ડોલરમાં કમાણી કરવાનું સપનું લઈને ગેરકાયદેસર અમેરિકા ઘૂસેલા 104 ભારતીયોને લઈને અમેરિકન સેનાનું એક વિમાન ગઈકાલે અમૃતસર આવ્યું હતુ. જેમાં અમેરિકામાં ગેરકાયદે વસેલા 33 ગુજરાતીઓ…
View More કબૂતરબાજીની કાળી કહાની; કરોડો રૂપિયા આપી જેલમાં સબડવું પડેindia
દિલ્હી ડ્રામા : ‘આપ’ના ઉમેદવારોને લાંચના આક્ષેપ બાદ ગવર્નરે એન્ટિ કરપ્શન બ્યૂરોને કેજરીવાલના ઘરે મોકલ્યા
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા આજે આમ આદમી પાર્ટી (AAP)ના તમામ 70 ઉમેદવારોની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં પરિણામના દિવસે પાર્ટીની તૈયારીઓ અને ધારાસભ્યો…
View More દિલ્હી ડ્રામા : ‘આપ’ના ઉમેદવારોને લાંચના આક્ષેપ બાદ ગવર્નરે એન્ટિ કરપ્શન બ્યૂરોને કેજરીવાલના ઘરે મોકલ્યા5 વર્ષે વ્યાજદર 0.25 ટકા ઘટ્યો છતાં શેરબજારમાં પોણા ટકાનું ગાબડું પડ્યું
વિશ્ર્વભરમાં મંદીના વાદળોનો ભય ભારતીય રોકાણકારો પર હાવી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 5 વર્ષ બાદ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે. રેપો રેટ એ દર…
View More 5 વર્ષે વ્યાજદર 0.25 ટકા ઘટ્યો છતાં શેરબજારમાં પોણા ટકાનું ગાબડું પડ્યુંરેગિંગ મામલે 18 મેડિકલ કોલેજનેUGCએ ફટકારી નોટિસ
સાત દિવસમાં જવાબ આપવા નિર્દેશ: રેગિંગ વિરોધી શપથ સહિતના નિયમોનો ઉલાળ્યો કરતા કાર્યવાહી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને રેગિંગ વિરોધી નિયમોનું પાલન ન કરવા બદલ 18…
View More રેગિંગ મામલે 18 મેડિકલ કોલેજનેUGCએ ફટકારી નોટિસપૂજાબેન માણેકે બનાવેલ ફોટો ચોકલેટને બિરદાવતા સુપર સ્ટાર અમિતાભ બચ્ચન
સુપ્રસિધ્ધ કિવઝ શો ‘કૌન બનેગા કરોડપતી’ મા રાજકોટના પુજાબેન માણેક દ્વારા બનાવેલ અભિતાભ બચ્ચનની ફોટો ચોકલેટને સુપરસ્ટાર બચ્ચન એ પુજાબેનની કલાને બિરદાવી શુભેચ્છા પાઠવી છે…
View More પૂજાબેન માણેકે બનાવેલ ફોટો ચોકલેટને બિરદાવતા સુપર સ્ટાર અમિતાભ બચ્ચનસીતાહરણ માટે રાવણની જેમ સત્તાહરણ કરવા અમુક સંતોનું રૂપ લ્યે છે: શક્તિસિંહ
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં મહાકુંભમાં નાસભાગ દરમિયાન મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. સાથે જ ધર્મના નામે રાજનીતિ કરનારાઓને આકરા શબ્દોમાં વખોડ્યા હતા…
View More સીતાહરણ માટે રાવણની જેમ સત્તાહરણ કરવા અમુક સંતોનું રૂપ લ્યે છે: શક્તિસિંહગુજરાતની અમૂલ બ્રાન્ડ 5શ્ર્ચિમ બંગાળમાં સ્થાપશે વિશ્ર્વનો સૌથી મોટો દહીં પ્લાન્ટ
ગુજરાતના સૌથી મોટા સહકારી સંસ્થા કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને અમૂલ બ્રાન્ડ હેઠળ કોલકતામાં રૂા.600 કરોડના ખર્ચે વિશ્ર્વના સૌથી માતેટો દહીંનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે.…
View More ગુજરાતની અમૂલ બ્રાન્ડ 5શ્ર્ચિમ બંગાળમાં સ્થાપશે વિશ્ર્વનો સૌથી મોટો દહીં પ્લાન્ટમુખ્યમંત્રી મહાકુંભમાં પહોંચ્યા, સંગમ ખાતે કર્યુ પવિત્ર સ્નાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુક્રવાર તા.7 ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા સાથે જળ અર્ઘ્ય અર્પણ કર્યા હતા.…
View More મુખ્યમંત્રી મહાકુંભમાં પહોંચ્યા, સંગમ ખાતે કર્યુ પવિત્ર સ્નાનLoC પર ભારતીય આર્મીની મોટી કાર્યવાહી: ઘૂસણખોરી કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર કર્યા છે. આમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકોનો પણ સમાવેશ થાય છે.…
View More LoC પર ભારતીય આર્મીની મોટી કાર્યવાહી: ઘૂસણખોરી કરી રહેલા 7 પાકિસ્તાનીઓને ઠાર માર્યા‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળો’, રાહુલ ગાંધીનો મોટો આરોપ
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, શિવસેનાના સાંસદ સંજય રાઉત અને NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેએ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં એક જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ…
View More ‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળો’, રાહુલ ગાંધીનો મોટો આરોપ