રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ…
View More પ્રાણી સંગ્રહાલય ઝુની મકરસંક્રાંતિ નિમિત્તે 20834 લોકોએ લીધી મુલાકાતMakar Sankranti
રાજ્યમાં પતંગના કારણે 22 લોકોનાં મોત, 2500 ઘવાયા
રાજ્યભરમાં ઉતરાયણની ઉજવણી દરમિયાન પતંગની દોરીના કારણે કે ઉજવણી દરમિયાનના અકસ્માતના કારણે 22 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. જ્યારે 2500થી વધારે લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી…
View More રાજ્યમાં પતંગના કારણે 22 લોકોનાં મોત, 2500 ઘવાયાગયા વર્ષ કરતા ઇમર્જન્સીના કેસોમાં 10 ટકાનો વધારો
મકરસંક્રાંતે આખો દિવસ ‘108’ દોડતી રહી, મારામારીના 443, પડી જવાના 390 અને દોરીથી અંગો કપાવાના રાજ્યમાં 203 કેસ નોંધાયા અગાશી પરથી પડી જવાના, દોરાથી ઘાયલ,…
View More ગયા વર્ષ કરતા ઇમર્જન્સીના કેસોમાં 10 ટકાનો વધારોઉત્તરાયણમાં સિવિલમાં તબીબો 24 કલાક ખડેપગે રહ્યા : ‘ઇમર્જન્સી વિભાગ હાઉસફુલ’
ગઇકાલે ઉતરાયણ પર્વને લઇ લોકો ચાઇનીઝ દોરીથી તેમજ કાચ દ્વારા પવાયેલી દોરીથી પતંગ ન ચગાવે તેવી તકેદારી રાખવામા આવી હતી. આમ છતા રાજકોટ શહેરમા 45…
View More ઉત્તરાયણમાં સિવિલમાં તબીબો 24 કલાક ખડેપગે રહ્યા : ‘ઇમર્જન્સી વિભાગ હાઉસફુલ’પતંગ-દોરાના પ્રેમમાં નવ લોકોની જીવનદોર કપાઇ
ગુજરાતમાં અનેક પરિવારો માટે મકર સંક્રાંતિનું પતંગ પર્વ બન્યું માતમનું પર્વ પતંગના કાતિલ દોરાથી ગળું કપાઇ જતા પાંચના અને ધાબેથી પટકાતાં ત્રણનાં મોત, અનેક લોકો…
View More પતંગ-દોરાના પ્રેમમાં નવ લોકોની જીવનદોર કપાઇરાજકોટીયન્સને કાંઈ ન ઘટે: દિવસે પતંગબાજી… રાત્રે આતશબાજી
રાજકોટમાં ગઈકાલે આખો દિવસ પવનદેવે કૃપા રાખતા પતંગબાજોને જલસો પડી ગયો હતો અને આબાલવૃદ્ધોથી માંડી રાજકીય નેતાઓએ પણ પતંગ ચગાવવાની મોજ માણી હતી. પતંગ રસિયાઓએ…
View More રાજકોટીયન્સને કાંઈ ન ઘટે: દિવસે પતંગબાજી… રાત્રે આતશબાજીવીજશોકના બનાવ અટકાવવા વીજ પુરવઠો બંધ, પીજીવીસીએલના ફોન રણકતા રહ્યા
ઉતરાયણના દિવસે ડિજેની ધમાલ સાથે લોકો પતંગ ઉડાવવાની મોજ માણતા હોય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા વિજશોકના બનાવો અટકાવવા માટે લાઈટ બંધ રાખતા પીજીવીસીએલના કોલ સેન્ટરમાં…
View More વીજશોકના બનાવ અટકાવવા વીજ પુરવઠો બંધ, પીજીવીસીએલના ફોન રણકતા રહ્યાઉત્તરાયણે દારૂના વેચાણમાં 20 ટકાનો વધારો નોંધાયો
બીયર આ ઉત્તરાયણ માટે પસંદગીના પીણા તરીકે ઉભરી આવ્યું છે, જેમાં જિન અને વોડકા પાછળ છે. અમદાવાદની હોટલોમાં દારૂૂની દુકાનોમાં પતંગોત્સવ દરમિયાન દારૂૂના વેચાણમાં 20…
View More ઉત્તરાયણે દારૂના વેચાણમાં 20 ટકાનો વધારો નોંધાયોરાજકોટમાં મકરસંક્રાંતિ બની લોહિયાળ: 3નાં મોત, 60 ઘવાયા
બેડલાના યુવાનનુ ગળુ કપાતા મોત : 45 લોકોને ગળા, કાન, નાક અને આંખ પર ઘાતકી દોરીથી ઇજા થોડા દિવસ માટે સ્પીડમાં બાઇક ન ચલાવવા તંત્રની…
View More રાજકોટમાં મકરસંક્રાંતિ બની લોહિયાળ: 3નાં મોત, 60 ઘવાયા30 વર્ષ બાદ મકર સંક્રાંતિ પર સર્જાયો દુર્લભ સંયોગ, શનિદેવ આ 4 રાશિના લોકોને બનાવશે ધનવાન
વૈદિક જ્યોતિષ શાસ્ત્રની ગણતરી મુજબ મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષમાં આ પ્રસંગને સંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિથી તમામ…
View More 30 વર્ષ બાદ મકર સંક્રાંતિ પર સર્જાયો દુર્લભ સંયોગ, શનિદેવ આ 4 રાશિના લોકોને બનાવશે ધનવાન