનો ખુલ્લો પત્રવાહનોના પ્રથમ ફિટનેસ સેન્ટરને તાળાં લાગ્યા
ગુજરાતમાં સુરત ખાતે બનેલા વાહનોના પ્રથમ ફિટનેસ સેન્ટરને તાળા લાગ્યા છે. વર્ષ 2017માં વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડિયાએ આ ફિટનેસ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. ફિટનેસ…
View More વાહનોના પ્રથમ ફિટનેસ સેન્ટરને તાળાં લાગ્યાસુરતમાં પિતા વિહોણી 111 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ
દરવર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્નપ્રસંગ યોજાઇ છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન. એના યજમાન હોય સુરતનું…
View More સુરતમાં પિતા વિહોણી 111 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ‘મુન્નાભાઈ MBBS’ બનાવવાનું કારખાનું ચલાવતો ડોક્ટર કોંગ્રેસનો નેતા નીકળ્યો
શહેરમાંથી લોકોના જીવ ખતરામાં મુકનાર એક કે બે નહીં પણ 14 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. જોકે, આ મુન્નાભાઈ એમબીબીએસનું કૌભાંડમાં ઝડપાયેલો અને બોગસ ડોક્ટરોની નફેક્ટરીથ…
View More ‘મુન્નાભાઈ MBBS’ બનાવવાનું કારખાનું ચલાવતો ડોક્ટર કોંગ્રેસનો નેતા નીકળ્યોસુરત જિલ્લામાં પતંગની કાતિલ દોરીએ વધુ એક યુવાનનો ભોગ લીધો
શારદાગામના યુવાનનું બાઇક પર જતા ગળું કપાયું હજુ તો ઉતરાયણ પર્વને દોઢ મહિના જેટલો સમય બાકી છે એવામાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાઈ જતા…
View More સુરત જિલ્લામાં પતંગની કાતિલ દોરીએ વધુ એક યુવાનનો ભોગ લીધોકાયદાનો ભંગ કરશો તો વરઘોડો નીકળશે: હર્ષ સંઘવી
શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવી દ્વારા શહેરમાં આતંક મચાવતા અસામાજિક તત્વો અને ગુનેગારોને…
View More કાયદાનો ભંગ કરશો તો વરઘોડો નીકળશે: હર્ષ સંઘવીસુરતમાંથી હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની 6 યુવતીઓને કરાઇ મુક્ત, હોટલ માલિક સહીત 11 ગ્રાહકોની ધરપકડ
સુરતના અડાજણમાંથી હોટલમાં દેહવ્યાપારનુ કૌભાંડ ઝડપાયુ છે. હોટલની આડમાં ચાલતાં દેહવ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અડાજણમાં એલ.પી.સવાણી સર્કલ પાસે આવેલા હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ…
View More સુરતમાંથી હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની 6 યુવતીઓને કરાઇ મુક્ત, હોટલ માલિક સહીત 11 ગ્રાહકોની ધરપકડસુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત, આઈસક્રીમ ખાવાથી કે તાપણાના ધુમાડાથી મોત તે તપાસ શરુ
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓએ આઈસક્રીમ ખાધા બાદ તેમની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…
View More સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત, આઈસક્રીમ ખાવાથી કે તાપણાના ધુમાડાથી મોત તે તપાસ શરુસુરતના શિક્ષકનો 33 વખત વિદેશ પ્રવાસ, દુબઇમાં કંપની
સુરતના અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્ય વિરુદ્ધ શાળાનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ નોંધાઈ. આચાર્ય કઠવાડા પોલીસ સ્ટેશનમાં પોતાના અપહરણની ફરિયાદ નોંધાવવા ગયા ને…
View More સુરતના શિક્ષકનો 33 વખત વિદેશ પ્રવાસ, દુબઇમાં કંપની