સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ખુલ્લી ચર્ચા દરમિયાન, રાજદૂત પર્વતાનેની હરીશે પાકિસ્તાનને આકરી ઝાટકણી કાઢી. તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપવા અને વારંવાર ઉશ્કેરવામાં આવેલા યુદ્ધો…
View More આતંકવાદ ફેલાવવાના પરિણામો ભોગવો, ભારતે UNSCમાં પાકિસ્તાનને ઝાટક્યુંpakistan
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના ત્રાટકી, 35 આતંકવાદી ઠાર, 3 કમાન્ડર ઝડપાયા
તહરીક-એ-તાબિલાન પાકિસ્તાન અને તેના સહયોગી જૂથો સામે કાર્યવાહી પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુરક્ષાબળોએ આતંકીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મંગલા જરઘૂન ઘર વિસ્તારમાં ચલાવવામાં આવેલા વિશેષ…
View More બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના ત્રાટકી, 35 આતંકવાદી ઠાર, 3 કમાન્ડર ઝડપાયાપાક.માં ધુરંધર-2ની ધમાલ, 24 કલાકમાં 20 કરોડ વ્યુ મળ્યા!
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’એ ભારત સહિત વિશ્વભરમાં રેકોર્ડ બનાવ્યા બાદ હવે પાકિસ્તાનમાં પણ ધૂમ મચાવી રહી છે. પાકિસ્તાનમાં ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ…
View More પાક.માં ધુરંધર-2ની ધમાલ, 24 કલાકમાં 20 કરોડ વ્યુ મળ્યા!‘આતંકવાદીઓને આશ્રય આપશે તો ઈતિહાસમાંથી ભૂંસાઈ જશે…’ આર્મી ચીફે પાકિસ્તાનને આપી ચેતવણી
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ખૂબ જ કડક અને સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું…
View More ‘આતંકવાદીઓને આશ્રય આપશે તો ઈતિહાસમાંથી ભૂંસાઈ જશે…’ આર્મી ચીફે પાકિસ્તાનને આપી ચેતવણીપાકિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલો, સૈન્ય કેમ્પમાં વિસ્ફોટથી 15નાં મોત
વિસ્ફોટ બાદ હથિયારોથી સજ્જ આતંકવાદીઓ કેમ્પમાં ઘુસી ગયા ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ફરી એકવાર આતંકવાદી હુમલાએ હાહાકાર મચાવ્યો છે. બાજૌર વિસ્તારમાં આવેલા પાકિસ્તાની સૈન્ય કેમ્પ પર…
View More પાકિસ્તાનમાં ફરી આત્મઘાતી હુમલો, સૈન્ય કેમ્પમાં વિસ્ફોટથી 15નાં મોતપાકિસ્તાનના બન્નુમાં આતંકી હુમલો, 15 સૈનિકોના મોત
પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પડકાર ફેંકીને એક નવું આતંકવાદી સંગઠન (Terrorist Organization)‘ઇત્તેહાદ-ઉલ-મુજાહિદ્દીન’ મેદાનમાં આવ્યું છે. આ જૂથે બન્નુ વિસ્તારમાં ભયાનક આત્મઘાતી હુમલો કરીને 15…
View More પાકિસ્તાનના બન્નુમાં આતંકી હુમલો, 15 સૈનિકોના મોતપાકિસ્તાનની ટ્રમ્પ સાથે ગદ્દારી? ઇરાની વિમાનોને આશરો આપ્યો
અમેરિકાની ચમચાગીરી સાથે ઇરાનના સૈન્ય વિમાનોને નૂર ખાન એરબેઝ પર આશરો આપ્યાનો અહેવાલમાં ધડાકો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે પાકિસ્તાનની…
View More પાકિસ્તાનની ટ્રમ્પ સાથે ગદ્દારી? ઇરાની વિમાનોને આશરો આપ્યોહવે યુધ્ધ સરહદ સુધી સીમિત નહીં રહે, પાક. સેના વડાની ગીધડ ધમકી
પાકિસ્તાનની કંગાળ આર્થિક હાલતથી લોકોનું ધ્યાન ભટકાવવા હવાતિયા પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે પોતાની નિષ્ફળતાઓ…
View More હવે યુધ્ધ સરહદ સુધી સીમિત નહીં રહે, પાક. સેના વડાની ગીધડ ધમકીપડદા પાછળ પાક. સાથે મંત્રણા, 3 મહિનામાં બે ગુપ્ત બેઠકો
ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસીએ જ ઘટસ્ફોટ, તણાવ ઘટાડવાના નામે નિવૃત્ત લશ્કરી જનરલો અને રાજદ્વારીઓ સક્રિય ઓપરેશન સિંદૂરને એક વર્ષ પૂર્ણ થયા બાદ ભારત અને પાકિસ્તાન…
View More પડદા પાછળ પાક. સાથે મંત્રણા, 3 મહિનામાં બે ગુપ્ત બેઠકોકંગાળ પાક.ને IMFની સંજીવની, 1.2 બિલિયન ડોલરની લોન મંજૂર
નવું બજેટ IMF સાથે પરામર્શ કરીને તૈયાર કરવાની પાકિસ્તાનની ખાતરી કંગાળ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) તરફથી વધુ એક સંજીવની મળી છે. આઇએમએફએ બે…
View More કંગાળ પાક.ને IMFની સંજીવની, 1.2 બિલિયન ડોલરની લોન મંજૂર