વિરમગામ ગ્રામ્ય પોલીસે હાંસલપુર સર્કલ નજીક 52.06 લાખની કિંમતનો દારૂૂની 23,664 બોટલનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે કુલ રૂૂપિયા 6211080 ના મુદ્દામાલ સાથે ટ્રક…
View More મહારાષ્ટ્રથી મોરબી તરફ જતો 52 લાખનો દારૂ વિરમગામ પાસેથી પોલીસે ઝડપી લીધોviramgam
વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડિયાનું નિધન
વિરમગામ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને વિસ્તારના જાણીતા સહકારી આગેવાન વજુભાઈ ડોડીયાનું ગત મોડી રાત્રે દુ:ખદ અવસાન થયું છે. ટૂંકી માંદગી બાદ તેમણે પોતાના નિવાસસ્થાને…
View More વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડિયાનું નિધનવિરમગામના વનથળ રોડ પર બાઇક આડે ભેંસ ઉતરતા દંપતી ખંડિત
વિરમગામ તાલુકાના વનથળ રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે બાઈક સાથે ભેંસ અથડાતા ઝેઝરા ગામના પરિણીત યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં પત્નીને ઇજાઓ પહોંચી…
View More વિરમગામના વનથળ રોડ પર બાઇક આડે ભેંસ ઉતરતા દંપતી ખંડિતલખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજા
લખતર ગ્રામ્યની સગીરાને વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામનો શખ્સ વર્ષ 2023માં ભગાડીને લઈ ગયો હતો. આ બનાવમાં સગીરા અને યુવક દિલ્હીમાં હોવાની બાતમી મળતા પોલીસે…
View More લખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજાવીરમગામ નજીક થોરી મુબારક ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત
યુવાન કમરમાં દોરડુ બાંધી નાહવા ગયો હતો અચાનક દોરડુ છૂટી જતાં અંદર ખાબક્યો વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર થોરી મુબારક ગામ પાસે પસાર થતી નર્મદાની સૌરાષ્ટ્ર શાખાની…
View More વીરમગામ નજીક થોરી મુબારક ગામે નર્મદા કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોતહાર્દિક પટેલે જનસેવા કાર્યાલયમાં પાટલો માંડયો ? પાનાં ટીંચતો વીડિયો વાઇરલ
વિરમગામના પોતાના કાર્યાલયમાં મિત્રો સાથે ધારાસભ્ય જુગારની મહેફિલમાં દેખાતા ખળભળાટ પાટીદાર આંદોલનથી રાજકારણમાં પ્રવેશ કરેલા વિરમગામનાં ભાજપના MLA હાર્દિક પટેલનો ફરી એક વાર વિવાદમાં આવ્યા…
View More હાર્દિક પટેલે જનસેવા કાર્યાલયમાં પાટલો માંડયો ? પાનાં ટીંચતો વીડિયો વાઇરલ