તાલુકાના હાજાપર ગામના 31 વર્ષીય યુવાનની છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ગળુ રહેંસી છાતી, પીઠ અને હાથના ભાગે ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવતા…
View More ભુજના હાજાપરમાં જુગારના 10 હજાર મામલે યુવાનની હત્યાmurder
મેટોડામાં ગળુ કાપી યુવાનની કરપીણ હત્યા
પડોશીની પત્નીની છેડતીની શંકામાં ગઢડા(સ્વામીના)ના યુવકને સમાધાન માટે બોલાવી ઢીમઢાળી દીધું, બે મિત્રો સંકજામાં બોટાદના સ્વામીના ગઢડાના ચોસલા વતની અને છેલ્લા 12 વર્ષની રાજકોટ નજીક…
View More મેટોડામાં ગળુ કાપી યુવાનની કરપીણ હત્યાતળાજાના શેળાવદર ગામે પત્નીની બેરહેમીથી હત્યા કરી પતિ પોલીસમાં હાજર થઇ ગયો
પરપુરૂષ સાથે આડા સંબંધથી કંટાળેલા પતિએ ખેલ્યો ખૂની ખેલ ભાવનગર જિલ્લાના તળાજાના શેળાવદર ગામે ગઇકાલ રાત્રે પત્ની નું ગળું દબાવ્યા બાદ ઇંટ અને પથ્થરના ઘા…
View More તળાજાના શેળાવદર ગામે પત્નીની બેરહેમીથી હત્યા કરી પતિ પોલીસમાં હાજર થઇ ગયોમાયાણી નગરમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળી
રાજકોટ શહેરમા વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. માયાણી નગર મેઇન રોડ પર ખીજડા વાળા રોડ નજીક ખુલ્લા પ્લોટમાથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ…
View More માયાણી નગરમાંથી યુવાનની હત્યા કરાયેલી લાશ મળીવડિયામાં મજૂરીના પૈસા ન મળતા ચોરીનો પ્લાન ઘડ્યો, દંપતી જાગી જતા હત્યા કરી
માત્ર બે મિનિટના સીસીટીવી ફૂટેઝ ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલવામાં મહત્વના સાબિત થયા, ચાર આરોપી પકડાયા અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયાપીપળીયા ગામમાં થયેલી લૂંટ અને…
View More વડિયામાં મજૂરીના પૈસા ન મળતા ચોરીનો પ્લાન ઘડ્યો, દંપતી જાગી જતા હત્યા કરીભાવનગરમાં છરીના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
બાઇક ધીમું ચલાવવાનું કહેતા પુત્રીની નજર સામે છરીના ઘા ઝીંકી દીધા ભાવનગર શહેરના કરચલિયા પરાના ધનાનગર વિસ્તારમાં એક બાઈક ચાલક પૂરપાટ ઝડપે પસાર થતા એક…
View More ભાવનગરમાં છરીના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યામહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી
મુળ સુરેન્દ્રનગરની યુવતી અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી : હત્યા કરી પ્રેમી પોલીસ મથકે હાજર થઇ ગયો અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે…
View More મહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારીચુડાના કંથારિયામાં યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસ
ચુડા તાલુકાના કંથારિયા ગામે 38 વર્ષીય યુવકની પાંચ શખ્સો અંગત અદાવતમાં તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી આરોપીઓએ લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ…
View More ચુડાના કંથારિયામાં યુવાનની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી લાશ સળગાવવાનો પ્રયાસવડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની હત્યા
રાત્રે અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા, વૃધ્ધાના કાનમાંથી વેઢલા ગુમ અમરેલી જીલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ની ભાગોળે આવેલાં ઢૂંઢિયા પીપળીયા ગામે…
View More વડિયાના ઢુંઢિયા પીપળિયા ગામે લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિની હત્યાભાવનગરના ભૂતેશ્વર ગામે નોનવેજ હોટલ ચલાવતા યુવાનનું ખૂન
ગાળો બોલવાની ના પાડતાં બે શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા ભાવનગર જિલ્લામાં ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે યુવાનની કરપીણ હત્યા નો બનાવ બનવા પામ્યો છે.…
View More ભાવનગરના ભૂતેશ્વર ગામે નોનવેજ હોટલ ચલાવતા યુવાનનું ખૂન