સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ મહાસચિવ અબ્દુલ સથારને જામીન આપ્યા છે. સથાર પર 2022 માં કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર…
View More વિચારધારાને કારણે કોઇને જેલમાં મોકલી ન શકાય: PFI નેતાને જામીન આપતી સુપ્રીમ કોર્ટindia
પટનામાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ધનાધન ફાયરિગ: મુખિયાના પતિને 4 ગોળી મારી: બીજા બે ઘાયલ
બિહારની રાજધાનીમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન, બદમાશોએ આડેધડ ગોળીબાર કરીને ગભરાટ ફેલાવ્યો. ગઈકાલે રાત્રે લગભગ 12.30 વાગ્યે, રાણીતાલ પોલીસ સ્ટેશન હેઠળના કાનપા ગામમાં સ્થિત રમતગમતના…
View More પટનામાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ધનાધન ફાયરિગ: મુખિયાના પતિને 4 ગોળી મારી: બીજા બે ઘાયલટેસ્લાના CFO તનેજાનો પગાર 1139 કરોડ: પિચાઇ, નડેલા પાછળ
ભારતીય મૂળના આદિવાસીએ ભલભલાનો રેકોર્ડ તોડી નાખ્યો ભારતીય મૂળના વૈભવ તનેજા ટેસ્લામાં ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર છે. તમને જાણીને નવાઈ લાગશે કે કમાણીની બાબતમાં તેમણે ઘણા…
View More ટેસ્લાના CFO તનેજાનો પગાર 1139 કરોડ: પિચાઇ, નડેલા પાછળખ્રિસ્તી કાયદા મુજબ લગ્ન કર્યા તો SCનો દરજ્જો રદ થશે: હાઇકોર્ટ
અનામત બેઠક પર ચૂંટણી જીતવાના મામલે ચુકાદો જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો જાળવી શકતો નથી અને અનામત…
View More ખ્રિસ્તી કાયદા મુજબ લગ્ન કર્યા તો SCનો દરજ્જો રદ થશે: હાઇકોર્ટવડા પ્રધાન મોદીએ ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બિકાનેરથી 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રિડેવલપ કરાયેલા 103 અમૃત સ્ટેશનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું છે. આ અમૃત ભારત…
View More વડા પ્રધાન મોદીએ ગુજરાતનાં 18 રેલવે સ્ટેશનો સહિત 103 અમૃત સ્ટેશનોનું કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટનજમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષાદળોએ જૈશના 2 આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે વહેલી સવારથી ચાલુ અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના અહેવાલો મળ્યા છે. મળતી માહિતી મુજબ,…
View More જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ સાથે અથડામણ, સુરક્ષાદળોએ જૈશના 2 આતંકીઓને ઠાર માર્યા’22 તારીખના હુમલાનો જવાબ આપણે 22 મિનિટમાં આપ્યો…’ રાજસ્થાનમાં બોલ્યા PM મોદી
પહેલગામ હુમલાના 1 મહિના બાદ પીએમ મોદીએ રાજસ્થાનના બિકાનેરમાંથી આતંકવાદ પર ફરી એકવાર આકરા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, આપણી સરકારે સેનાને ખુલ્લી…
View More ’22 તારીખના હુમલાનો જવાબ આપણે 22 મિનિટમાં આપ્યો…’ રાજસ્થાનમાં બોલ્યા PM મોદીકર્ણાટક ભાજપના ધારાસભ્ય સામે સામૂહિક બળાત્કારની ફરિયાદ
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય મુનિરાત્ના સામે એક 40 વર્ષીય મહિલા પાર્ટી કાર્યકરે ચોંકાવનારા અને ભયાનક આરોપો સાથે FIR દાખલ કરી છે.…
View More કર્ણાટક ભાજપના ધારાસભ્ય સામે સામૂહિક બળાત્કારની ફરિયાદઆતંકવાદનું જન્મદાતા પીડિત હોવાનો ડોળ કરી રહ્યું છે
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની બેઠકમાં ભારતીય પ્રતિનિધિએ પાક.ની હવા કાઢી નાખી ભારતે ફરી એકવાર પાકિસ્તાનની ચાલાકીનો પર્દાફાશ કર્યો છે અને વિશ્વ આરોગ્ય સંગઠનના મંચ પરથી ભારતે…
View More આતંકવાદનું જન્મદાતા પીડિત હોવાનો ડોળ કરી રહ્યું છેકર્ણાટકના ગૃહમંત્રીને ત્યાં ઈ.ડી.ના દરોડા
કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વર EDએટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રડાર પર છે. ગુરુવારે કેન્દ્રીય એજન્સીએ તેના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. એક દિવસ પહેલા જ,…
View More કર્ણાટકના ગૃહમંત્રીને ત્યાં ઈ.ડી.ના દરોડા