ભારતના દક્ષિણપશ્ચિમ ચોમાસા પર આ વર્ષે સાનુકૂળ અસર થવાની સંભાવના છે, કારણ કે યુએસ સ્થિત નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) એ શુક્રવારે આ ઉનાળાની…
View More અલનીનો ભારતમાં ચોમાસાનો મૂડ નહીં બગાડે: ભરપુર વરસાદની અમેરિકી એજન્સીની આગાહીrain
ભાવનગરમાં કમોસમી વરસાદ, યાર્ડમાં માલ પલળી ગયો
ભાવનગર શહેર માં ગઈકાલે સાંજે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂૂ થયો હતો અને શહેરના માર્ગો ભીંજાઈ ગયા હતા. અને રસ્તા ઉપર પાણી…
View More ભાવનગરમાં કમોસમી વરસાદ, યાર્ડમાં માલ પલળી ગયોદિલ્હી-NCRમાં ધૂળની ડમરી સાથે વરસાદ
દેશભરમાં વાતાવરણ સતત કરવટ બદલી રહ્યું છે. કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી-એનસીઆરમાં ધૂળની ભારે ડમરીઓ વચ્ચે મધ્યમ વરસાદ વરસ્યો હતો. વેસ્ટર્ન ડિર્સ્ટબન્સના કારણે બદલાયેલા વાતાવરણના કારણે…
View More દિલ્હી-NCRમાં ધૂળની ડમરી સાથે વરસાદરાજકોટ સહિત નવ જિલ્લામાં વંટોળ સાથે વરસાદની આગાહી
હવામાનમાં પલટા સાથે તાપમાનમાં પણ ઘટાડો થતા ગરમીમાં મળશે રાહત, ચોમાસુ વહેલુ અને સારૂ રહેશે સમગ્ર ગુજરાત અગનભઠ્ઠીમાં ફેરવાઇ ગયું છે. 13થી વધુ શહેરોના…
View More રાજકોટ સહિત નવ જિલ્લામાં વંટોળ સાથે વરસાદની આગાહીઅલનીનો નહીં નડે, દેશમાં ચોમાસું ટનાટન રહેશે
કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી આગાહી, જૂનથી સપ્ટેમ્બર વચ્ચે દેશમાં સરેરાશ કરતાં 3% વધુ વરસાદ, વર્ષ દરમિયાન 895 મી.મી વરસશે દેશના કરોડો ખેડૂતો અને સામાન્ય લોકો…
View More અલનીનો નહીં નડે, દેશમાં ચોમાસું ટનાટન રહેશેઆજથી ત્રણ દિવસ માવઠાની મોકાણ, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી
કેરીના પાકને નુક્શાનની ભીતિ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી…
View More આજથી ત્રણ દિવસ માવઠાની મોકાણ, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહીમોસમે ફરી મિજાજ બદલ્યો, માવઠાની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ત્રણ દિવસ છૂટો છવાયો કમોસમી વરસાદ પડી શકે ગુજરાતમા આજથી વાતાવરણમા ફરી પલટો આવ્યો છે અને આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી…
View More મોસમે ફરી મિજાજ બદલ્યો, માવઠાની આગાહીગુજરાતમાં ખેડૂતો માટે ફરી ચિંતા, ફેબ્રુઆરીમાં પણ ખાબકશે માવઠું
ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં મોટો બદલાવ આવવાની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ફેબ્રુઆરીની શરૂૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું અને કરા…
View More ગુજરાતમાં ખેડૂતો માટે ફરી ચિંતા, ફેબ્રુઆરીમાં પણ ખાબકશે માવઠુંસાપુતારા-ચીંચલીમાં વહેલી સવારે માવઠું
રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણ માવઠાની આશંકા સેવાઇ હતી, જોકે, હવે દક્ષિણ ગુજરાતમાં…
View More સાપુતારા-ચીંચલીમાં વહેલી સવારે માવઠુંકડકડતી ઠંડી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં છાંટાથી ખેડૂતોમાં ચિંતા રાજ્યમાં એક તરફ જાન્યુઆરી મહિનાની કડકડતી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. બીજી તરફ ગુજરાતના જ કેટલાક વિસ્તારોમાં…
View More કડકડતી ઠંડી વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો