દિલ્હી હાઈકોર્ટે એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમ વિરુદ્ધ ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને અસ્થાયી રૂૂપે અટકાવી દીધી છે. ચિદમ્બરમે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ…
View More પૂર્વ નાણામંત્રીને એરસેલ-મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં હાલ પૂરતી રાહતindia news
યુપીમાં મતદારોના ઓળખપત્રો ચેક કરતા 7 પોલીસકર્મી સસ્પેન્ડ: ચૂંટણી પંચનો સપાટો
ઉત્તર પ્રદેશના કાનપુરમાં બે પોલીસ સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે પેટાચૂંટણીના મતદાન દરમિયાન ગેરરીતિના આરોપો પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ વિરુદ્ધ…
View More યુપીમાં મતદારોના ઓળખપત્રો ચેક કરતા 7 પોલીસકર્મી સસ્પેન્ડ: ચૂંટણી પંચનો સપાટોમહારાષ્ટ્રમાં ધીમું, ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ધીંગું મતદાન
મહારાષ્ટ્રની 288 બેઠકોના 4136, ઝારખંડમાં 38 બેઠકોના 528 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ ચાર રાજ્યની વિધાન સભાની 15 અને નાંદેડ લોકસભાની પણ ચૂંટણી સંપન્ન મહારાષ્ટ્ર વિધાનસભાની…
View More મહારાષ્ટ્રમાં ધીમું, ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ધીંગું મતદાનયુપીના સિસમાઉમાં વોટિંગ દરમિયાન બબાલ, SPની ફરિયાદ પર 2 ઈન્સ્પેક્ટર સસ્પેન્ડ
ચૂંટણી પંચની કડક મનાઈ હોવા છતાં ઉત્તર પ્રદેશના કાનપુર શહેરની કટેહરી વિધાનસભા સીટના સિસમાઉમાં પોલીસ કર્મચારીઓ દ્વારા મતદારોના મતદાર આઈડીની તપાસ કરવામાં આવી હતી. આ…
View More યુપીના સિસમાઉમાં વોટિંગ દરમિયાન બબાલ, SPની ફરિયાદ પર 2 ઈન્સ્પેક્ટર સસ્પેન્ડસંપત્તિ વેચી એરગન ખરીદનાર પિતાનું મેડલ મેળવી ઋણ ચૂકવતી દીકરી
આઈએસએસએફ વર્લ્ડ કપ ફાઇનલના પ્રથમ દિવસે મહિલાઓની 10 મીટર રાઇફલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવીને પોતાનું નામ બનાવ્યું હતું સોનમ મસ્કરે પોતાની મહેનત અને લગનથી શૂટિંગમાં…
View More સંપત્તિ વેચી એરગન ખરીદનાર પિતાનું મેડલ મેળવી ઋણ ચૂકવતી દીકરીઓસ્કાર વિજેતા સંગીતકાર રહેમાનના સાયરાબાનુ સાથે 29 વર્ષ બાદ છૂટાછેડા
ત્રણ સંતાનો છે, એ.આર. રહેમાને 1989માં ઈસ્લામ કબૂલ કર્યો હતો જાણીતા સિંગર એ.આર.રહેમાન અને તેની પત્ની સાયરાએ અલગ થવાની જાહેરાત કરી છે. સાયરાના વકીલના નિવેદનમાં…
View More ઓસ્કાર વિજેતા સંગીતકાર રહેમાનના સાયરાબાનુ સાથે 29 વર્ષ બાદ છૂટાછેડાબોર્ડર-ગાવસ્કર ટ્રોફી, 8 ખેલાડીઓ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે રમશે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શરૂૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થના મેદાન પર રમાશે. પરંતુ નિયમિત કેપ્ટન રોહિત શર્મા…
View More બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, 8 ખેલાડીઓ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સામે રમશેશાસન અને દેશવાસીઓ વચ્ચે ભરોસા નામનો સંબંધસેતુ કેવી રીતે બની શકે ?
બિઝનેસમેન સહિતના કરોડો દેશવાસીઓ દ્વારા શાસનને ચૂકવવામાં આવતાં ટેકસીસની. દરેક બિઝનેસમેન, પછી તે ટ્રેડર હોય કે મેન્યુફેક્ચરર- પોતાની જિંદગીઓ દરમિયાન પોતાની કમાણીનો મોટો હિસ્સો શાસનને…
View More શાસન અને દેશવાસીઓ વચ્ચે ભરોસા નામનો સંબંધસેતુ કેવી રીતે બની શકે ?તણાવના માહોલ વચ્ચે આવતા મહિને ભારત-બાંગ્લાદેશની પ્રથમ બેઠક
બાંગ્લાદેશમાં અવામી લીગ સરકારના પતન બાદ આવતા મહિને ડિસેમ્બરમાં રાજધાની ઢાકામાં ઉચ્ચ સ્તરીય બાંગ્લાદેશ-ભારત સમિટ યોજાવા જઈ રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલા તણાવ બાદ બંને…
View More તણાવના માહોલ વચ્ચે આવતા મહિને ભારત-બાંગ્લાદેશની પ્રથમ બેઠકભાજપનો પલટવાર: સુપ્રિયા સુલે, પટોલે સામે ચૂંટણી ફંડ માટે બિટકોઇન વ્યવહારનો આક્ષેપ
શરદ પવારની પુત્રીએ આક્ષેપો નકારી ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીને માનહાનિની નોટિસ મોકલી, ખોટી માહિતી ફેલાવનારા પૂણેના પૂર્વ આઇપીએસ સહિત બે સામે ચૂંટણી પંચને ફરિયાદ ગઇકાલે…
View More ભાજપનો પલટવાર: સુપ્રિયા સુલે, પટોલે સામે ચૂંટણી ફંડ માટે બિટકોઇન વ્યવહારનો આક્ષેપ