અરબી સમુદ્રમાં સર્જાયેલી સીસ્ટમથી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, બાદમાં ઠંડીનો ‘કડક’ રાઉન્ડ આવશે ગુજરાતમાં શિયાળાની જામતી ઠંડી વચ્ચે હવે કમોસમી વરસાદ એટલે કે માવઠાની…
View More થર્ટી ફર્સ્ટ બગાડવા મેઘરાજા પણ પધારશે, સૌરાષ્ટ્ર-કચ્છ-ઉ.ગુજરાતમાં માવઠાની આગાહીrain
રાજ્યના 207 તાલુકામાં સો ટકાથી વધુ વરસાદથી લીલો દુકાળ
44 તાલુકામાં હજુ વરસાદની ખાધ, અમુક સ્થળે 200 ટકાથી વધુ પાણી ખાબકયું ભાજપ સરકાર દ્વારા કમોસમી વરસાદથી પારાવાર નુકસાન પામેલા ખેડૂતને બેઠો કરવા માટે જંગી…
View More રાજ્યના 207 તાલુકામાં સો ટકાથી વધુ વરસાદથી લીલો દુકાળગુજરાતમાં તા.18થી 24 ફરી માવઠાની મુસીબત
તાપમાનનો પારો ગગડતા ઠંડીનો ચમકારો ગુજરાતમાં માવઠા બાદ હવે શિયાળાની ઠંડીનો રાઉન્ડ શરૂૂ થયો છે. રાજ્યના અનેક સ્થળોએ તાપમાનનો પારો 20 ડી.સે.થી નીચો જતો રહ્યો…
View More ગુજરાતમાં તા.18થી 24 ફરી માવઠાની મુસીબતકાલવડના શિશાંગ-નિકાવા ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક, ઘાસચારાને નુકસાન
કાલાવડ તાલુકાના શિશાંગ અને નિકાવા સહિત આસપાસના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ છે. આ અનિયંત્રિત વરસાદે…
View More કાલવડના શિશાંગ-નિકાવા ગામે કમોસમી વરસાદથી ખેડૂતોના પાક, ઘાસચારાને નુકસાનખંભાળિયા પંથકમાં કમોસમી માવઠાને ફુલની ખેતીનો સોથ વાળ્યો : ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની
ખંભાળિયા તાલુકા ઉપરાંત જિલ્લાના જુદા જુદા ભાગોમાં તાજેતરમાં વરસી ગયેલા કમોસમી માવઠાના કારણે વિવિધ પ્રકારની જણસ ઉગાડતા ખેડૂતો ઉપરાંત ફૂલની ખેતી કરતા…
View More ખંભાળિયા પંથકમાં કમોસમી માવઠાને ફુલની ખેતીનો સોથ વાળ્યો : ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની10 મિનિટમાં ન્યૂયોર્ક પાણીમાં ગરકાવ, બે લોકોનાં મોત, વીજપુરવઠો ઠપ્પ
ન્યૂયોર્ક શહેરમાં મૂશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. માત્ર 10 મિનિટનાં વરસાદને કારણે શહેરનાં અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા હતાં. બે અલગ…
View More 10 મિનિટમાં ન્યૂયોર્ક પાણીમાં ગરકાવ, બે લોકોનાં મોત, વીજપુરવઠો ઠપ્પકાલાવડ પંથકમાં કમોસમી વરસાદથી ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલ
હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાતથી જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ કાલે મોડી સાંજથી કાલાવડ તાલુકાના…
View More કાલાવડ પંથકમાં કમોસમી વરસાદથી ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલજામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદ
જામનગર શહેરમાં કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો, અને ગઈકાલે રાત્રિના અચાનક વીજળી ના કડાકા સાથે વરસાદ ખાબકયો હતો, અને ત્રણેક કલાક સુધીમાં એકાદ ઇંચ…
View More જામનગર શહેરમાં રાત્રે વીજળીના કડાકા સાથે 1 ઇંચ વરસાદધોરાજીના વેગડી ગામમાં માવઠાથી કપાસ, મગફળીનો ઉભો પાક ધોવાયો
ગુજરાત હવામાન વિભાગ અને આંબા લાલ દ્વારા આગાહી પગલે કમૌસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતો નો કારણે ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે માઉઠુ…
View More ધોરાજીના વેગડી ગામમાં માવઠાથી કપાસ, મગફળીનો ઉભો પાક ધોવાયોબે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યનો સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં 125 ટકાએ પહોંચ્યો, ચાર દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય ગુજરાતમાં આ વખતે ચોમાસાની સિઝન બાદ પણ ભારેથી અતિભારે…
View More બે દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય-દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ