શહેરમાં વ્યાજખોરો બેકાબુ બન્યા છે.થોરાળામાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવતા થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.…
View More વ્યાજખોરોના ત્રાસથી કંટાળી થોરાળાના યુવાનનો એસીડ પી આપઘાતનો પ્રયાસrajkot news
બાથરૂમમાં નાહવા જતા પડી જતા મહિલાનું મોત
શહેરનાં મોરબી રોડ પર આવેલા બ્રહમાણી પાર્કમા રહેતા દક્ષાબેન સુરેશભાઇ પાનસુરીયા (ઉ. વ. પ6 ) આજે સવારે નાહવા માટે બાથરુમમા ગયા બાદ અચાનક પડી જતા…
View More બાથરૂમમાં નાહવા જતા પડી જતા મહિલાનું મોતસોરઠિયા વાડી સર્કલ પાસે બેગની દુકાનમાં મોડી રાત્રે આગ ભભૂકી, લાખોનું નુકસાન
રાજકોટના સોરઠીયાવાડી સર્કલ પાસે દરગાહના ગ્રાઉન્ડમાં આવેલી બેગની દુકાનમાં ગતરાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી જે બાદ તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કોઠારીયા ફાયર…
View More સોરઠિયા વાડી સર્કલ પાસે બેગની દુકાનમાં મોડી રાત્રે આગ ભભૂકી, લાખોનું નુકસાનકટારિયા ચોકડી નજીક હિટ એન્ડ રન, છોટાહાથીની ઠોકરે બાઇકચાલકનું મોત
શહેરના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક ગઇકાલે રાત્રે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. પુરપાટ ઝડપે જતા છોટાહાથીના ચાલકે બાઇકને અડફેટે લઇ નાશી…
View More કટારિયા ચોકડી નજીક હિટ એન્ડ રન, છોટાહાથીની ઠોકરે બાઇકચાલકનું મોતઇન્ડિયન બેંકના સ્ટ્રોંગરૂમમાંથી 64.29 લાખના દાગીના ચોરીના ગુનામાં બેંકના બંને અધિકારીની સઘન પૂછપરછ
ગોંડલ રોડ પર સમૃધ્ધી ભવન પાસે ઈન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂૂમમાં ગીરવે રાખેલા રૂૂ.64.29 લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ થઈ ગયાની ઘટનામાં આઠ માસ પુર્વે ચોરીની…
View More ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગરૂમમાંથી 64.29 લાખના દાગીના ચોરીના ગુનામાં બેંકના બંને અધિકારીની સઘન પૂછપરછરાજગઢ ગામે પોલીસમેનની જમીન પર કબજો કરી લેનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
રાજકોટ નજીક રાજગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતાં ઘનશ્યામસિંહ લખુભા જાડેજા (ઉ.વ.63)ની ગામમાં આવેલી રૂૂા. દોઢ કરોડની જમીન દેવાયત દેહાભાઈ લાવડિયા (ઉ.વ.70,રહે.રાજગઢ) એ પચાવી પાડ્યાની…
View More રાજગઢ ગામે પોલીસમેનની જમીન પર કબજો કરી લેનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયોગાંજા અને ડ્રગ્સનું રેકેટ તોડી પાડો: પોલીસ કમિશનર
પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનરએ રાજકોટ પોલીસ વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં…
View More ગાંજા અને ડ્રગ્સનું રેકેટ તોડી પાડો: પોલીસ કમિશનરરાજકોટમાં યોજાનાર રિજનલ વાઇબ્રન્ટ સમિટની પ્રિ ઇવેન્ટનો પ્રારંભ
પોરબંદર, દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પ્રભારી મંત્રીઓની હાજરીમાં સેમિનાર યોજાયા રાજકોટમાં આગામી તા. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ (VGRC)…
View More રાજકોટમાં યોજાનાર રિજનલ વાઇબ્રન્ટ સમિટની પ્રિ ઇવેન્ટનો પ્રારંભહાર્ટએટેક વધુ બેને ભરખી ગયો: માર્કેટ યાર્ડના વેપારી અને રિક્ષાચાલક આધેડ ઢળી પડતાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેક વધુ 2ને ભરખી ગયો હતો. માર્કેટ યાર્ડના વેપારી મિત્રની દુકાને ખરીદી કરવા…
View More હાર્ટએટેક વધુ બેને ભરખી ગયો: માર્કેટ યાર્ડના વેપારી અને રિક્ષાચાલક આધેડ ઢળી પડતાં મોતરાજકોટ જિલ્લામાં SIR અભિયાન બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 256 મતદાન મથકો વધ્યા
ગુજરાતમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન અભિયાનની પૂર્ણાહુતિ બાદ આજે રાજકોટ શહેર અને જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત આજે સવારે…
View More રાજકોટ જિલ્લામાં SIR અભિયાન બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 256 મતદાન મથકો વધ્યા