રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી અને આસપાસના વિસ્તારોમાં આજે બપોરે ભેદી ધડાકા સાથે ધરતી ધ્રુજી ઉઠી હતી. બપોરના આશરે 12:35 મીનીટે અને 50 સેક્ધડ વાગ્યે અનુભવાયેલા આ…
View More કોટડાસાંગાણીમાં જમીનમાં ધ્રુજારી સાથે ભેદી ધડાકો, લોકો ઘરબહાર દોડી આવ્યાKotdasangani news
કોટડાસાંગાણીના કૃષ્ણમ્ પાર્ટી પ્લોટમાં ઉંચા અવાજે ડી.જે.વગાડનાર સામે ફરિયાદ
કોટડાસાંગાણીના કૃષ્ણમ પાર્ટી પ્લોટમાં મોટા અવાજથી ડીજે વગાડવા બદલ પાર્ટી પ્લોટના માલિક સામે પોલીસે ગુનો નોંધ્યો છે. કોટડાસાંગાણી પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ અરવિંદભાઇ વેલજીભાઇ દુમાદીયા અને…
View More કોટડાસાંગાણીના કૃષ્ણમ્ પાર્ટી પ્લોટમાં ઉંચા અવાજે ડી.જે.વગાડનાર સામે ફરિયાદકોટડાસાંગાણી નજીક યુવક ઉપર મરચાની ભૂકી છાંટી ચાર શખ્સોએ મોબાઈલ-બાઈક લૂંટી લીધા
કોટડાસાંગાણી-રાજકોટ મુખ્ય માર્ગ પર ગત રાત્રિના સુમારે લૂંટની ગંભીર ઘટના બની હતી. સોળીયા અને નારણકા ચોકડી વચ્ચે આવેલા મેલડી માતાના મંદિર નજીક ચાર અજાણ્યા શખ્સોએ…
View More કોટડાસાંગાણી નજીક યુવક ઉપર મરચાની ભૂકી છાંટી ચાર શખ્સોએ મોબાઈલ-બાઈક લૂંટી લીધારામોદમાં કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ, દંપતી ઉપર હુમલો કરી કારમાં તોડફોડ
બસ સ્ટેન્ડ પાસે ઝઘડો કરી હુમલાખોરે પીછો કરી યુવાનના ઘરે આવી આતંક મચાવ્યો કોટડાસાંગાણીના રામોદ ગામે બસ સ્ટેન્ડ પાસે કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ કરી…
View More રામોદમાં કાર પાર્ક કરવા બાબતે માથાકૂટ, દંપતી ઉપર હુમલો કરી કારમાં તોડફોડકોટડાસાંગાણીના આંબલીયાળા ગામે જમીન માપણીના વિવાદમાં ખેડૂત પર પાઇપથી હુમલો
લોધીકા પોલીસમાં ગુનો નોંધાયો કોટડાસાંગાણી તાલુકાના આંબલીયાળા ગામે જમીન માપણીના વિવાદમાં એક ખેડૂત પર લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ખેડૂતની પત્નીને…
View More કોટડાસાંગાણીના આંબલીયાળા ગામે જમીન માપણીના વિવાદમાં ખેડૂત પર પાઇપથી હુમલોકોટડાસાંગાણી સીમ વિસ્તારમાં દહેશત ફેલાવનાર સિંહણ અંતે પાંજરે પૂરાઇ
કોટડાસાંગાણી તાલુકામા છેલ્લા ત્રણેક મહિનાથી સિંહણ ના આટા ફેરા કરવામાં આવી રહી હતી અને ખેડૂતોને વાડીએ જવું હોયતો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો…
View More કોટડાસાંગાણી સીમ વિસ્તારમાં દહેશત ફેલાવનાર સિંહણ અંતે પાંજરે પૂરાઇકોટડાસાંગાણીના વાછપરી ડેમ પાસે સિંહણના આંટાફેરાથી સ્થાનિકો ભયભીત, વીડિયો વાયરલ
કોટડાસાંગાણી નજીક આવેલા સોળિયા વિસ્તારના વાછપરી ડેમ પાસે ગત રાત્રિના સમયે એક સિંહણ દેખાઈ હતી. વાહનચાલકોએ સિંહનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે વાયરલ…
View More કોટડાસાંગાણીના વાછપરી ડેમ પાસે સિંહણના આંટાફેરાથી સ્થાનિકો ભયભીત, વીડિયો વાયરલપાચિયાવદરમાં ઇલેક્ટ્રિક કામ કરતા પટકાયેલા વાયરમેનનું મોત
ટ્રેકટરની લારીનો ખૂટો પેટમાં ઘૂસી જતા વાયરમેને જીવ ગુમાવ્યો કોટડાસાંગાણીમા ઈલેક્ટ્રીક મોટર મોટર રીવાઇડીંગ કામ કરતા હતા અને કોટડા સાંગાણીમા દત્ત બપા ઈલેક્ટ્રીક ની દુકાન…
View More પાચિયાવદરમાં ઇલેક્ટ્રિક કામ કરતા પટકાયેલા વાયરમેનનું મોતકોટડાસાંગાણીની સોળિયા ચોકડીએ હિન્દી ભાષી યુવતીઓએ વાહનચાલકોને રોકી રૂપિયા ઉઘરાવ્યા
કોટડાસાંગાણી નજીક સોળિયા ચોકડી પાસે હિન્દી ભાષી યુવતીઓ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને રોકી તેમની પાસથી રીતસરની રૂૂપિયાની ઉઘરાણી કરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો…
View More કોટડાસાંગાણીની સોળિયા ચોકડીએ હિન્દી ભાષી યુવતીઓએ વાહનચાલકોને રોકી રૂપિયા ઉઘરાવ્યાકોટડાસાંગાણીના રામોદમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યું
કોટડાસાંગાણીના રામોદ ગામે રહેતાં યુવકને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં યુવાને ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં…
View More કોટડાસાંગાણીના રામોદમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રએ વખ ઘોળ્યું