ઉત્તર પ્રદેશની ઘટનામાં પત્ની ઘરકામ કરી ગુજરાનમાં મદદ કરે છે : 38.5 કરોડનું તૂત ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ઈ-રિક્ષા ચાલકને ₹38.5 કરોડના વ્યવહારો અને આવકવેરો…
View More ગરીબ રિક્ષાચાલકને કરોડોના વ્યવહાર બદલ આવકવેરા નોટિસindia
ચાર દાયકા બાદ લોકસભાના અધ્યક્ષ સામે મહાભિયોગ પ્રસ્તાવ
જો કે શાસક પક્ષની બહુમતીને કારણે ઓમ બિરલા બચી જશે: બજેટ સત્રના ઉત્તરાર્ધનો પ્રારંભ તોફાની બનશે બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે, એટલે કે આજે…
View More ચાર દાયકા બાદ લોકસભાના અધ્યક્ષ સામે મહાભિયોગ પ્રસ્તાવયુદ્ધની આગ: ક્રૂડમાં 28 ટકાનો ઉછાળો, વિશ્ર્વભરના શેરબજારો લોહીલુહાણ
સેન્સેકસમાં 2500, નિફ્ટીમાં 700, ડાઉ જોન્સમાં 453, નિક્કીમાં 3720, નાસ્ડેકમાં 361 અંકના કડાકા ઈરાન ઉપરના હુમલા અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ની વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે…
View More યુદ્ધની આગ: ક્રૂડમાં 28 ટકાનો ઉછાળો, વિશ્ર્વભરના શેરબજારો લોહીલુહાણકિવિને કચડી ટીમ ઈન્ડિયા ત્રીજીવાર વિશ્ર્વ ચેમ્પિયન
T20ના ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડના બોલરોના છોતરા કાઢી નાખતા ભારતીય બેટબંકાઓ બેટ-બોલના જંગમાં ભારતનો ધુંવાધાર દેખાવ, એક તરફી મુકાબલામાં ન્યુઝીલેન્ડને 96 રને કચડયું અમદાવાદના મોદી સ્ટેડિયમમાં…
View More કિવિને કચડી ટીમ ઈન્ડિયા ત્રીજીવાર વિશ્ર્વ ચેમ્પિયનIPL-2026ની શરૂઆત 28મીથી? ત્રણ રાજ્યોની ચૂંટણી ઉપર આધાર
આઇપીએલ 2026ને લઈને ઘણાં દિવસોથી ચર્ચા ચાલી રહી હતી. ત્યારે આઇપીએલને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન આઈપીએલ ક્યારે શરૂૂ થશે…
View More IPL-2026ની શરૂઆત 28મીથી? ત્રણ રાજ્યોની ચૂંટણી ઉપર આધારવિશ્ર્વ વિજેતા ટીમ ઈન્ડિયાને 27.50 કરોડનો જેકપોટ
ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં 96 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. ટાઇટલ મેચ પછી વિજેતા ભારત અને રનર્સ અપ ન્યૂઝીલેન્ડ પર…
View More વિશ્ર્વ વિજેતા ટીમ ઈન્ડિયાને 27.50 કરોડનો જેકપોટT20 વર્લ્ડ કપમાં ભારતની ભવ્ય જીતમાં પાંચ દિગ્ગજ ખેલાડીઓનો સિંહ ફાળો
સંજુ સેમસનની આક્રમક બેટિંગ, અક્ષર પટેલ-બુમરાહની જાદુઈ બોલિંગ, અભિષેકની તોફાની શરૂઆત, ઈશાનની શાનદાર ફિફ્ટીએ ન્યૂઝીલેન્ડને ધોબી પછાડ આપી ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2026 ના ટી…
View More T20 વર્લ્ડ કપમાં ભારતની ભવ્ય જીતમાં પાંચ દિગ્ગજ ખેલાડીઓનો સિંહ ફાળોરામરહીમ નિર્દોષ છૂટે એમાં રાજતંત્ર-ન્યાયતંત્રની જવાબદારી બને !
દેશમાં ન્યાયતંત્ર અને રાજતંત્ર બન્ને જો એક સાથે ભ્રષ્ટ હોય તો એ દેશ આગળ જતા અપરાધીઓનું સ્વર્ગ બની જાય છે. જો કે ભારત હજુ સાવ…
View More રામરહીમ નિર્દોષ છૂટે એમાં રાજતંત્ર-ન્યાયતંત્રની જવાબદારી બને !ઈરાન યુદ્ધથી શેરબજારમાં ભૂકંપ!!! સેન્સેક્સમાં 2,400 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે શેરબજારમાં આજે ભુકં આવ્યો છે. શેરબજાર ખુલતાની સાથે જ રોકાણકારોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો…
View More ઈરાન યુદ્ધથી શેરબજારમાં ભૂકંપ!!! સેન્સેક્સમાં 2,400 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી‘કોઈની મંજુરીની જરૂર નથી’, રશિયન ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પની 30 દિવસની છૂટ પર ભારતનું નિવેદન
અમેરિકા દ્વારા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે 30 દિવસની છૂટ આપવાની જાહેરાત બાદ વિપક્ષ મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. આ દરમિયાન…
View More ‘કોઈની મંજુરીની જરૂર નથી’, રશિયન ઓઈલ ખરીદવા માટે ટ્રમ્પની 30 દિવસની છૂટ પર ભારતનું નિવેદન