કોટડાસાંગાણીના કરમાળ પીપળિયા ગામે વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો

ત્રણ શખ્સોની ધરપકડ, વાડીમાલિક ફરાર, 1 લાખનો મુદ્દામાલ કબજે કોટડાસાંગાણી તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે રામભરોસે હોય તેમ લાગી રહ્યું છે. તાલુકાના કરમાળ પીપળીયા…

View More કોટડાસાંગાણીના કરમાળ પીપળિયા ગામે વાડીમાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો

કો.સાંગાણીના અરડોઈ ગામે સુરાપુરાદાદાની જગ્યામાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

બે માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી: પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ગામે વઘાસિયા પરિવારના આસ્થાના કેન્દ્ર સમાન શૂરાપુરા દાદાની જગ્યામાં એક…

View More કો.સાંગાણીના અરડોઈ ગામે સુરાપુરાદાદાની જગ્યામાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

કોટડાસાંગાણીના વાદાપરામાં PGVCLના કોન્ટ્રાક્ટના બિલ બાબતે માથાકૂટ

કોટડાસાંગાણીના વાદીપરામાં પીજીવીસીએલનાં કોન્ટ્રાક્ટના રૂૂપિયાની ઉઘરાણી બાબતે કોન્ટ્રકટર સાથે માથાકૂટ થતા બે પરિવાર વચ્ચે બઘડાટી બોલી હતી આ મારામારીના બનાવમાં બન્ને પક્ષના ચાર સભ્યોને ઈજા…

View More કોટડાસાંગાણીના વાદાપરામાં PGVCLના કોન્ટ્રાક્ટના બિલ બાબતે માથાકૂટ

કોટડાસાંગાણીના ખરેડા ગામે તંત્રનું બુલડોઝર ફર્યું

12 લાખની સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણ દૂર કરાયું રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના ખરેડા ગામમાં સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ આજે વહીવટી તંત્ર…

View More કોટડાસાંગાણીના ખરેડા ગામે તંત્રનું બુલડોઝર ફર્યું

કોટડાસાંગાણીના રાજપરામાં વકીલાતનો અભ્યાસ કરી નકલી તબીબ બનેલો શખ્સ ઝડપાયો

રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવ અને જિલ્લા અધિક્ષક વિજય સિંહ ગુર્જર , રાજકોટ ગ્રામ્ય રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર રીતે મેડીકલને લગતી ડીગ્રી વગર ડોકટરની પ્રેકટીશ…

View More કોટડાસાંગાણીના રાજપરામાં વકીલાતનો અભ્યાસ કરી નકલી તબીબ બનેલો શખ્સ ઝડપાયો

કોટડાસાંગાણીમાં જમીનમાં ધ્રુજારી સાથે ભેદી ધડાકો, લોકો ઘરબહાર દોડી આવ્યા

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી અને આસપાસના વિસ્તારોમાં આજે બપોરે ભેદી ધડાકા સાથે ધરતી ધ્રુજી ઉઠી હતી. બપોરના આશરે 12:35 મીનીટે અને 50 સેક્ધડ વાગ્યે અનુભવાયેલા આ…

View More કોટડાસાંગાણીમાં જમીનમાં ધ્રુજારી સાથે ભેદી ધડાકો, લોકો ઘરબહાર દોડી આવ્યા

કોટડાસાંગાણીના કૃષ્ણમ્ પાર્ટી પ્લોટમાં ઉંચા અવાજે ડી.જે.વગાડનાર સામે ફરિયાદ

કોટડાસાંગાણીના કૃષ્ણમ પાર્ટી પ્લોટમાં મોટા અવાજથી ડીજે વગાડવા બદલ પાર્ટી પ્લોટના માલિક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. કોટડાસાંગાણી પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ અરવિંદભાઇ વેલજીભાઇ દુમાદીયા અને…

View More કોટડાસાંગાણીના કૃષ્ણમ્ પાર્ટી પ્લોટમાં ઉંચા અવાજે ડી.જે.વગાડનાર સામે ફરિયાદ

કોટડાસાંગાણી નજીક યુવક ઉપર મરચાની ભૂકી છાંટી ચાર શખ્સોએ મોબાઈલ-બાઈક લૂંટી લીધા

કોટડાસાંગાણી-રાજકોટ મુખ્ય માર્ગ પર ગત રાત્રિના સુમારે લૂંટની ગંભીર ઘટના બની હતી. સોળીયા અને નારણકા ચોકડી વચ્ચે આવેલા મેલડી માતાના મંદિર નજીક ચાર અજાણ્યા શખ્સોએ…

View More કોટડાસાંગાણી નજીક યુવક ઉપર મરચાની ભૂકી છાંટી ચાર શખ્સોએ મોબાઈલ-બાઈક લૂંટી લીધા

રામોદમાં કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ, દંપતી ઉપર હુમલો કરી કારમાં તોડફોડ

બસ સ્ટેન્ડ પાસે ઝઘડો કરી હુમલાખોરે પીછો કરી યુવાનના ઘરે આવી આતંક મચાવ્યો કોટડાસાંગાણીના રામોદ ગામે બસ સ્ટેન્ડ પાસે કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ કરી…

View More રામોદમાં કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ, દંપતી ઉપર હુમલો કરી કારમાં તોડફોડ

કોટડાસાંગાણીના આંબલીયાળા ગામે જમીન માપણીના વિવાદમાં ખેડૂત પર પાઇપથી હુમલો

લોધીકા પોલીસમાં ગુનો નોંધાયો કોટડાસાંગાણી તાલુકાના આંબલીયાળા ગામે જમીન માપણીના વિવાદમાં એક ખેડૂત પર લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ખેડૂતની પત્નીને…

View More કોટડાસાંગાણીના આંબલીયાળા ગામે જમીન માપણીના વિવાદમાં ખેડૂત પર પાઇપથી હુમલો