ભારતના વિરેન્દ્ર શર્મા, રોહન પંડિત સહિત 10 અમ્પાયરોના નામની જાહેરાત એશિયા કપ 2025ના ગ્રુપ સ્ટેજની તમામ મેચો માટે અમ્પાયરો અને મેચ રેફરીઓની જાહેરાત કરવામાં આવી…
View More ભારત-પાકિસ્તાન મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશના અમ્પાયરો કરશે અમ્પાયરિંગindia
એશિયા કપમાં ભારતનું પલડું પાકિસ્તાન પર ભારે રહ્યું
ત્રણમાંથી બે વાર ટીમ ઇન્ડિયા વિજેતા બની છે, રવિવારે ભારત-પાક. વચ્ચે મુકાબલો ટી-20 એશિયા કપ 2025નો આજ સાંજથી પ્રારંભ થશે. ભારતનો પહેલો મુકાબલો બુધવાર, 10…
View More એશિયા કપમાં ભારતનું પલડું પાકિસ્તાન પર ભારે રહ્યુંરેખા ગુપ્તા સરકારમાં પતિ જ સાચો વહીવટકર્તા: દિલ્હી ફૂલેરા ગ્રામ પંચાયતનું ઉદાહરણ
દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના સત્તાવાર નિવાસસ્થાનને આલિશાન બનાવવા પાછળ લાખો રૂૂપિયાનું આંધણ કર્યું તેનો વિવાદ શમ્યો નથી ત્યાં રેખા ગુપ્તાએ બોલાવેલી સત્તાવાર બેઠકમાં તેમના…
View More રેખા ગુપ્તા સરકારમાં પતિ જ સાચો વહીવટકર્તા: દિલ્હી ફૂલેરા ગ્રામ પંચાયતનું ઉદાહરણહિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભયંકર ભૂસ્ખલન: 5 લોકો દટાયાની આશંકા, એકનો મૃતદેહ મળ્યો
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ફરી એકવાર ભૂસ્ખલનથી ભારે વિનાશ થયો છે. આજે (9 સપ્ટેમ્બર) સવારે લગભગ 2.00 વાગ્યે કુલ્લુમાં અની વિકાસ બ્લોક નિર્મંદના ગ્રામ પંચાયત…
View More હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભયંકર ભૂસ્ખલન: 5 લોકો દટાયાની આશંકા, એકનો મૃતદેહ મળ્યોઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન શરૂ, વડાપ્રધાન મોદીએ પહેલો મત આપ્યો
દેશના 17મા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે સંસદ ભવનમાં મતદાન થઈ રહ્યું છે. મતદાન પ્રક્રિયા સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજે 5…
View More ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન શરૂ, વડાપ્રધાન મોદીએ પહેલો મત આપ્યોજો તમે રાજકારણી હો તો તમારી ચામડી જાડી હોવી જોઇએ
તેલંગાણા ભાજપની મુખ્યમંત્રી રેડ્ડી સાથેની માનહાનિની અરજી ફગાવતા સુપ્રીમે કહ્યું, કોર્ટને રાજકીય લડાઇનો અખાડો ન બનાવો સુપ્રીમ કોર્ટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ તેલંગાણા) દ્વારા રાજ્યના…
View More જો તમે રાજકારણી હો તો તમારી ચામડી જાડી હોવી જોઇએકોલકતાની બર્થ-ડે પાર્ટીમાં યુવતીને નશીલા પદાર્થો આપી સામૂહિક દુષ્કર્મ
શુક્રવારે ટોલીગંજમાં જન્મદિવસની પાર્ટી દરમિયાન હરિદેવપુરની 20 વર્ષીય કોલેજ વિદ્યાર્થિનીને બે મિત્રો દ્વારા કથિત રીતે નશીલા પદાર્થો પીવડાવવામાં આવ્યા, સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો, હુમલો કરવામાં…
View More કોલકતાની બર્થ-ડે પાર્ટીમાં યુવતીને નશીલા પદાર્થો આપી સામૂહિક દુષ્કર્મચિંતા ન કરો, મેહુલ ચોકસીની જેલમાં કાળજી લેવાશે: ભારતની બેલ્જિયમને ખાતરી
પંજાબ નેશનલ બેંકના લગભગ 13 હજાર કરોડ રૂૂપિયાના છેતરપિંડીના આરોપી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સીઓ તમામ પ્રયાસો કરી રહી છે. મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં જ…
View More ચિંતા ન કરો, મેહુલ ચોકસીની જેલમાં કાળજી લેવાશે: ભારતની બેલ્જિયમને ખાતરીફલેટમાં એ.સી. ફાટતાં પરિવારના ત્રણનાં મોત, પાલતુ કૂતરો પણ બચી ન શકયો
દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં રવિવારે રાત્રે એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો. ગ્રીન ફિલ્ડ કોલોની સ્થિત એક ફ્લેટમાં એસી વિસ્ફોટ થતાં આગ ફાટી નીકળી…
View More ફલેટમાં એ.સી. ફાટતાં પરિવારના ત્રણનાં મોત, પાલતુ કૂતરો પણ બચી ન શકયોકર્ણાટક, મધ્યપ્રદેશમાં ગણપતિ વિસર્જન યાત્રામાં પથ્થરમારાના બનાવો: 11 ઘાયલ, 28ની ધરપકડ
ગણેશ વિસર્જન દરમિયાન કર્ણાટકના માંડયા અને મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં પથ્થરમારાના બનાવો બનતા 11 લોકોને ઇજા થઇ હતી. આ બન્ને બનાવો સંબંધમાં કુલ 28 જ્ણાની ધરપકડ…
View More કર્ણાટક, મધ્યપ્રદેશમાં ગણપતિ વિસર્જન યાત્રામાં પથ્થરમારાના બનાવો: 11 ઘાયલ, 28ની ધરપકડ