દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે એક મોટા આંતરરાજ્યીય ઓપરેશનમાં પાકિસ્તાનની એજન્સી ISI સમર્થિત આતંકવાદી અને હથિયાર તસ્કરી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં પંજાબ અને…
View More દિલ્હીને હચમચાવવાનું કાવતરું નિષ્ફળ: પાક.ના ઇશારે કામ કરતા ચાર આતંકવાદીઓની ધરપકડpakistan
અફઘાનિસ્તાને બદલો લીધો: પાક. પર હવાઇ હુમલામાં આતંકી ઠેકાણાઓ નિશાને
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સરહદી સંઘર્ષ વધુને વધુ ચિંતાજનક વળાંક લઈ રહ્યો હોય તેવું લાગે છે. આ વચ્ચે, અફઘાનિસ્તાનના તાલિબાન દળોએ આજે પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં…
View More અફઘાનિસ્તાને બદલો લીધો: પાક. પર હવાઇ હુમલામાં આતંકી ઠેકાણાઓ નિશાનેપાકિસ્તાનમાં ટ્યુશન સેન્ટરની છત પડતાં 14 બાળકોનાં મોત
20 લોકોને બચાવાયા, શિક્ષિકા સહિત 5ને ઈજા પાકિસ્તાનના લાહોરમાં નિર્માણાધીન ખાનગી ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થતા ઓછામાં ઓછા 14 શાળાના બાળકોના મોત થયા છે, જ્યારે…
View More પાકિસ્તાનમાં ટ્યુશન સેન્ટરની છત પડતાં 14 બાળકોનાં મોતજાહેરમાં લડતા ભારત-પાકિસ્તાન વચ્ચે પાછલા બારણે વાતચીત થયાનો ધડાકો
ભારત-પાકિસ્તાનમાં જાહેરમાં ભલે શાબ્દિક યુધ્ધ ખેલતા હોય લંડન સ્થિત થિંક ટેન્ક દ્વારા આ અઠવાડિયે કોલંબોમાં આયોજિત પ્રાદેશિક સુરક્ષા પરિષદના રાજકારણીઓ અને નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને…
View More જાહેરમાં લડતા ભારત-પાકિસ્તાન વચ્ચે પાછલા બારણે વાતચીત થયાનો ધડાકોઅફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો, 34થી વધુ લોકોના મોત
કરાચીમાં તાજેતરમાં થયેલા હુમલા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનમાં રાત્રિના સમયે હવાઈ હુમલા કર્યા, જેમાં 34 થી…
View More અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો, 34થી વધુ લોકોના મોતશોએબ અખ્તરના ભાઇની દફનવિધિમાં આતંકી આકાઓ
પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના મોટા ભાઈ શાહિદ અખ્તરના અંતિમ સંસ્કારને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. તેમના મૃત્યુ પછી, શાહિદ અખ્તરને ઇસ્લામાબાદના…
View More શોએબ અખ્તરના ભાઇની દફનવિધિમાં આતંકી આકાઓવેનેઝુએલા પછી પાક.નો વારો: સવારે 5.4ની તીવ્રતાવાળો ભૂકંપ
દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાંથી દુનિયા હજુ સુધી બહાર આવી શકી નથી, અને હવે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોરદાર ભૂકંપ અનુભવાયા છે. આજે…
View More વેનેઝુએલા પછી પાક.નો વારો: સવારે 5.4ની તીવ્રતાવાળો ભૂકંપવર્લ્ડ કપમાં પ્રેક્ટિસ સમયે પાકિસ્તાની ખેલાડી પતિદેવ સાથે ફરવા જતી રહી
પાકિસ્તાનના પુરુષ ક્રિકેટરો 2023ના વન-ડે વર્લ્ડ કપ અને 2024ના ટી-20 વિશ્વ કપ વખતે અંદરોઅંદર ઝઘડી પડ્યા હતા અને ડ્રેસિંગ-રૂૂમમાં જૂથબંધી ચાલતી હતી એવું જ કંઈક…
View More વર્લ્ડ કપમાં પ્રેક્ટિસ સમયે પાકિસ્તાની ખેલાડી પતિદેવ સાથે ફરવા જતી રહીએર ઇન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાન પહોંચ્યું, વોર્નિંગ મળતા પરત ફરી દિલ્હી ઉતર્યુ
રાત્રે દિલ્હીથી ઉપડયા બાદ ટેક્નિકલ ખામીને લીધે અમૃતસરનો રસ્તો ભટકી ગયું,4 કલાકે પાછું આવ્યું એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે રાત્રે રસ્તો ભટકીને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં…
View More એર ઇન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાન પહોંચ્યું, વોર્નિંગ મળતા પરત ફરી દિલ્હી ઉતર્યુસિંધુ નદીનું પાણી રોકવાનો પ્રયાસ યુદ્ધ નોતરશે, પાક.ની ગીદડ ધમકી
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર ભારત સામે ચેતવણી આપી છે. તેણે કહ્યું કે જો પાકિસ્તાનને લાગે છે કે તેની જળ સુરક્ષા જોખમમાં છે,…
View More સિંધુ નદીનું પાણી રોકવાનો પ્રયાસ યુદ્ધ નોતરશે, પાક.ની ગીદડ ધમકી