ગીર સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે કંપનીએ ’ઝીરો…
View More સોમનાથમાં PGVCLનો સપાટો: મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવમાં 2086 બાકીદારોના વીજ કનેક્શન કપાયાSomnath
સોમનાથ અને જૂનાગઢમાં નોંધાયેલી FIRની સામે પડતર પોલીસ અરજીઓનો ડેટા જાહેર કરો
ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવ્યો સોમનાથ ના ધારાસભ્ય દ્વારા વિધાનસભા માં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા FIRનોંધવા નો ઇનકાર કરવા બાબત…
View More સોમનાથ અને જૂનાગઢમાં નોંધાયેલી FIRની સામે પડતર પોલીસ અરજીઓનો ડેટા જાહેર કરોનાડોદાનગરમાં યુવાનનું સોમનાથમાં રસ્તો ઓળંગતી વખતે બાઈકની ઠોકરે મોત
હુડકો ચોકડી પાછળ નાડોદાનગરમાં રહેતા અને મજુરી કરતા યુવકને સોમનાથ રેલ્વે સ્ટેશન પાસે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન ચાલકે ઠોકેર લેતા ગંભીર ઇજા થતા…
View More નાડોદાનગરમાં યુવાનનું સોમનાથમાં રસ્તો ઓળંગતી વખતે બાઈકની ઠોકરે મોતસોમનાથ, જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ મહિલા અને બાળકોની સંખ્યામાં વધારો
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આવેલ વિધાનસભામાં પુછવામાં આવેલ પ્રશ્ર્નની ચોંકાવનારી વિગતો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા અંગે ધારાસભ્ય એ દ્વારા વિધાનસભામાં પ્રશ્ર્ન…
View More સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ મહિલા અને બાળકોની સંખ્યામાં વધારોસોમનાથમાં હડકાયા શ્ર્વાનનો આતંક પાંચ બાળકો સહિત સાતને ભર્યા બચકા
પ્રભાસપાટણ બાયપાસ સોસાયટી મા હડકાયા કૂતરા ના આતંક ને કારણે પાંચ બાળકો અને બે મોટા લોકો ને કરડેલ છે જેમાં બે બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત…
View More સોમનાથમાં હડકાયા શ્ર્વાનનો આતંક પાંચ બાળકો સહિત સાતને ભર્યા બચકાસોમનાથ મંદિર પાસે મુખ્ય માર્ગ ઉપર ગટરના દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલ
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના મંદિરની બાજુમાં દિગ્વિજય દ્વારની બાજુમાં પ્રભાસપાટણ મુખ્ય બજારમાં ગટરનું દુર્ગંધયુક્ત પાણી છલકાવાથી રોડ ઉપર ગટરના પાણીની રેલમછેલ સોમનાથ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી…
View More સોમનાથ મંદિર પાસે મુખ્ય માર્ગ ઉપર ગટરના દુર્ગંધયુક્ત પાણીની રેલમછેલસોમનાથ-જૂનાગઢ જિલ્લામાં 18 હજારથી વધુ શિક્ષિત-અર્ધશિક્ષિત યુવાનો બેરોજગાર
બે વર્ષમાં ભાજપ સરકારના શાસનમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના શિક્ષિત યુવાનોમાં એક પણ યુવાન ને રોજગાર કચેરી મારફત સરકારી નોકરી મળી ન હોવાનું સોમનાથના…
View More સોમનાથ-જૂનાગઢ જિલ્લામાં 18 હજારથી વધુ શિક્ષિત-અર્ધશિક્ષિત યુવાનો બેરોજગારસોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા 1370 બાકીદારો પાસેથી 157.58 લાખની વસુલી
ગીર સોમનાથ જિલ્લામાં વીજળી બિલ ના બાકીદારો સામે PGVCL દ્વારા કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. વેરાવળ ડિવિઝનમાં 78 ટીમોએ એકસાથે મેદાનમાં ઉતરીને બાકીદારોમાં ચકચાર…
View More સોમનાથ જિલ્લામાં PGVCL દ્વારા 1370 બાકીદારો પાસેથી 157.58 લાખની વસુલીસોમનાથથી આપની ‘પરિવર્તન લાવો અને ખેડૂત બચાવો’ યાત્રાનો પ્રારંભ
મનોજ સોરઠિયા, પ્રવિણ રામની આગેવાનીમાં યાત્રા વિવિધ વિધાનસભા વિસ્તારમાં ફરશે આપ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાની આગેવાનીમાં ખેડૂતોના મુદ્દે…
View More સોમનાથથી આપની ‘પરિવર્તન લાવો અને ખેડૂત બચાવો’ યાત્રાનો પ્રારંભસોમનાથના અતિથિ ગૃહોની ફેકવેબસાઈટ બનાવી પૈસા ખંખેરતી ટોળકી ઝડપાઈ
ઝડપાયેલા છ શખ્સોમાંથી પાંચ કોલેજિયન, 90 જેટલા યાત્રાળુ પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો ઘટસ્ફોટ ફેક વેબસાઈટ ગૂગલ સર્ચમાં દેખાય તે માટે પેઈડ પ્રમોશન પણ કર્યુ હતું!…
View More સોમનાથના અતિથિ ગૃહોની ફેકવેબસાઈટ બનાવી પૈસા ખંખેરતી ટોળકી ઝડપાઈ