છુટાછેડાનો કેસ ચાલતો હોય તો પણ પત્ની બધા જ પ્રકારની સુખ-સગવડો માટે હકદાર છે એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પીબી…
View More છૂટાછેડાનો કેસ ચાલતો હોય તો પણ પત્નીને સવલતોનો હક: સુપ્રીમindia news
નિજ્જરની હત્યા મામલે કેનેડાએ પીએમ મોદીનું નામ લઇ ઝેર ઓક્યું
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ યથાવત છે અને તેમની સરકાર ભારતને બદનામ કરવાનો સતત પ્રયાસ કરી રહી છે. જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાનના પ્રેમમાં ભારત-કેનેડાના સંબંધોને…
View More નિજ્જરની હત્યા મામલે કેનેડાએ પીએમ મોદીનું નામ લઇ ઝેર ઓક્યુંઅદાણીના શેરોમાં 20 ટકા સુધીના ગાબડાં, અમુકમાં લોઅર સર્કિટ
ભારતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિરુદ્ધ અમેરિકામાં કૌભાંડ અને લાંચ આપવાનો આરોપ લગાવવવામાં આવ્યો છે. જેને લઈને ભારતીય શેરબજારમાં અદાણી ગ્રૂપના લિસ્ટેડ શેરોમાં ઘટાડો થયો…
View More અદાણીના શેરોમાં 20 ટકા સુધીના ગાબડાં, અમુકમાં લોઅર સર્કિટમહારાષ્ટ્રમાં 65.08, ઝારખંડમાં 68.45 ટકા મતદાન, શનિવારે પરિણામો
ચૂંટણી પંચના મધરાતના આંકડા દર્શાવે છે કે બન્ને રાજ્યોમાં 2019 કરતાં વધુ મતદાન ચૂંટણી પંચે મોડી રાતે 11.30 કલાકે જાહેર કરેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 65.08…
View More મહારાષ્ટ્રમાં 65.08, ઝારખંડમાં 68.45 ટકા મતદાન, શનિવારે પરિણામોઅમેરિકામાં લાંચ આપી અબજોનો કોન્ટ્રાક્ટ મેળવવા મામલે અદાણી દોષિત
ગૌતમ અદાણી, ભત્રીજા સાગર સામે ધરપકડનું વોરંટ નીકળ્યાનો અહેવાલમાં દાવો: સોલાર કોન્ટ્રાકટ મેળવવા ભારતીય અધિકારીઓને 2236 કરોડની લાંચ તથા આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગેરમાર્ગે દોર્યાનો આરોપ: અન્ય…
View More અમેરિકામાં લાંચ આપી અબજોનો કોન્ટ્રાક્ટ મેળવવા મામલે અદાણી દોષિતઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં 5ના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. યમુના એક્સપ્રેસ વે પર બસે એક ટ્રકને જોરથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 5…
View More ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને બસ વચ્ચે જોરદાર ટક્કર થતાં 5ના મોત, અનેક લોકો ઈજાગ્રસ્તઅદાણી વિરુદ્ધ અમેરિકામાં 2000 કરોડની લાંચ-છેતરપિંડીનો કેસ, જનો શું છે સમગ્ર મામલો
યુએસ પ્રોસિક્યુટરે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય અધિકારીઓ પર સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ માટે ભારત સરકારના અધિકારીઓને $250 મિલિયન અથવા…
View More અદાણી વિરુદ્ધ અમેરિકામાં 2000 કરોડની લાંચ-છેતરપિંડીનો કેસ, જનો શું છે સમગ્ર મામલો32 લાખનું પેકેજ ફગાવી સોફ્ટવેર એન્જિનિયર હર્ષાલી દીક્ષા લેશે
રાજસ્થાનના બ્યાવરની રહેવાસી 28 વર્ષની હર્ષાલી કોઠારીએ સાંસારિક જીવન અને 32 લાખ રૂૂપિયાનું વાર્ષિક પેકેજ છોડીને જૈન સાધ્વી બનવાનો નિર્ણય કર્યો છે. બેંગલુરુમાં એક પ્રતિષ્ઠિત…
View More 32 લાખનું પેકેજ ફગાવી સોફ્ટવેર એન્જિનિયર હર્ષાલી દીક્ષા લેશેકાચા કામના કેદીઓને જામીન, દોષિતોને સજા માફી સરળ બનાવવા સુપ્રીમ કોર્ટની કવાયત
સુપ્રીમ કોર્ટે મંગળવારે કોર્ટ દ્વારા રાહત આપવા છતાં જામીન રજૂ કરવામાં નિષ્ફળતાના કારણે કેદીઓ જામીન પર મુક્ત ન થઈ શકતા હોવાના મુદ્દે ચિંતા વ્યક્ત કરી…
View More કાચા કામના કેદીઓને જામીન, દોષિતોને સજા માફી સરળ બનાવવા સુપ્રીમ કોર્ટની કવાયતમોદીની આર્થિક નીતિઓને અસર કરશે મહારાષ્ટ્રના પરિણામો
પશ્ચિમી રાજ્ય મહારાષ્ટ્રમાં આજે સ્થાનિક ચૂંટણીઓ યોજાઇ રહી છે. એક મત જે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી માટેના સમર્થનની કસોટી કરતું નથી…
View More મોદીની આર્થિક નીતિઓને અસર કરશે મહારાષ્ટ્રના પરિણામો