લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ઈરાન-ઈઝરાયલ-અમેરિકા યુદ્ધના પરિણામો ગંભીર હશે. ભારતમાં તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. લોકો ગેસની અછતથી…
View More અમેરિકા નક્કી કરશે કે આપણે કોની પાસેથી તેલ-ગેસ ખરીદવું?? લોકસભામાં રાહુલ ગાંધીએ LPG સંકટનો મુદ્દો ઉઠાવ્યોIran-Israel war
ઇરાન-ઇઝરાયેલ યુધ્ધથી શિપિંગ ખર્ચ વધતા નિકાસ ઠપ્પ થવાની ભીતિ
ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા કેન્દ્રીય મંત્રીને નિકાસકારો માટે રાહત પેકેજ જાહેર કરવા માંગ રાજકોટની વેપાર ઉદ્યોગની નામાંકિત સંસ્થા ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ…
View More ઇરાન-ઇઝરાયેલ યુધ્ધથી શિપિંગ ખર્ચ વધતા નિકાસ ઠપ્પ થવાની ભીતિયુદ્ધ હવે અંત ભણી : ઇરાને શાંતિ માટે મૂકી ત્રણ શરતો
અમેરિકા અને ઇઝરાયેલ અમારા દેશને થયેલું ભયાનક નુકસાન ભરપાઇ કરે: ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન યુદ્ધ જીતી ગયાની ટ્રમ્પની જાહેરાત, 1 લાખ કરોડનો ખર્ચ બતાવ્યો યુધ્ધ…
View More યુદ્ધ હવે અંત ભણી : ઇરાને શાંતિ માટે મૂકી ત્રણ શરતોઇરાન પરના અમાનવીય હુમલા બદલ ઇઝરાયેલ પર ટ્રમ્પ નારાજ
ઝેરી હવા અને ઓઇલનના કાળા ડિબાંગ વરસાદથી તહેરાનમાં નરકની યાતના: અસ્વીકાર્ય જંગ સુધી ન જાઓ: યુએસ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે…
View More ઇરાન પરના અમાનવીય હુમલા બદલ ઇઝરાયેલ પર ટ્રમ્પ નારાજરશિયા ઇરાનની પડખે ચડતા યુએસ 150 મિલિયન ડોલરનો શસ્ત્રભંડાર ઇઝરાયેલમાં ઠાલવશે
ચાલુ યુધ્ધે તેલ અવીવને કુમક મોકલવા અમેરિકી સ્ટેટ ડિપાર્ટમેન્ટનો હુકમ આજે અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો આઠમો દિવસ છે. આ દરમિયાન, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇઝરાયલને આશરે 151.8 મિલિયનના…
View More રશિયા ઇરાનની પડખે ચડતા યુએસ 150 મિલિયન ડોલરનો શસ્ત્રભંડાર ઇઝરાયેલમાં ઠાલવશેઇરાને અમેરિકાની આંખો ફોડી, 3 દેશમાં હાઇટેક રડારોનો નાશ
અમેરિકાના કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ નેટવર્કનો ખુરદો: એકલા જોર્ડનનું રડાર અરધા અબજ ડોલરનું હતુ: રશિયન ડેટા મળતા તહેરાન વધુ આક્રમક મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો…
View More ઇરાને અમેરિકાની આંખો ફોડી, 3 દેશમાં હાઇટેક રડારોનો નાશપડોશી દેશો ઉપર હુમલા અંગે ઇરાને માફી માંગી પણ અમેરિકા સામે નમતુ નહીં જોખે
મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ અને વધતા જતા સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પડોશી દેશોને સુરક્ષાની ખાતરી આપતું એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે…
View More પડોશી દેશો ઉપર હુમલા અંગે ઇરાને માફી માંગી પણ અમેરિકા સામે નમતુ નહીં જોખેયુદ્ધની આગ બાંગ્લાદેશ પહોંચી, પેટ્રોલ-ડીઝલમાં લિમિટ નખાઇ, ખાતરના કારખાના બંધ
મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેડાયેલા ભીષણ જંગની અસર હવે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ પર દેખાવા લાગી છે. ખાડી દેશોમાં તણાવના કારણે ઓઈલની…
View More યુદ્ધની આગ બાંગ્લાદેશ પહોંચી, પેટ્રોલ-ડીઝલમાં લિમિટ નખાઇ, ખાતરના કારખાના બંધઇરાન કોઇ શરત વગર શરણાગતિ સ્વીકારે તો જ યુધ્ધનો અંત: ટ્રમ્પ
નવું અને સ્વીકાર્ય નેતૃત્વ પસંદ કરવામાં આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે જ્યાં સુધી ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારતું નથી, ત્યાં સુધી અમેરિકા અને…
View More ઇરાન કોઇ શરત વગર શરણાગતિ સ્વીકારે તો જ યુધ્ધનો અંત: ટ્રમ્પખામેનેઈના મૃત્યુ બાદ ‘X’ એકાઉન્ટ પરથી ઈઝરાયેલને ખુલ્લી ધમકી
ઝિઓનિસ્ટ શાસનને પરિણામ માટે તૈયાર રહેવા તાકીદ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પ્રથમ પોસ્ટે સમગ્ર…
View More ખામેનેઈના મૃત્યુ બાદ ‘X’ એકાઉન્ટ પરથી ઈઝરાયેલને ખુલ્લી ધમકી