ખંભાળિયા તાલુકા ઉપરાંત જિલ્લાના જુદા જુદા ભાગોમાં તાજેતરમાં વરસી ગયેલા કમોસમી માવઠાના કારણે વિવિધ પ્રકારની જણસ ઉગાડતા ખેડૂતો ઉપરાંત ફૂલની ખેતી કરતા…
View More ખંભાળિયા પંથકમાં કમોસમી માવઠાને ફુલની ખેતીનો સોથ વાળ્યો : ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાનીrain
10 મિનિટમાં ન્યૂયોર્ક પાણીમાં ગરકાવ, બે લોકોનાં મોત, વીજપુરવઠો ઠપ્પ
ન્યૂયોર્ક શહેરમાં મૂશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. માત્ર 10 મિનિટનાં વરસાદને કારણે શહેરનાં અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા હતાં. બે અલગ…
View More 10 મિનિટમાં ન્યૂયોર્ક પાણીમાં ગરકાવ, બે લોકોનાં મોત, વીજપુરવઠો ઠપ્પકાલાવડ પંથકમાં કમોસમી વરસાદથી ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાતથી જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ કાલે મોડી સાંજથી કાલાવડ તાલુકાના…
View More કાલાવડ પંથકમાં કમોસમી વરસાદથી ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલજામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ
જામનગર શહેરમાં કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો, અને ગઈકાલે રાત્રિના અચાનક વીજળી ના કડાકા સાથે વરસાદ ખાબકયો હતો, અને ત્રણેક કલાક સુધીમાં એકાદ ઇંચ…
View More જામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદધોરાજીના વેગડી ગામમાં માવઠાથી કપાસ, મગફળીનો ઉભો પાક ધોવાયો
ગુજરાત હવામાન વિભાગ અને આંબા લાલ દ્વારા આગાહી પગલે કમૌસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતો નો કારણે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે માઉઠુ…
View More ધોરાજીના વેગડી ગામમાં માવઠાથી કપાસ, મગફળીનો ઉભો પાક ધોવાયોબે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યનો સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં 125 ટકાએ પહોંચ્યો, ચાર દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય ગુજરાતમાં આ વખતે ચોમાસાની સિઝન બાદ પણ ભારેથી અતિભારે…
View More બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટમોરબી જિલ્લામાં ત્રણ દિવસથી પડતા માવઠાથી શહેરીજનોની મુશ્કેલીમાં વધારો
મોરબી જીલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જોવા મી રહ્યો છે કમોસમી વરસાદને પગલે ખેડૂતોની મુશ્કેલી વધી છે અને પાકમાં નુકશાની આવવાની શક્યતાઓ વર્ણવી રહ્યા…
View More મોરબી જિલ્લામાં ત્રણ દિવસથી પડતા માવઠાથી શહેરીજનોની મુશ્કેલીમાં વધારોસતત છઠ્ઠા દિવસે આફત વરસી, વેરાવળ, સુત્રાપાડા પંથકમાં 2 ઇંચ
મેંદરડા, કેશોદ, ગીર ગઢડા, માંગરોળ, માળિયા હાટીનામાં ભારે ઝાપટા વરસ્યા સૌરાષ્ટ્રમાં સતત છઠ્ઠા દિવસે માવઠાનો કહેર વરસ્યો છે સમુદ્રમાં ચક્રવાત બાદ ડિપડિપ્રશેન સર્જાતા હજૂ આગામી…
View More સતત છઠ્ઠા દિવસે આફત વરસી, વેરાવળ, સુત્રાપાડા પંથકમાં 2 ઇંચરાજકોટમાં દોઢ કલાકમાં 0॥। ઇંચ: પેચવર્ક કામ બંધ
રાત્રીના 10 વાગ્યા બાદ વરસેલા વરસાદે નીચાણવાળા વિસ્તારોને દોડતા કર્યા ગુજરાતમાં સાયક્લોનીક સરક્યુલેશની અસરના કારણે છેલ્લા 3 દિવસથી આકાશમાં કાળા વાદળોના ગંજ ખડકાયા છે. જેમાં…
View More રાજકોટમાં દોઢ કલાકમાં 0॥। ઇંચ: પેચવર્ક કામ બંધનુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓએ ખેતર ખુંદયા; હાથમાં આવ્યા લીલા તણખલા!
શિહોર ખાતે કૃષીમંત્રી જીતુ વાઘાણીએ બેઠક યોજી: ખેડુતો અને અધિકારીઓ હાજર રહ્યા સાવરકુંડલાના અસરગ્રસ્ત ગામની મંત્રી કૌશિક વેકરિયાએ મુલાકાત લીધી, રાજુલા યાર્ડમાં ખેડૂતો સાથે બેઠક…
View More નુકસાનીનો તાગ મેળવવા મંત્રીઓએ ખેતર ખુંદયા; હાથમાં આવ્યા લીલા તણખલા!