જસદણના દેવપરા ગામે રહેતા જેરામભાઈ વલ્લભભાઈ સદાદિયાની હત્યામાં સંડોવાયેલા તેની પત્નીના પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. ખેતીવાડીની સાથે સાથે મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા…
View More પ્રેમીને તરછોડી પતિ સાથે રહેવા ગયેલી પ્રેમિકાને પામવા ખૂની ખેલ ખેલ્યોmurder
પત્નીના પ્રેમીએ પતિને છરીના ઘા ઝીંકી વેંતરી નાખ્યો
જસદણ તાલુકાના દેવપરા ગામની ઘટના, આડા સંબંધોનો કરૂણ અંજામ સ્પીનીંગ મીલમાં નોકરીએ જતી પરણિતા સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો જસદણના દેવપરા ગામે…
View More પત્નીના પ્રેમીએ પતિને છરીના ઘા ઝીંકી વેંતરી નાખ્યોરંગીલા રાજકોટમાં છ કલાકમાં હત્યાની બે ઘટના
રાજકોટ શહેરમાં છેલ્લા છ કલાકમાં હત્યાની બબ્બે ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી. લાલપરી પાસે આવેલા મફતીયાપરામાં વહેલી સવારે મિત્રો સાથેની દારૂની મહેફીલમાં ગાળો આપતા…
View More રંગીલા રાજકોટમાં છ કલાકમાં હત્યાની બે ઘટનાવઢવાણના રામપરામાં વાડીએ ગાય બાબતે પૂછતા વૃધ્ધની હત્યા
વઢવાણ તાલુકાના રામપરા ગામની સીમ વિસ્તારના નાવણીયાના માર્ગ પર આવેલી વાડીએ પિતા-પુત્ર હતા. ત્યારે નાવણીયા ગામના શખસે ગાય અંગે પૂછપરછ કરતા મામલો બિચકાયો હતો. જેમાં…
View More વઢવાણના રામપરામાં વાડીએ ગાય બાબતે પૂછતા વૃધ્ધની હત્યાબિહારમાં વધુ એક વેપારીની હત્યા: દુકાન સામે જ ગોળીઓ વરસાવી
રાજધાની પટનામાં ફરી એકવાર ગુનેગારોએ લોહિયાળ ગુનો કર્યો છે. આ મામલો પટનાના રામકૃષ્ણ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના પૂર્વ આશુચકનો છે, જ્યાં શુક્રવારે મોડી રાત્રે ગુનેગારોએ…
View More બિહારમાં વધુ એક વેપારીની હત્યા: દુકાન સામે જ ગોળીઓ વરસાવીઓનલાઇન ગેમમાં 4 લાખ હારી જતા નાનાનું કાસળ કાઢી નાખ્યું
રાજકોટના રૈયાધાર વિસ્તારમાં પ્રજાપતિ વૃધ્ધની હત્યા કરનાર દોહિત્રના કારનામા ખૂલ્યા વૃધ્ધને હથોડીના 10 ઘા ઝીંકી હત્યા કર્યા બાદ પેટ્રોલ છાંટી લાશ સળગાવી હતી રૈયાધારમાં શાંતિનગરના…
View More ઓનલાઇન ગેમમાં 4 લાખ હારી જતા નાનાનું કાસળ કાઢી નાખ્યુંપ્રજાપતિ વૃધ્ધને 4 લાખ માટે ભાણેજે મોતને ઘાટ ઉતારી સળગાવી દીધા
જમાઈને ઉછીના આપેલા નાણા બાબતે માથાકૂટ થતાં ભાણેજે રામ રમાડી દીધા, રૈયાધારના વૃધ્ધની હત્યાનો ભેદ અંતે ઉકેલાયો શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગરના ગેઈટ સામે આવેલા મોમાઈનગર…
View More પ્રજાપતિ વૃધ્ધને 4 લાખ માટે ભાણેજે મોતને ઘાટ ઉતારી સળગાવી દીધારૈયાધારના વૃદ્ધની હત્યામાં પરિવારજનો જ શંકાના દાયરામાં : જમાઈ-ભાણેજની પૂછપરછ
ઘરમાં રાખેલી રોકડ અંગે નજીકના સંબંધીને જાણ હોય હત્યા કર્યાનું અનુમાન શહેરના રૈયાધાર વિસ્તારમાં શાંતિનગરના ગેઈટ સામે આવેલા મોમાઈનગર શેરી નં.3 મફતિયાપરામાં એકલા રહેતાં અને…
View More રૈયાધારના વૃદ્ધની હત્યામાં પરિવારજનો જ શંકાના દાયરામાં : જમાઈ-ભાણેજની પૂછપરછજમીન વિવાદમાં દલિત બાળકની હત્યા: મૃતદેહ ઝાડ પર લટકાવ્યો
ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લાથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. નિઘાસન પોલીસ સ્ટેશન વિસ્તારના રઘુવર નગર ગામમાંથી એક 10 વર્ષીય દલિત બાળકનો મૃતદેહ ઝાડ…
View More જમીન વિવાદમાં દલિત બાળકની હત્યા: મૃતદેહ ઝાડ પર લટકાવ્યોમોબાઇલના રૂપિયાની લેતીદેતીમાં સુરતમાં યુવાનની કરપીણ હત્યા
મોડી રાત્રે બનાવ, આરોપી પિતા-બે પુત્રો ફરાર સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. મોબાઈલના રૂૂપિયામાં થયેલી બોલાચાલી આખરે…
View More મોબાઇલના રૂપિયાની લેતીદેતીમાં સુરતમાં યુવાનની કરપીણ હત્યા