ભારતીય મહિલા અ ટીમે વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાની વુમન્સ A ટીમ સામે બેંગકોકના સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-A સ્ટેજની મેચમાં તેમને…
View More વુમન્સ એશિયા કપમાં પણ ભારતે પાક.ને 8 વિકેટે હરાવ્યુંpakistan
T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો દબદબો 9માંથી 8 મેચમાં જીત
ઈશાનના રન રમખાણ બાદ સ્પિનરોએ પાકિસ્તાની બેટ્સમેનોની હાલત બગાડી, ભારત સુપર-8 માટે કવોલિફાય ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સુપર-8 માટે…
View More T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો દબદબો 9માંથી 8 મેચમાં જીતપાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખનો બાથરૂમમાં રહસ્યમય અકસ્માત થતાં ICUમાં દાખલ
પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ તેઓ બાથરૂૂમમાં પગ લપસી જતા પડી ગયા…
View More પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખનો બાથરૂમમાં રહસ્યમય અકસ્માત થતાં ICUમાં દાખલકોલંબોમાં ભારત સામેની મેચમાં પાકિસ્તાનને ફાયદો: ટેન ડેસ્કેથે
T20 વર્લ્ડ કપ 2026 માં 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત-પાકિસ્તાન મેચ રમાશે. રસપ્રદ વાત એ છે કે ટીમ ઈન્ડિયાના સહાયક કોચ ટેન ડેસ્કેથે મેચ પહેલા એક…
View More કોલંબોમાં ભારત સામેની મેચમાં પાકિસ્તાનને ફાયદો: ટેન ડેસ્કેથેઅંતે પાક.ની શરણાગતિ, રવિવારે ભારત સામે કોલંબોમાં ક્રિકેટ જંગ
આઇ.સી.સી.એ શરતો ફગાવી આંખ લાલ કરતા જ પીસીબી ઝ20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવા તૈયાર, ક્રિકેટ રસિયાઓમાં ભારે રોમાંચ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો ટી-20 મેચને…
View More અંતે પાક.ની શરણાગતિ, રવિવારે ભારત સામે કોલંબોમાં ક્રિકેટ જંગપાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા માટે ICC સમક્ષ મુકી શરતો
પાકિસ્તાને બંન્ને દેશ વચ્ચે શ્રેણી ફરી શરૂ કરવાની માંગ કરી ઉપરાંત ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સામે હાથ મિલાવે તેવી ડિમાન્ડ કરી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20…
View More પાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા માટે ICC સમક્ષ મુકી શરતોપાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે: વડાપ્રધાન શરીફ
પાક. કેબિનેટને સંબોધનમાં શરીફે નિર્ણયને યોગ્ય ગણાવ્યો ભારતમાં સાતમી ફેબ્રુઆરીથી ‘ટી20 વર્લ્ડકપ 2026’ની શરૂૂઆત થવાની છે, જોકે તેના બે દિવસ પહેલા પાકિસ્તાને નાટકો શરૂૂ કરી…
View More પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે: વડાપ્રધાન શરીફપાકિસ્તાને બલૂચિસ્તાનના 40 ટકા ભાગ પરથી નિયંત્રણ ગુમાવ્યું, સેના લાચાર
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફે નેશનલ એસેમ્બલીમાં પોતાની જ સેનાની પોલ ખોલી છે તેમણે સંસદમાં એક મોટી કબુલાત કરી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેના બલુચિસ્તાન…
View More પાકિસ્તાને બલૂચિસ્તાનના 40 ટકા ભાગ પરથી નિયંત્રણ ગુમાવ્યું, સેના લાચારપાકિસ્તાન માટે વર્લ્ડ કપ પડકારરૂપ, ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ જીતવી પડશે
પાકિસ્તાને ટી20 વર્લ્ડ કપ રમવાની તૈયારી બતાવી પરંતુ તેણે ભારત સામે મેચ રમવાનો ઈનકાર કરી દીધો છે, આવી સ્થિતિમાં પાકિસ્તાને પોતાને જ નુકસાન પહોંચાડ્યું છે,…
View More પાકિસ્તાન માટે વર્લ્ડ કપ પડકારરૂપ, ગ્રૂપ સ્ટેજની ત્રણેય મેચ જીતવી પડશેT20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમવાના ગંભીર પરિણામ ભોગવશે PCB
ટી-20 વર્લ્ડ કપ 2026 શરૂૂ થવાના માત્ર છ દિવસ પહેલા જ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક નવો વિવાદ ઉભો કર્યો છે. લગભગ એક અઠવાડિયાથી વર્લ્ડ…
View More T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમવાના ગંભીર પરિણામ ભોગવશે PCB