રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી…
View More છેલ્લા 24 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં મેઘમહેર, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહીrain
કામ નસેલ તર ઘરીચ થાંબા: મુંબઇમાં અવિરત વરસાદથી જળ બંબાકાર, જનજીવન ખોરવાયું
મુંબઈ શહેર અને ઉપનગરોમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂૂ થયો છે. શુક્રવારે વહેલી સવારથી ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે શુક્રવારે…
View More કામ નસેલ તર ઘરીચ થાંબા: મુંબઇમાં અવિરત વરસાદથી જળ બંબાકાર, જનજીવન ખોરવાયુંશનિવાર સુધી રાજ્યભરમાં ભારે વરસાદની ચેતવણી, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે, અને હવામાન વિભાગે આજથી 26 જુલાઈ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના દક્ષિણ…
View More શનિવાર સુધી રાજ્યભરમાં ભારે વરસાદની ચેતવણી, સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેરછેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ: સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 5.24 ઇંચ
રાજ્યના અનેક વિસ્તારોમાં વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ દરમિયાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સૌથી…
View More છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ: સૌથી વધુ નવસારીના જલાલપોરમાં 5.24 ઇંચનવું સાયક્લોનિક સરક્યુલેશન બંધાતા ભારે વરસાદની આગાહી
મોનસૂન ટ્રફ એક્ટિવ થયું, સાત દિવસ સુધી મોટાભાગના જિલ્લાઓમાં ધમાકેદાર વરસાદ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બનાસકાંઠા, સાબરકાંઠા,અરવલ્લી, આણંદ,…
View More નવું સાયક્લોનિક સરક્યુલેશન બંધાતા ભારે વરસાદની આગાહીગુજરાતમાં મેઘમહેર!! છેલ્લા 24 કલાકમાં 132 તાલુકાઓમાં વરસાદ, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ
રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ…
View More ગુજરાતમાં મેઘમહેર!! છેલ્લા 24 કલાકમાં 132 તાલુકાઓમાં વરસાદ, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદશહેરમાં 241 કરોડના ખર્ચે બનેલા ગેરંટી વાળા 383 રોડ તૂટયા
શહેરમાં નવા બનેલા અને ઈસ્ટઝોનના વિસ્તારોમાં સૌથી વધુ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા ચોમાસાની શરૂઆતમાં જ રાજ્યભરમાં રોડ રસ્તા તૂટી જવાની કાગારોળ મચી ગઈ હતી જેમાં…
View More શહેરમાં 241 કરોડના ખર્ચે બનેલા ગેરંટી વાળા 383 રોડ તૂટયાસૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ: 141 તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદ
માંગરોળ-4, જોડિયા, જૂનાગઢ-3॥, ગોંડલ, જામજોધપુર, સિહોર-2॥, ભાણવડ, કેશોદ -1॥ ઇંચ વરસ્યો વરાપ બાદ ધીમી ધારે કાચા સોના જેવા વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ હવામાન વિભાગની…
View More સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો બીજો રાઉન્ડ: 141 તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 વરસાદ
રાજ્યમાં ફરીથી મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. અ દરમિયાન છેલ્લા 24…
View More રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પાટણના સરસ્વતીમાં 2.8 વરસાદરાણપુરમાં મોટી દુર્ઘટના: કોઝવે પર જતી કાર તણાઈ, 2ના મોત, BAPS સ્વામી લાપતા
રાજ્યના ઘણા જીલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. ગોધવટા ગામ પાસે કાર…
View More રાણપુરમાં મોટી દુર્ઘટના: કોઝવે પર જતી કાર તણાઈ, 2ના મોત, BAPS સ્વામી લાપતા