રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન (RDSA) દ્વારા આયોજિત આ સાહસિક અભિયાન 21 ફેબ્રુઆરી 2026 થી 2 માર્ચ 2026 દરમિયાન યોજાઈ રહ્યું છે. અભિયાનનો પ્રારંભ સોમનાથ બીચથી…
View More સોમનાથથી દેલવાડા 150 કિ.મી. ઓપન વોટર સી સ્વિમિંગ અને કાયકિંગ અભિયાનનો પ્રારંભSomnath
સોમનાથ ખાતે સંતો, મહંતો અને અખાડાઓના ગાદીપતિઓનો ભંડારો યોજાયો
ભારત બાર જ્યોતિર્લિંગ પ્રથમ સોમનાથ મહાદેવના પવિત્ર ત્રિવેણી સંગમ નદી સાનિધ્યે આવેલ ચંદ્રભાગા મહાશક્તિ પીઠ મહાકાળી મંદિર ખાતે તારીખ 19ના સંતોનું આગમન થયેલ અને તા…
View More સોમનાથ ખાતે સંતો, મહંતો અને અખાડાઓના ગાદીપતિઓનો ભંડારો યોજાયોસોમનાથમાં દારૂ સહિત 55 ગુનામાં સંડોવાયેલી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો
ગીર સોમનાથ પોલીસે પ્રોહિબિશનના અનેક ગુન્હા ઓ આચરનાર ટોળકી વિરૂૂદ્ધમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ ક્રાઇમ એક્ટ હેઠળ અસરકારક કાર્યવાહી હાથ ધરેલ છે. આ ટોળકી વિરૂૂધ્ધમાં…
View More સોમનાથમાં દારૂ સહિત 55 ગુનામાં સંડોવાયેલી ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધાયોસોમનાથનાં કોડીનારમાં મોટી દુર્ઘટના, માતા સહિત બે બાળકીઓનું કૂંડમાં ડૂબી જવાથી મોત
સોમનાથનાં કોડીનારમાં તાલુકાના આદપોકાર ગામમાં એક હૃદયદ્રાવક બની છે. ગામના એક ખાલી પડેલા કૂંડમાં માતા અને તેની બે નાની દીકરીઓ પડી જતાં ત્રણેયના મોત…
View More સોમનાથનાં કોડીનારમાં મોટી દુર્ઘટના, માતા સહિત બે બાળકીઓનું કૂંડમાં ડૂબી જવાથી મોતટ્રેનમાં ચડવા જતા પટકાયેલા 13 વર્ષના તરૂણનું મૃત્યુ
સોમનાથ રેલવે સ્ટેશને રાજકોટના તરૂણને કાળ ભેટ્યો રાજકોટનો 13 વર્ષનો તરૂણ પાડોશી સાથે સોમનાથ દર્શન કરવા ગયો હતો જયાથી પરત ફરતી વેળાએ ટ્રેનમાં ચડવા જતા…
View More ટ્રેનમાં ચડવા જતા પટકાયેલા 13 વર્ષના તરૂણનું મૃત્યુસોમનાથમાં શિવરાત્રીએ લાખો ભાવિકોએ શિશ ઝુકાવ્યું
પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ એક લાખથી વધુ ભક્તો…
View More સોમનાથમાં શિવરાત્રીએ લાખો ભાવિકોએ શિશ ઝુકાવ્યુંસોમનાથમાં કાલે ઘુઘવશે શ્રધ્ધાળુઓનો મહાસાગર, સજ્જડ સુરક્ષા
વહેલી સવારે 4 વાગ્યે દર્શન ખુલશે, સવારે 8:30 વાગ્યે ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ, 10 વાગ્યે પાઘ શોભાયાત્રા પોલીસ દ્વારા બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, 500થી વધુ જવાનો…
View More સોમનાથમાં કાલે ઘુઘવશે શ્રધ્ધાળુઓનો મહાસાગર, સજ્જડ સુરક્ષાસોમનાથ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી સોમનાથ પધારશે
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે ભગવાન ભોળાનાથ ના મહાપર્વ શિવરાત્રી અંગેની તાડમાર તૈયારીઓ પૂર્ણતાને આરે છે. ગીર સોમનાથ જિલ્લા કલેકટર એન. વી. ઉપાધ્યાયે આજે સોમનાથ મંદિર…
View More સોમનાથ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે મુખ્યમંત્રી સોમનાથ પધારશેશ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશે
મંદિરમાં મહાઆરતી, મહાપૂજા, પાલખી યાત્રા, ધ્વજારોહણ, દર્શનાર્થીઓ માટે રુદ્રાભિષેક, શૃંગાર દર્શન તથા 1008 દીવડા પ્રજ્વલિત કરાશે આગામી તા. 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીની ઉજવણીને ધ્યાનમાં રાખીને…
View More શ્રી ઘેલા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થશેડાક વિભાગ દ્વારા મહાશિવરાત્રી પર સોમનાથ, કાશી વિશ્ર્વનાથના પ્રસાદનો ઘરે બેઠા મળશે લાભ
મહાશિવરાત્રી પર શિવજીની આરાધના કરવાનો વિશેષ મહિમા છે. દરેક વ્યક્તિ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂૂપના દર્શન કરવા અને આશીર્વાદ સ્વરૂૂપે પ્રસાદ મેળવવાની ઇચ્છા રાખે છે. પરંતુ…
View More ડાક વિભાગ દ્વારા મહાશિવરાત્રી પર સોમનાથ, કાશી વિશ્ર્વનાથના પ્રસાદનો ઘરે બેઠા મળશે લાભ