11 મહિનામાં અધધ રૂા.70.79 કરોડનો દંડ ફટકારાયો, વસુલાત ફક્ત 10.83 ટકા ટ્રાફિક નિયમોના ભંગમા અમદાવાદ બાદ બીજા નંબરે રાજકોટવાસીઓ આવી રહ્યા છે. રાજકોટની વાત કરવામાં…
View More રાજકોટીયન્સને દરરોજના 21.13 લાખના ઇ-ચલણનો ચાંદલોrajkot news
સિવિલમાં દર્દીઓની દુર્દશા, અપના હાથ જગન્નાથ
સતત વિવાદમાં રહેતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની મનમાનીની એક ફરિયાદો વચ્ચે હોસ્પિટલની લોબીમાં હાથમાં બાટલો લઈને સ્ટ્રેચરમાં પડેલા દર્દીની તસ્વીર ઘણુબધુ કહી જાય છે.
View More સિવિલમાં દર્દીઓની દુર્દશા, અપના હાથ જગન્નાથરાજકોટમાં મહિલા અસલામત: દુષ્કર્મની બે ઘટનાથી ચકચાર
ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીને જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દેહ અભડાવ્યો રાજકોટમાં મહિલા અસલામત હોય તેમ અવાર નવાર દુષ્કર્મની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે…
View More રાજકોટમાં મહિલા અસલામત: દુષ્કર્મની બે ઘટનાથી ચકચારરાજકોટ જિલ્લામાં વ્યાજખોરો સામે આજથી ઝુંબેશ: SP હિમકર સિંહ
મવડી હેડ કવાર્ટર્સ ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં વાર્ષિક ઈન્સ્પેક્શન જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની કામગીરીનો કરાયો રિવ્યૂ રાજકોટ જિલ્લાનું વાર્ષિક ઈન્પેક્શન આજે રાજકોટના મવડી ગ્રામ્ય પોલીસ…
View More રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો સામે આજથી ઝુંબેશ: SP હિમકર સિંહરાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને હાર્ટએટેક
રાજકોટ મહાનગર પાલિકાના વિરોધપક્ષ કોંગ્રેસના નેતા વશરામભાઇ સાગઠીયાને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ છે. ગત શુક્રવારે વશરામભાઇ સાગઠીયા ભુજ ખાતે કોઇ પ્રસંગમાં હાજરી…
View More રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને હાર્ટએટેક‘શિક્ષક કભી સાધારણ નહી હોતા’સુત્રને સાર્થક કરનાર છાસિયા કુ.તાલુકા શાળાના શિક્ષકને ભાવુક વિદાય
25 વર્ષ સુધી એક જ સ્થળે ફરજ બજાવી અનેક વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો; બદલીથી વિદાય સમારોહમાં ભાવુક દ્રશ્યો સર્જાયા મૂળ હિંમતનગરના કનાઈ ગામના વતની…
View More ‘શિક્ષક કભી સાધારણ નહી હોતા’સુત્રને સાર્થક કરનાર છાસિયા કુ.તાલુકા શાળાના શિક્ષકને ભાવુક વિદાયતાંત્રિકની ‘પોલ’ ખોલનાર જીગરની પણ રાજકોટની યુવતીની હત્યામાં સંડોવણી
જીગરે રાજકોટની નગ્માને વઢવાણના મકાને બોલાવી સાઇનાઇડ વાળુ પાણી આપી હત્યા કર્યાનો ઘટસ્ફોટ ભાઇની હત્યાનો બદલો લેવા જીગરે જ ભૂવાની ત્રણ વર્ષ સુધી ટેક્સી ચલાવી…
View More તાંત્રિકની ‘પોલ’ ખોલનાર જીગરની પણ રાજકોટની યુવતીની હત્યામાં સંડોવણીરાજકોટ જિલ્લામાં ગામેગામ પહોંચી હાથ ધરાશે ટીબી નાબુદી અભિયાન
ટીબી ઝુંબેશ જાગૃતિ અભિયાન માટે અલગ-અલગ ગ્રામ્ય વિસ્તારોમાં રેલીઓનું પણ આયોજન કરવામાં આવશે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા ટીબીના દર્દીની સંખ્યામાં અને ટીબીથી થતાં મૃત્યુના…
View More રાજકોટ જિલ્લામાં ગામેગામ પહોંચી હાથ ધરાશે ટીબી નાબુદી અભિયાનઇમ્પેકટ ફી ભરવાની મુદ્ત્તમાં ફરી 6 મહિનાનો વધારો
ગુજરાત સરકારે આજે ઇમ્પેકટ ફી ની મુદતમા ફરીથી 6 મહિનાનો વધારો કર્યો છે. આજે ગુજરાત રાજયમા ગેરકાયદેસર બાંધકામને નિયમિત કરવા માટે ઇમ્પેકટ ફી ભરવાની મુદત…
View More ઇમ્પેકટ ફી ભરવાની મુદ્ત્તમાં ફરી 6 મહિનાનો વધારોએક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસ
ઠંડી ફાવી જતાં એડિસ મચ્છરો બેફામ, મેલેરિયા-1, ચિકનગુનિયાનો 1 દર્દી નોંધાયો શિયાળાની શરૂઆત થતાં જ મચ્છરજન્ય રોગચાળો કાબુમાં આવી ગયાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું…
View More એક સપ્તાહ બાદ ડેન્ગ્યુનો ફરી ફૂંફાડો, નવા 7 કેસ