પોલીસ સાથેના ઘર્ષણમાં સમાજના આગેવાન સહિત 20 શખ્સો સામે હુલ્લડ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધાયો રાત્રે ત્રણ આરોપીઓને ઝડપી લેતા પરિવારે મૃતદેહ સ્વિકાર્યો રૈયાધાર પાસે…
View More દલિત યુવાનની હત્યામાં રાત્રે પોલીસ-સમાજના આગેવાનો વચ્ચે ઘર્ષણmurder
ગઢડાના ઈશ્ર્વરિયા ગામે પ્રેમ સંબંધમાં ખેડૂતની હત્યામાં આરોપીને આજીવન કેદ
બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ખેડૂત નિતુભા ગોહિલની હત્યા કેસમાં આરોપી કિરણ ઉર્ફે કિરો પઢીયારને આજીવન કેદની સજા ફટકારી છે. આ હત્યા પ્રેમ સંબંધ અને…
View More ગઢડાના ઈશ્ર્વરિયા ગામે પ્રેમ સંબંધમાં ખેડૂતની હત્યામાં આરોપીને આજીવન કેદભાવેશ વાણવીની હત્યા બાદ હોસ્પિટલમાં ટોળા ઉમટ્યા
લાશ સ્વીકારી લેવા પોલીસ દ્વારા સતત સમજાવટ, 6 નહીં 15 આરોપી હોવાનો પરિવારનો આરોપ દલિત સમાજના આગેવાનો પણ દોડી આવ્યા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન ત્યારબાદ આ…
View More ભાવેશ વાણવીની હત્યા બાદ હોસ્પિટલમાં ટોળા ઉમટ્યાપાટડીમાં 60 વર્ષના વૃધ્ધે દુષ્કર્મ આચરતા 14 વર્ષની સગીરા માતા બની
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાંથી માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 14 વર્ષની સગીરાએ બાળકને જન્મ આપતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર…
View More પાટડીમાં 60 વર્ષના વૃધ્ધે દુષ્કર્મ આચરતા 14 વર્ષની સગીરા માતા બનીભુજના બે સાઢુભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની છરી ઝીંકી હત્યા
શહેરના હોસ્પિટલ રોડ પર શુક્રવારે બે સાઢુભાઈના ઝઘડામાં એકના મિત્ર એવા 25 વર્ષીય ધર્મેશ મનસુખલાલ પરમાર (કોલી) વચ્ચે પડતાં તેને પેટના ભાગે છરી ભોંકી દેવાઈ…
View More ભુજના બે સાઢુભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની છરી ઝીંકી હત્યારાજકોટમાં ચીચોડા અંગે કરેલી અરજીનો ખાર રાખી યુવાનની હત્યા
છ શખ્સોએ લાકડી, ધારિયા અને કુહાડીના ઘા ઝીંકયા, કારમાં ઉપાડી જઇ બેફામ માર મારી શીતલપાર્ક નજીક ફેંકી દીધો, પરિવારનો લાશ સ્વીકારવાનો ઇનકાર 150 ફૂટ રિંગ…
View More રાજકોટમાં ચીચોડા અંગે કરેલી અરજીનો ખાર રાખી યુવાનની હત્યાપિતાએ દીકરી-પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશો કૂવામાં ફેંકી દીધી
નખત્રાણાના ખાંભલા ગામે બન્નેનું ગળુ દબાવી હત્યા કરી હતી, 39 દિવસ બાદ મૃતદેહો મળ્યા, મૃતક યુવતીના પિતા અને તેમના ભાણેજની અટકાયત પોતાના મનપસંદ વ્યક્તિને જીવન…
View More પિતાએ દીકરી-પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશો કૂવામાં ફેંકી દીધીભુજ તાલુકાના હોડકોમાં આડા સંબંધની શંકાએ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
મૃતકને આરોપીની બહેન સાથે સંબંધ હતો, ‘શિકાર’ કરવા જંગલમાં લઈ જઈ ‘શિકાર’ બનાવ્યો તાલુકાના હોડકો નજીક નથુવાણીવાંઢમાં રહેતા 23 વર્ષીય યુવકની આડા સબંધના મનદુ:ખે હત્યા…
View More ભુજ તાલુકાના હોડકોમાં આડા સંબંધની શંકાએ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યાધ્રાંગધ્રામાં દેહવ્યાપારના ધંધામાં ગ્રાહક મામલે ઝઘડો, યુવતીની છરીના ઘા ઝીંકી હત્યા
ધ્રાંગધ્રા-હળવદ હાઇવે ઉપર સોલડી ટોલનાકા નજીક દેહવ્યાપારમાં ગ્રાહક બાબતની રકઝક હત્યામાં પરીણમી છે. મૂળ કલકત્તાની યુવતીને છરીના ત્રણ ઘા મારતાં મોત નીપજ્યું હતું. પોલીસે ધોળીધારના…
View More ધ્રાંગધ્રામાં દેહવ્યાપારના ધંધામાં ગ્રાહક મામલે ઝઘડો, યુવતીની છરીના ઘા ઝીંકી હત્યાભાવનગરના રંઘોળામાં ખેતમજૂરની કરપીણ હત્યા
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે એક ખેતમજૂરની દોરી વડે ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. અંગત અદાવતમાં માસીના દીકરાએ જ બે અજાણ્યા શખ્સો સાથે…
View More ભાવનગરના રંઘોળામાં ખેતમજૂરની કરપીણ હત્યા