પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના મોટા ભાઈ શાહિદ અખ્તરના અંતિમ સંસ્કારને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. તેમના મૃત્યુ પછી, શાહિદ અખ્તરને ઇસ્લામાબાદના…
View More શોએબ અખ્તરના ભાઇની દફનવિધિમાં આતંકી આકાઓpakistan
વેનેઝુએલા પછી પાક.નો વારો: સવારે 5.4ની તીવ્રતાવાળો ભૂકંપ
દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાંથી દુનિયા હજુ સુધી બહાર આવી શકી નથી, અને હવે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોરદાર ભૂકંપ અનુભવાયા છે. આજે…
View More વેનેઝુએલા પછી પાક.નો વારો: સવારે 5.4ની તીવ્રતાવાળો ભૂકંપવર્લ્ડ કપમાં પ્રેક્ટિસ સમયે પાકિસ્તાની ખેલાડી પતિદેવ સાથે ફરવા જતી રહી
પાકિસ્તાનના પુરુષ ક્રિકેટરો 2023ના વન-ડે વર્લ્ડ કપ અને 2024ના ટી-20 વિશ્વ કપ વખતે અંદરોઅંદર ઝઘડી પડ્યા હતા અને ડ્રેસિંગ-રૂૂમમાં જૂથબંધી ચાલતી હતી એવું જ કંઈક…
View More વર્લ્ડ કપમાં પ્રેક્ટિસ સમયે પાકિસ્તાની ખેલાડી પતિદેવ સાથે ફરવા જતી રહીએર ઇન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાન પહોંચ્યું, વોર્નિંગ મળતા પરત ફરી દિલ્હી ઉતર્યુ
રાત્રે દિલ્હીથી ઉપડયા બાદ ટેક્નિકલ ખામીને લીધે અમૃતસરનો રસ્તો ભટકી ગયું,4 કલાકે પાછું આવ્યું એર ઇન્ડિયાની એક ફ્લાઇટ સોમવારે રાત્રે રસ્તો ભટકીને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં…
View More એર ઇન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાન પહોંચ્યું, વોર્નિંગ મળતા પરત ફરી દિલ્હી ઉતર્યુસિંધુ નદીનું પાણી રોકવાનો પ્રયાસ યુદ્ધ નોતરશે, પાક.ની ગીદડ ધમકી
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર ભારત સામે ચેતવણી આપી છે. તેણે કહ્યું કે જો પાકિસ્તાનને લાગે છે કે તેની જળ સુરક્ષા જોખમમાં છે,…
View More સિંધુ નદીનું પાણી રોકવાનો પ્રયાસ યુદ્ધ નોતરશે, પાક.ની ગીદડ ધમકીવિમાન દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પરિવાર માટે પાકિસ્તાની યુવાન બન્યો શ્રવણ
અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોના પરિવારજનોના મનમાંથી હજુ પણ આ ઘટનાની વેદના ઓછી…
View More વિમાન દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પરિવાર માટે પાકિસ્તાની યુવાન બન્યો શ્રવણPOKમાં હત્યાકાંડ, પાકિસ્તાનને ઉઘાડા પાડવાની ભારતને તક
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ફરી ભડકો થયો છે અને પ્રજાએ પાકિસ્તાન આર્મી સામે સીધો જંગ છેડી દીધો છે. પીઓકેની પ્રજાના આક્રોશને દબાવવા માટે પાકિસ્તાને…
View More POKમાં હત્યાકાંડ, પાકિસ્તાનને ઉઘાડા પાડવાની ભારતને તકતમારી નફરતની ફેકટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં પાકિસ્તાનને ભારતની ફટકાર
પોતાની નિષ્ફળતા પાડોશી દેશો પર ઠોકી બેસાડવામાં પાક. માહિર સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ભારતે પાકિસ્તાનને ફરી એકવાર વૈશ્વિક મંચ પર ખુલ્લું પાડ્યું છે. ભારતે સ્પષ્ટ આક્ષેપ…
View More તમારી નફરતની ફેકટરી હવે દુનિયા સામે નહીં ચાલે, UNમાં પાકિસ્તાનને ભારતની ફટકારPOKમાં પાકિસ્તાન સરકાર સામે જબ્બર વિરોધ પ્રદર્શન, મંગળવારથી પબ્લિક લોકડાઉનનું એલાન
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રવિવારે યોજાનારી ચૂંટણી પહેલાં જનતા મેદાનમાં ગુજરાત મિરર, કરાચી તા.5 પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી અને મૂળભૂત સુવિધાઓના અભાવને લઈને લોકોમાં ભારે…
View More POKમાં પાકિસ્તાન સરકાર સામે જબ્બર વિરોધ પ્રદર્શન, મંગળવારથી પબ્લિક લોકડાઉનનું એલાનકચ્છથી પકડાયેલ 1180 કરોડના કોકેઈનનું પાકિસ્તાન કનેકશન
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં મુન્દ્રા દરિયા વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી આશરે 119 કિલો કોકેઇનનો જથ્થો ઝડપી પાડ્યો છે. બ્રાઝીલથી ભારતમાં…
View More કચ્છથી પકડાયેલ 1180 કરોડના કોકેઈનનું પાકિસ્તાન કનેકશન