કુતિયાણાના ચોટા ગામનો ચકચારી બનાવ, સોનલધામ બીજ ભરવા મુદ્દે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો કુતિયાણાના ચોટા ગામમાં થયેલી એક હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દોઢ…
View More શિક્ષકે મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી; અસ્થિને ભાદર નદીમાં વહાવી દીધાmurder
જામનગરમાં લૂંટના ઇરાદે રિક્ષાચાલકની હત્યા
રોકડ અને મોબાઇલ ફોનની લૂંટ કરવા અજાણ્યા શખ્સે ધારદાર હથિયારથી ઘા ઝીંકયા હતા જામનગર શહેરમાં માત્ર પાંચ દિવસના સમયગાળામાં જ હત્યા અંગેનો વધુ એક કિસ્સો…
View More જામનગરમાં લૂંટના ઇરાદે રિક્ષાચાલકની હત્યાખાંભાના ડેડાણમાં મસ્તી કરવાની ના પાડતા યુવાનને તલવારના ઘા ઝીંક્તા 72 ટાંકા આવ્યા!
ખાંભાના ડેડાણ પટેલપરા વિસ્તારમાં મજૂરી કામ રહેતા વિનુભાઈ મનુભાઈ લકધીર (ઉં.વ.52) રાત્રે 9 વાગ્યે ગામના સ્મશાન પાસે બેઠા હતા તે દરમિયાન અકિલ રહીમભાઈ કચરા તેઓ…
View More ખાંભાના ડેડાણમાં મસ્તી કરવાની ના પાડતા યુવાનને તલવારના ઘા ઝીંક્તા 72 ટાંકા આવ્યા!માંડવીના ગઢશીશામાં આડાસંબંધની શંકાએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
પત્ની સાથે આડા સંબંધની શંકામાં આરોપી સિધિક સુમાર કુંભારે 36 વર્ષીય યુવાન આદિલ આધમ ખલીફાને છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવ્યાના બનાવથી ગઢશીશા ગામ અને…
View More માંડવીના ગઢશીશામાં આડાસંબંધની શંકાએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યામોરબીના વનાળીયા ગામે ભત્રીજાની હત્યા કરનાર કૌટુંબિક કાકો ઝડપાયો
મોરબી તાલુકાના વનાળીયા ગામમાં રહેતા યુવાને કૌટુંબિક કાકાને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા કાકાએ છરી વડે ગંભીર ઈજા પહોંચાડી હતી અને યુવાનનું સારવારમાં મોત…
View More મોરબીના વનાળીયા ગામે ભત્રીજાની હત્યા કરનાર કૌટુંબિક કાકો ઝડપાયોચાંદીના કડા લૂંટવા લૂંટારુઓએ વૃદ્ધાની હત્યા કરી બન્ને પગ કાપી નાખ્યા!
છોટાઉદેપુર જીલ્લાના નસવાડી પંથકમાં સનસનાટીભરી ઘટના બની છે. આ બનાવની હકિકત સાંભળીને પથ્થરદીલના માણસનું કાળજુ પણ કંપી ઉઠે. લુંટના ઇરાદાને કારણે નરાધમોએ માનવતા પણ નેવે…
View More ચાંદીના કડા લૂંટવા લૂંટારુઓએ વૃદ્ધાની હત્યા કરી બન્ને પગ કાપી નાખ્યા!‘લૂંટ વિથ મર્ડર’ની સ્ટોરી ખોટી પડી, કપડાં પર રહેલા દાગ પરથી હત્યાનો ભેદ ઉકેલ્યો!
14 હજારના મોબાઈલ અને રોકડ મુદ્દે થયેલી તકરારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું ઝપાઝપીમાં બંને ખાડામાં પડ્યા, જ્યાં દિનેશ ગંભીર ઇજાઓને કારણે ઉભો…
View More ‘લૂંટ વિથ મર્ડર’ની સ્ટોરી ખોટી પડી, કપડાં પર રહેલા દાગ પરથી હત્યાનો ભેદ ઉકેલ્યો!બિહારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પરિવાર પર ગોળીબારમાં ભત્રીજાનું મોત
બિહારમાં ગુનેગારો હિંમતવાન બન્યા છે. સિવાનમાં ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્યના સંબંધીઓ પર બદમાશોએ હુમલો કર્યો. ત્યારબાદ થયેલી ગોળીબારમાં ભાજપ નેતાના ભત્રીજાનું મોત થયું હતું, જ્યારે તેમના…
View More બિહારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પરિવાર પર ગોળીબારમાં ભત્રીજાનું મોતપત્નીનું મર્ડર કરી લાકડાની પેટીમાં લાશ ચણી લીધી
સુરતના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી એક અત્યંત કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક પાષાણ હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા…
View More પત્નીનું મર્ડર કરી લાકડાની પેટીમાં લાશ ચણી લીધીગાંધીધામમાં ઘરકંકાસને કારણે પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી
ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા જેનતબેન ઉર્ફે હવાબાઇ અશરફ લંઘા (ઉ.વ. 45) પર કુહાડી વડે…
View More ગાંધીધામમાં ઘરકંકાસને કારણે પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીને પતાવી દીધી