શહેરમાં હુડકો કવાર્ટરમાં રહેતાં વૃધ્ધે દોઢ વર્ષ પહેલા બિમારી સબબ મોતને ભેટેલા પત્નીના વિરહમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં અરેરાટી સાથે…
View More હુડકો કવાર્ટરમાં પત્નીના વિરહમાં પતિનો ગળેફાંસો ખાઈ આપઘાતsuicide
છેડતીના આક્ષેપ સાથે બે યુવાનોની ધોલાઇ, બદનામીના ડરથી ઝેર પી લીધું
રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર આવેલા એ.જી.ચોક ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં જીગ્નેશ ઉર્ફે જતીન હીરાભાઈ પરમાર (ઉંમર 27) અને તેમના મિત્ર અકિલરાજ…
View More છેડતીના આક્ષેપ સાથે બે યુવાનોની ધોલાઇ, બદનામીના ડરથી ઝેર પી લીધુંગીરવે મૂકેલો સોનાનો ચેન વ્યાજખોરે વેચી મારતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું
કુવાડવાના યુવાને 8 મહિના પહેલા અઢી લાખ લીધા’તા: પૈસા પરત ચૂકવતા ચેન ન આપી ધમકી આપતા ભરેલું પગલું કુવાડવા ગામે રહેતા યુવાને આઠ મહિના પહેલા…
View More ગીરવે મૂકેલો સોનાનો ચેન વ્યાજખોરે વેચી મારતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યુંચોટીલામાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો એસીડ પી આપઘાત
રતનપર ગામે દારૂની કુટેવ ધરાવતા યુવાનનું બેભાન હાલતમાં મોત ચોટીલામાં બીમારીથી કંટાળી વૃધ્ધાએ એસીડ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.…
View More ચોટીલામાં બીમારીથી કંટાળી વૃધ્ધાનો એસીડ પી આપઘાતશ્રીનાથજી સોસાયટીમાં વૃધ્ધનો બીમારીથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત
શહેરમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં વૃધ્ધે બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વૃધ્ધના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…
View More શ્રીનાથજી સોસાયટીમાં વૃધ્ધનો બીમારીથી કંટાળી ફાંસો ખાઈ આપઘાતગુજરાતમાં 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓની આત્મહત્યા
ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (ગઈછઇ)ના તાજેતરના આંકડા અનુસાર, વર્ષ 2020-21થી 2024-25ના ચાર વર્ષમાં કુલ 1063 વિદ્યાર્થીઓએ…
View More ગુજરાતમાં 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓની આત્મહત્યાછૂટાછેડા થયાના છઠ્ઠા દિવસે જ યુવાનનો ફાંસો ખાઈ આપઘાત
ગોંડલના મોવિયા ગામે છુટાછેડા થયાના છઠ્ઠા દિવસે જ યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં આક્રંદ છવાઈ જવા પામ્યો છે. ચાર વર્ષના લગ્ન જીવનના અંત…
View More છૂટાછેડા થયાના છઠ્ઠા દિવસે જ યુવાનનો ફાંસો ખાઈ આપઘાતગોંડલના રૂપાવટી ગામે યુવાનનો બીમારીથી કંટાળી ઝેર પી આપઘાત
પડધરીના ન્યારા ખંભાળામાં બેભાન હાલતમાં શ્રમિકનું મોત ગોંડલના રૂપાવટી ગામે રહેતાં યુવાને બિમારીથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. યુવકનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં…
View More ગોંડલના રૂપાવટી ગામે યુવાનનો બીમારીથી કંટાળી ઝેર પી આપઘાતથાનમાં વગર લગ્ને સાથે રહેતી પ્રેમિકાને કામે સાથે આવવાની પ્રેમીએ ના પાડતા એસિડ પીધું
થાનમાં વગર લગ્ને સાથે રહેતી પ્રેમિકાએ કારખાને સાથે કામે જવાનું કહેતાં પ્રેમિએ ના પાડી હતી. જેથી યુવતીને લાગી આવતાં એસીડ પી લીધું હતું. યુવતીને ઝેરી…
View More થાનમાં વગર લગ્ને સાથે રહેતી પ્રેમિકાને કામે સાથે આવવાની પ્રેમીએ ના પાડતા એસિડ પીધુંદેવપરામાં સોની વેપારીનો પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ
શહેરના કોઠારીયા રોડ પર આવેલા દેવપરામાં સોની વેપારીએ પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More દેવપરામાં સોની વેપારીનો પોતાની જ દુકાનમાં એસિડ પી આપઘાતનો પ્રયાસ