શહેરમાં 11 માસમાં 37 ખૂનના બનાવો ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં ત્રણેક દિવસ પૂર્વે મારામારીની ઘટના માં ઇજા પામનાર યુવાન નું આજે સારવાર દરમિયાન મોત નીપજતા…
View More ભાવનગરમાં વધુ એક હત્યા: મારામારીમાં ઘવાયેલ યુવાનનું મોતmurder
આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યા
પિતા ઉપર દેણું કરી દેતા અને અવાર નવાર નશો કરી ઝઘડા કરતો હોવાથી કંટાળી ઢીમ ઢાળી દીધું પુત્રને રાપના ઘા ઝીંક્યા બાદ પિતા પોલીસમાં હાજર…
View More આટકોટમાં પિતાના હાથે નશેડી પુત્રની હત્યાપ્રેમિકાને પામવા પત્ની અને બે માસૂમ બાળકોની હત્યા કરી મૃતદેહો દાટી દીધા
ભાવનગરમાં ચકચાર બચાવનાર ત્રીપલ હત્યા કેસના આરોપી ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલા એ પોલીસ રિમાન્ડ દરમિયાન પોતાની પત્ની અને બાળકોની હત્યા પ્રેમિકાને પામવા કરી હોવાનું જણાવ્યું…
View More પ્રેમિકાને પામવા પત્ની અને બે માસૂમ બાળકોની હત્યા કરી મૃતદેહો દાટી દીધાતુજ મે કામ કરને કી ઔકાત નહીં કહેતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુ
વડોદરામાં પતિએ પત્નીની હત્યા કરતા ખળભળાટ, છ મહિનાની બાળકી નિરાધાર બની વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે…
View More તુજ મે કામ કરને કી ઔકાત નહીં કહેતા પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુભાવનગરમાં ભાવી પત્નીની લગ્નના દિવસે જ હત્યા કરનાર વરરાજો પકડાયો
મૃતક અને આરોપી છેલ્લા આઠ મહિનાથી મૈત્રી કરારમાં રહેતા હતા ભાવનગર શહેરના પ્રભુ દાસ તળાવ વિસ્તારમાં ગઈકાલે લગ્નના દિવસે જ લોખંડના પાઇપ ઝીંકી ભાવિ પત્ની…
View More ભાવનગરમાં ભાવી પત્નીની લગ્નના દિવસે જ હત્યા કરનાર વરરાજો પકડાયોભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-બાળકોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
સ્ટાફને સુચના આપી જેસીબીથી ખાડા ખોદાવ્યા હતા, પત્ની અને સંતાનોને દફનાવવા માટે બે ડમ્પર માટી મંગાવી પત્ની અને બાળકો ભાવનગરથી સુરત જવા નીકળ્યા જેઓ સીસીટીવીમાં…
View More ભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-બાળકોની હત્યા કર્યાનો ઘટસ્ફોટપંજાબમાં RSS કાર્યકરના પુત્રની ગોળી ધરબી હત્યા
પંજાબના ફિરોઝપુરમાં, મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS ) ના સ્વયંસેવકના પુત્રની ગોળી મારીને હત્યા કરી દીધી. તેનું નામ નવીન…
View More પંજાબમાં RSS કાર્યકરના પુત્રની ગોળી ધરબી હત્યાચુડા તાલુકાના ઝોબાળા ગામે સરાજાહેર યુવતીની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા
પ્રેમસંબંધને કારણે હત્યા થઇ હોવાનું પ્રાથમિક તારણ, પોલીસે તપાસ શરૂ કરી ઝોબાળા ગામે ઘરેથી કામ પર નિકળેલી હેતલબેન જુવાળિયા નામની યુવતી પર અજાણ્યા શખ્સે છરીથી…
View More ચુડા તાલુકાના ઝોબાળા ગામે સરાજાહેર યુવતીની છરીના આડેધડ ઘા ઝીંકી હત્યાલગ્ન મંડપમાં જ વરરાજાના હાથે ક્ધયાની હત્યા
વાજતે ગાજતે જાન આવ્યા બાદ પાનેતરના પૈસા માટે ઝઘડો થતા વરરાજાએ પાઇપના ઘા ઝીંકી દિવાલમાં માથું અથડાવી ઢીમ ઢાળી દીધું, ભાવનગરમાં સનસનાટીભરી ઘટના ભાવનગર શહેરના…
View More લગ્ન મંડપમાં જ વરરાજાના હાથે ક્ધયાની હત્યારાજકોટમાં જમીન દલાલે પત્નીને ગોળી ધરબી હત્યા બાદ કરેલો આપઘાત
કૌટુંબિક માસી અને ભાણેજ વચ્ચે પાંગરેલા પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, પત્ની ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી યુવાને પોતે પણ આપઘાત કરી લીધો નાગેશ્ર્વર પાર્કના સમેત…
View More રાજકોટમાં જમીન દલાલે પત્નીને ગોળી ધરબી હત્યા બાદ કરેલો આપઘાત