સુરત જિલ્લામાં શિક્ષણ વિભાગની વહીવટી બેદરકારીનો મામલો સામે આવ્યો છે. RTE હેઠળ બંધ સ્કૂલમાં વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો. શાળા અસ્તિત્વમાં છે કે નહીં તેની…
View More ભારે કરી, સુરત જિલ્લામાં બંધ શાળામાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવી દીધોsurat news
રત્નકલાકારો માટે પેકેજ જાહેર, એક વર્ષ 13500 સુધી શિક્ષણ ફીમાં સહાય
હાલમાં હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. એવામાં રત્નકલાકારો માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આર્થિક-શૈક્ષણિક સહાયની જાહેરાત કરી છે. રત્નકલાકારો માટે એક વર્ષ માટેની 13500…
View More રત્નકલાકારો માટે પેકેજ જાહેર, એક વર્ષ 13500 સુધી શિક્ષણ ફીમાં સહાયસુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભપાત બાદ જેલહવાલે
સુરતમાં પાંચમાં ધોરણના 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી 23 વર્ષીય શિક્ષિકા પકડાયા બાદ ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. ગર્ભવતી બનેલી શિક્ષિકાએ ગર્ભપાત માટે કરેલી…
View More સુરતમાં સગીરને ભગાડી જનાર શિક્ષિકા ગર્ભપાત બાદ જેલહવાલેદુષ્કર્મના આરોપી સુરત ભાજપ અગ્રણીના ગેરકાયદેસર ઢાબા પર ફર્યુ બુલડોઝર
સુરત શહેરના કતારગામ વિસ્તારના વોર્ડ નંબર 8 ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના સાથી ગૌરવ સિંહે એક યુવતીને કેફી પીણું પીવડાવીને હોટલમાં બળાત્કાર ગુજાર્યો હતો.…
View More દુષ્કર્મના આરોપી સુરત ભાજપ અગ્રણીના ગેરકાયદેસર ઢાબા પર ફર્યુ બુલડોઝરસુરતમાં જૈન સમાજના 12 વર્ષના કિશોરને દીક્ષા સામે મનાઇ હુકમ
સુરતમાં 12 વર્ષના કિશોરને દીક્ષા આપવાનો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ પ્રકારના પહેલા કેસમાં ઈન્દોરમાં રહેતા કિશોરના પિતાએ પોતાના વકીલ મારફત દીકરાની દીક્ષા રોકવા માટે…
View More સુરતમાં જૈન સમાજના 12 વર્ષના કિશોરને દીક્ષા સામે મનાઇ હુકમસુરતના સાયલન્ટ ઝોન જમીન કૌભાંડમાં ફરાર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડટ પૂણેથી ઝડપાયો
સુરત શહેરમાં કરોડોની કિંમતની જમીનને લઇને થયેલા ચર્ચિત સાયલન્ટ ઝોન જમીનકૌભાંડ કેસમાં CID ક્રાઇમ બ્રાંચે મહત્ત્વની સફળતા હાંસલ કરી છે. આ ગુનામાં નાસતોફરતો સિટી…
View More સુરતના સાયલન્ટ ઝોન જમીન કૌભાંડમાં ફરાર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડટ પૂણેથી ઝડપાયોસુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ, પાંચમા માળે કાપડની દુકાન સળગી
સુરતના પર્વતગામ સ્થિત આવેલી અવધ ઋતુરાજ ટેક્સટાઈલ માર્કેટમાં પાંચમાં માળે આવેલી કાપડની દુકાનમાં આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બીજી તરફ…
View More સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ, પાંચમા માળે કાપડની દુકાન સળગીસુરતની અપરીણિત શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની પરવાનગી
સુરતની 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીના અપહરણ કેસમાં ઝડપાયા બાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનું માલૂમ પડ્યું હતું પૂણા વિસ્તારમાં રહેતાં 13…
View More સુરતની અપરીણિત શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની પરવાનગીછાતીમાં બોલ વાગતા બેભાન થઈ જવાથી 28 વર્ષના પી.ટી.શિક્ષકનું મૃત્યુ
સુરતમાં ક્રિકેટ મેચમાં અમ્પાયરની ભૂમિકા ભજવતા જહાંગીરપુરાના 25 વર્ષીય પીટી શિક્ષકનું છાતીમાં બોલ વાગ્યા બાદ બેભાન થઈ જતાં મોત થયું હતું. જયારે લિંબાયતના માજી…
View More છાતીમાં બોલ વાગતા બેભાન થઈ જવાથી 28 વર્ષના પી.ટી.શિક્ષકનું મૃત્યુસુરતના મનીષ માર્કેટમાં ભીષણ આગ, 10 ગોડાઉન ઝપટમાં
13 ફાયર સ્ટેશનની 19 ગાડીઓની જહેમતથી મધરાત્રે કાબુમાં, ઓનલાઇન કંપનીના ગોડાઉનો હતા સુરતના ડભોલી વિસ્તારમાં ફાયર સ્ટેશનની પાછળ આવેલા મનીષ માર્કેટમાં રાતે 11 વાગ્યાની આસપાસ…
View More સુરતના મનીષ માર્કેટમાં ભીષણ આગ, 10 ગોડાઉન ઝપટમાં