તામિલનાડુના શખ્સ સહિત ત્રણ સામે ફરિયાદ ગાંધીધામના બી-ડિવિઝન પોલીસ મથકે એક યુવતીએ તમિલનાડુના શખ્સ અને તેના પરિવાર વિરુદ્ધ વિશ્વાસઘાત અને શારીરિક શોષણની ગંભીર ફરિયાદ બી-ડિવિ.…
View More ગાંધીધામમાં યુવતી સાથે દુષ્કર્મ ગુજારી લોનના રૂપિયા 18.25 લાખ પડાવી લીધાrape case
ઝેરી દવા પી લેનાર ગુંદાસરાના યુવક સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી
મૈત્રીકરારથી રહેતા શખ્સે ફોટા વાયરલ કરી ઘરે ધમાલ મચાવી ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે રહેતા એક યુવકે ગંભીર આક્ષેપો સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ હવે આ…
View More ઝેરી દવા પી લેનાર ગુંદાસરાના યુવક સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવીવિસાવદરમાં ફેસબૂક પર મિત્રતા કેળવી મહિલા પર ગેંગરેપ
અપહરણ-બળાત્કારના ગુનામાં છ લોકોની ધરપકડ, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. ફેસબુક પર…
View More વિસાવદરમાં ફેસબૂક પર મિત્રતા કેળવી મહિલા પર ગેંગરેપપાટડીમાં 60 વર્ષના વૃધ્ધે દુષ્કર્મ આચરતા 14 વર્ષની સગીરા માતા બની
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાંથી માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 14 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર…
View More પાટડીમાં 60 વર્ષના વૃધ્ધે દુષ્કર્મ આચરતા 14 વર્ષની સગીરા માતા બનીવેરાવળમાં સ્નેપચેટ મારફત સંપર્કમાં આવેલ યુવકનું યુવતી પર દુષ્કર્મ
યુવતી અને તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આક્ષેપ : આરોપીને ઝડપવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન વેરાવળ શહેરમાં દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. વેરાવળ…
View More વેરાવળમાં સ્નેપચેટ મારફત સંપર્કમાં આવેલ યુવકનું યુવતી પર દુષ્કર્મપાટડીના સિધ્ધસર ગામે મજૂરી કરતી એમપીની શ્રમિક મહિલા પર ખેતરમાં દુષ્કર્મ
પાટડી તાલુકાના સિધ્ધસર ગામે મજૂરી કરવા આવેલી મધ્યપ્રદેશની 21 વર્ષીય પરપ્રાંતિય મહિલા પર ખેતરમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે મહિલા…
View More પાટડીના સિધ્ધસર ગામે મજૂરી કરતી એમપીની શ્રમિક મહિલા પર ખેતરમાં દુષ્કર્મસગીરા ઉપર દુષ્કર્મ આચરતા ઝેર પીધું, પરિવાર ઉપર હુમલો
ઉપલેટાના ગધેથડ ગામની ચકચારી ઘટના, ભાગીયાએ મજૂર સગીરાનો દેહ અભડાવ્યો, ફરિયાદ નોંધાવતા વાડી માલિકે પરિવારને ફટકાર્યો ગુજરાત મિરર, રાજકોટ,તા.11 ઉપલેટાના ગધેથળ ખાતે રહેતા એક ખેત…
View More સગીરા ઉપર દુષ્કર્મ આચરતા ઝેર પીધું, પરિવાર ઉપર હુમલોજેતપુરમાં છ વર્ષની બાળકી સાથે કૌટુંબિક સગીરભાઈએ દુષ્કર્મ ગુજાર્યુ
ચોર-પોલીસ રમતા રમતા અગાસીમાં લઈ જઈ સગીરે દુષ્કમ ગુજાર્યુ જેતપુર પંથકમાં માસૂમ બાળકીઓ સાથેની છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જેતપુર…
View More જેતપુરમાં છ વર્ષની બાળકી સાથે કૌટુંબિક સગીરભાઈએ દુષ્કર્મ ગુજાર્યુવેલેન્ટાઇનના દિવસે સગીરાને ભગાડી જનાર શખ્સની ધરપકડ, દુષ્કર્મ ગુજાર્યાનું ખુલ્યું
સ્કૂલે ગયેલી ધોરણ 10ની છાત્રા ગુમ થયા બાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અમદાવાદથી શોધી કાઢી શહેરના માલવિયાનગર પોલીસ મથક વિસ્તારમાં રહેતી ધોરણ 10માં અભ્યાસ કરતી…
View More વેલેન્ટાઇનના દિવસે સગીરાને ભગાડી જનાર શખ્સની ધરપકડ, દુષ્કર્મ ગુજાર્યાનું ખુલ્યુંરાજકોટની યુવતી સાથે પોલીસ કર્મીની ઓળખ આપી ફેસબૂક ફ્રેન્ડનું દુષ્કર્મ
રાજકોટ શહેરમાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શેહરમાં રહેતી 34 વર્ષની યુવતિ સાથે એક શખ્સે આઠેક મહિના પહેલા ફેસબૂક મારફતે સંપર્ક કરી…
View More રાજકોટની યુવતી સાથે પોલીસ કર્મીની ઓળખ આપી ફેસબૂક ફ્રેન્ડનું દુષ્કર્મ