રાજકોટનાં હિરાસર ખાતે રહેતાં જગદીશભાઈ ચનાભાઈ સોલંકી નામના યુવાનનો ઈકવીટી સ્મોલ ફાયનાન્સ બેંકમાં નકલી એકાઉન્ટ ખોલી અને તેમના નામના 11 જેટલા એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો…
View More હિરાસરના યુવાનના નામે બારોબાર 11 ખાતા ખોલી કરોડોના વ્યવહારો, હેડ ઓફિસને ફરિયાદrajkot news
યુનિ.ના પૂર્વ V.C. ડો.ભીમાણીનું મોં કાળુ કરી પૂતળુ બાળ્યુ
અમરેલીની વિદ્યાર્થીનીઓના આબુ પ્રવાસ દરમિયાન દારૂ ઢીંચી દસ જેટલી છાત્રાઓને અડપલા કરવાની ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિ.ના પુર્વ વી.સી. ગિરીશ ભીમાણીનું નામ ખુલતા આજે એન.એસ.યુ.આઇ.ના કાર્યકરોએ આજે…
View More યુનિ.ના પૂર્વ V.C. ડો.ભીમાણીનું મોં કાળુ કરી પૂતળુ બાળ્યુઉત્તરાયણના દિવસે 20 સ્થળે હથિયાર ઉડ્યા: 23 ઘવાયા
રાજકોટમાં લોકો તહેવારોની ધામધુમ રીતે ઉજવણી કરે છે. પરંતુ લોખ્ખા તત્વો તહેવાર ટાણે જ બેફામ થતા હોય છે. જેના કારણે ક્રાઇમના ગ્રાફમાં ઉછાળો જોવા મળે…
View More ઉત્તરાયણના દિવસે 20 સ્થળે હથિયાર ઉડ્યા: 23 ઘવાયાવોર્ડ નં.3માં શનિવારે ઝિંકાયો પાણીકાપ
સંપ સફાઈ કામગીરી અંતર્ગત રેલનગર સહિતના 45થી વધુ વિસ્તારોને પીવાનું પાણી નહીં મળે મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગ દ્વારા શનિવારે તા. 17 ના રોજ રેલનગર વિસ્તારોમાં પાણીકાપની…
View More વોર્ડ નં.3માં શનિવારે ઝિંકાયો પાણીકાપકરૂણા અભિયાન અંતર્ગત દોરાથી ઘવાયેલા 430 થી વધુ પક્ષીઓને નવજીવન
ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવાય છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબંધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ…
View More કરૂણા અભિયાન અંતર્ગત દોરાથી ઘવાયેલા 430 થી વધુ પક્ષીઓને નવજીવનઓનલાઇન જોબ ક્ધસલ્ટન્સી ચલાવતી યુવતી સાથે રોકાણના બહાને 12.50 લાખની ઠગાઇ
શહેરના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં રહેતી અને ઓનલાઈન જોબ ક્ધસલ્ટન્સી ચલાવતી મુળ નવી દિલ્હીની 28 વર્ષીય યુવતી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ઘટના બની છે.આ બનાવમાં…
View More ઓનલાઇન જોબ ક્ધસલ્ટન્સી ચલાવતી યુવતી સાથે રોકાણના બહાને 12.50 લાખની ઠગાઇમિત્રની 16 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર અપરાધીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
રાજકોટ શહેરમાં મિત્રની 16 વર્ષની પુત્રીને સ્કૂટર અને મોબાઈલ દેવાના બહાને ઘરે બોલાવી હવસખોરે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જે કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની…
View More મિત્રની 16 વર્ષની પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર અપરાધીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટરાજકોટમાં સગાઇના બે વર્ષ બાદ લગ્નની વાત ચાલુ હતી ત્યાં કોલેજિયન યુવાનનો આપઘાત
યુવાનની બે વર્ષ પહેલા મામાની દીકરી સાથે સગાઇ થઇ હતી, પરિવારમાં શોક રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા તોપખાનામાં રહેતા કોલેજીયન યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત…
View More રાજકોટમાં સગાઇના બે વર્ષ બાદ લગ્નની વાત ચાલુ હતી ત્યાં કોલેજિયન યુવાનનો આપઘાતન્યારાના સગીરનું ઇન્સ્ટાગ્રામમાં યુવતી સાથે વાત કરતા માધાપર ચોકડી પાસે બોલાવી અપહરણ
જામનગર રોડ પર આવેલા ન્યારા ગામના રહેવાસી સંજયભાઈ કિશોરભાઈ ખેતરીયાના પુત્ર આર્યનનું સોશિયલ મીડિયાના ડખ્ખામાં અઠવાડિયા પહેલા અપહરણ કરી લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં…
View More ન્યારાના સગીરનું ઇન્સ્ટાગ્રામમાં યુવતી સાથે વાત કરતા માધાપર ચોકડી પાસે બોલાવી અપહરણમનહરપ્લોટમાં ચાવી બનાવવા આવેલા સરદારજી તિજોરીમાંથી 50 હજાર ચોરી ગયા
રાજકોટના મનહર પ્લોટ શેરી નં.5માં સરદારજી ચોરી કરી ગયાનો બનાવ બન્યો છે.અહિ રહેતા હર્ષાબેન દિલીપભાઈ પરમાર (ઉ.વ.57)ને ત્યાં ચાવી બનાવવાના બહાને આવેલા બે ગઠીયા તિજોરીમાંથી…
View More મનહરપ્લોટમાં ચાવી બનાવવા આવેલા સરદારજી તિજોરીમાંથી 50 હજાર ચોરી ગયા