ભચાઉ નજીકથી રૂા.1.85 કરોડનો દારૂ ઝડપાયો

ટ્રકચાલક અને ક્લીનરની ધરપકડ, સપ્લાયર સહિત 4 શખ્સોના નામ ખુલ્યા કચ્છમાં દોઢ મહિના બાદ ફરીથી કરોડોનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપાયો છે. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી…

View More ભચાઉ નજીકથી રૂા.1.85 કરોડનો દારૂ ઝડપાયો

મોરબીના ઢુવા ગામ પાસેથી 110 બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઈ

કાર સહિત રૂા.3.14 લાખનો મુદ્દામાલ જપ્ત, બે શખ્સોની ધરપકડ વાંકાનેરના ઢુવા ઓવરબ્રિજ પાસેથી કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે 1.54 લાખનો…

View More મોરબીના ઢુવા ગામ પાસેથી 110 બોટલ દારૂ ભરેલી કાર ઝડપાઈ

ધ્રાંગધ્રામાં ક્રેટા કારમાંથી 3.65 લાખના દારૂ-બિયરનો જથ્થો પકડાયો, ચાલક ફરાર

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના નરશીપરા ખાતેથી ગેરકાયદેસર વિદેશી દારૂૂ અને એક ક્રેટા કાર સાથે કુલ રૂૂ. 8,65,760નો મુદ્દામાલ…

View More ધ્રાંગધ્રામાં ક્રેટા કારમાંથી 3.65 લાખના દારૂ-બિયરનો જથ્થો પકડાયો, ચાલક ફરાર

લીંબડી અને જસદણ પંથકમાંથી 1.14 કરોડનો દારૂ ઝડપાયો

જાખણ ગામ નજીક SMC અને લીલાપુરમાં LCBનો દરોડો; 41592 બોટલ દારૂ, ટ્રક અને મોબાઈલ મળી રૂા.12 કરોડનો મુદ્દામાલ જપ્ત   ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના લીરા…

View More લીંબડી અને જસદણ પંથકમાંથી 1.14 કરોડનો દારૂ ઝડપાયો

જોડિયા પંથકમાં 2400 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

કચ્છ થી જામનગર શહેરમાં કાર મારફતે ઇંગ્લિશ દારૂૂની બાટલીનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે અને જોડિયા પંથકમાંથી કારને જામનગર તરફ લાવવામાં આવી રહી છે…

View More જોડિયા પંથકમાં 2400 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા

સાયલાના વખતપરમાં હોટેલમાંથી 1.40 લાખનો દારૂ મળ્યો, સંચાલક ફરાર

સુરેન્દ્રનગર એલસીબી પોલીસે સાયલાના વખતપર નજીક આવેલી જય માતાજી હોટલમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે હોટલના માલિક મુનાભાઈ…

View More સાયલાના વખતપરમાં હોટેલમાંથી 1.40 લાખનો દારૂ મળ્યો, સંચાલક ફરાર

કચ્છ-મુંદ્રામાં હોટેલના પાર્કિંગમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો

રાબેતા મુજબ બૂટલેગર પોલીસને હાથ ન લાગ્યા, 7584 બોટલ દારૂ અને 5640 બિયરના ટીન મળી 92 લાખનો મુદ્દામાલ જપ્ત માંડવી તાલુકાના કુખ્યાત બુટલેગરનો 40.78 લાખનો…

View More કચ્છ-મુંદ્રામાં હોટેલના પાર્કિંગમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો

બોટાદ તાલુકાના શીરવાણિયા ગામમાં બંધ ગોડાઉનમાં દારૂ બનાવતી મિનિ ફેકટરી ઝડપાઇ

બોટાદ એલસીબી પોલીસે શીરવાણીયા ગામમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બંધ ગોડાઉન માંથી દારૂૂ બનાવતી મીની ફેક્ટરી પકડી પાડી છે. શંકાસ્પદ રીતે ડુપ્લીકેટ દારૂૂ બનાવતા…

View More બોટાદ તાલુકાના શીરવાણિયા ગામમાં બંધ ગોડાઉનમાં દારૂ બનાવતી મિનિ ફેકટરી ઝડપાઇ

કચ્છના માંડવીમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો

નાની ખોંભડીના ટ્રક ચાલક અને રાજસ્થાનના શખ્સની ધરપકડ દારૂની નાની-મોટી 7668 બોટલ અને 5712 બિયરના ટીન જપ્ત કરાયા માંડવી તાલુકાના કોડાયપુલ ચાર રસ્તા પર દારૂૂ…

View More કચ્છના માંડવીમાંથી 40 લાખનો દારૂ ઝડપાયો

જામનગરમાં લોકમેળાના સ્થળેથી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઇ

જામનગરમાં આગામી શ્રાવણી મેળાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ મેળાનો પ્રારંભ થાય તે પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે. મેળાના…

View More જામનગરમાં લોકમેળાના સ્થળેથી દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઇ