રૈયાધાર પાસે રહેતા કૌશલભાઈ નીતીનભાઈ મકવાણા(ઉ.વ.22)એ પોલીસ ફરિયાદમાં ભાવેશભાઈ પ્રવીણભાઈ વોરા અને સચીનભાઈ પ્રવીણભાઈ વોરાનું નામ આપતા તેમના વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કૌશલભાઈએ…
View More રૈયાધારે મકાનમાં તોડફોડ મામલે તે શું કામ ફોન કર્યો’તો ? યુવાનને માર મારી ધમકી આપીrajkot news
મેટોડામાં શ્રમિક પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરની ભાગોળે મેટોડામાં રહેતા શ્રમિક પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યુ છે. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…
View More મેટોડામાં શ્રમિક પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોતરાજકોટ જિલ્લામાં કૃષિરાહત પેકેજની 99 ટકા કામગીરી પૂર્ણ
રાજ્ય સરકારના ખેડૂતલક્ષી અભિગમ અને જિલ્લા વહીવટી તંત્રની સક્રિયતાને કારણે રાજકોટ જિલ્લાના લાખો ખેડૂતોના ખાતામાં સીધી નાણાકીય સહાય જમા કરવામાં આવી છે. કમોસમી વરસાદથી થયેલા…
View More રાજકોટ જિલ્લામાં કૃષિરાહત પેકેજની 99 ટકા કામગીરી પૂર્ણચાંદીના ભાવ આસમાને; રાજકોટમાં ચાંદી 2,96,300, ત્રણ લાખ ભણી દોટ
આજે મહારાષ્ટ્રમાં મહાનગર પાલિકાની ચૂંટણીને કારણે માર્કેટ બંધ હોવાથી ભાવ સ્થિર: સોનામાં પણ તેજી યથાવત, રાજકોટમાં સોનું રૂા.1,47,500 વિશ્ર્વભરમાં ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.…
View More ચાંદીના ભાવ આસમાને; રાજકોટમાં ચાંદી 2,96,300, ત્રણ લાખ ભણી દોટરાજકોટ જિલ્લા કોંગ્રેસનું 33 સભ્યોનું સંગઠન જાહેર, મહિલાઓને પણ સ્થાન
રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પૂર્વે રાજકોટ શહેર અને જિલ્લામાં સતાધારીપક્ષનું સંગઠન હજુ જાહેર થયું નથી ત્યાં જિલ્લા કોંગ્રેસે 33 સભ્યોનું સંગઠન જાહેર કરાયું છે.…
View More રાજકોટ જિલ્લા કોંગ્રેસનું 33 સભ્યોનું સંગઠન જાહેર, મહિલાઓને પણ સ્થાનમોચી બજારમાં મિલકત સીલ મુદ્દે ડખ્ખો, વેપારીઓમાં રોષ
સરકારી મિલકતો અને મોબાઇલ ટાવરનો વેરો પહેલા વસુલો, અતુલ રાજાણીની આગેવાનીમાં ડે.કમિશનરને રજૂઆત 20 દુકાનોની આકારણી કર્યા વગર અગાઉ વેરા બિલ બનાવી નાખેલ જેમાં સુધારો…
View More મોચી બજારમાં મિલકત સીલ મુદ્દે ડખ્ખો, વેપારીઓમાં રોષજામનગરનો કિશોર 6 ફૂટ ઉંચી રેલિંગ કૂદી કિંગ કોહલીને ગળે લગાવવા પહોંચી ગયો
વિરાટ કોહલીને જોઇ ભાવુક બની ગયો, રાજકોટ મેચની ઘટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી રોમાંચક મેચ દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં…
View More જામનગરનો કિશોર 6 ફૂટ ઉંચી રેલિંગ કૂદી કિંગ કોહલીને ગળે લગાવવા પહોંચી ગયોડેરિલ મિશેલની તોફાની બેટિંગ સામે ભારતીય બોલરો ઘૂંટણિયે, ન્યૂઝીલેન્ડનો 7 વિકેટે વિજય
રાહુલના અણનમ 112 રન એળે ગયા, કુલદીપે 10 ઓવરમાં 82 રન આપ્યા, વન-ડે શ્રેણી 1-1થી બરાબર રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી…
View More ડેરિલ મિશેલની તોફાની બેટિંગ સામે ભારતીય બોલરો ઘૂંટણિયે, ન્યૂઝીલેન્ડનો 7 વિકેટે વિજયરાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં બે માસુમ બાળકોના મોત
રાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કાગદડી ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 બાળકોના મોત…
View More રાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં બે માસુમ બાળકોના મોતસૌરાષ્ટ્રને મલ્ટી સેક્ટર મેન્ચુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તરીકે વિકસાવાશે
VGRCમાં રજૂ થયેલા “સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજનલ માસ્ટર પ્લાન”માં જાહેરાત 11 લાખ કરોડના રોકાણની જરૂર, 20 ટકા રકમ ગુજરાત સરકાર આપશે સૌરાષ્ટ્ર પ્રદેશને દેશના સૌથી મોટા…
View More સૌરાષ્ટ્રને મલ્ટી સેક્ટર મેન્ચુફેક્ચરિંગ અને એક્સપોર્ટ ઝોન તરીકે વિકસાવાશે