EPFOના બોર્ડની બેઠકમાં થશે નિર્ણય કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના આશરે 30 લાખથી વધુ પેન્શનરો માટે એક આશાસ્પદ સમાચાર આવી રહ્યા છે. કર્મચારી પેન્શન…
View More પ્રોવિડન્ટ ફંડના સભ્યોનું લઘુત્તમ પેન્શન 2500 થઇ જશેindia news
સોનામાં રોકેટ જેવી તેજી, ભાવ 4000 ડોલરને પાર
આજે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત સોનું 4000 ડોલરને આંબી જતા સોનાના ભાવ ઉચ્ચતમ શીખર પર પહોંચ્યા છે. આજે એમસીએકસમાં સોનાનો ભાવ…
View More સોનામાં રોકેટ જેવી તેજી, ભાવ 4000 ડોલરને પારનાજુક પીંછાં પર કઠિન પરિશ્રમ કરી બનાવી ફેધર લાઈબ્રેરી
બેંગ્લોરમાં નેશનલ સેન્ટ્રલ ફોર બાયોલોજિકલ સાયન્સમાં 156 પ્રજાતિના પીંછાંની ભારતની પ્રથમ ફેધર લાઈબ્રેરી બનાવવાનું શ્રેય જાય છે ગુજરાતી યુવતી એશા મુન્શીને પીંછાંના નાનકડા ટુકડામાંથી તેના…
View More નાજુક પીંછાં પર કઠિન પરિશ્રમ કરી બનાવી ફેધર લાઈબ્રેરીફિઝિક્સ વાલાના કો-ફાઉન્ડર આલખ પાંડેની સંપત્તિમાં 1 વર્ષમાં 223%નો વધારો
શાહરૂખ ખાન કરતા પણ વધુ સંપત્તિનો માલિક, હૂરૂન ઇન્ડિયા રિચ લિસ્ટમાં સામેલ એડટેક કંપની ફિઝિક્સ વાલાના કો-ફાઉન્ડર આલખ પાંડેની નેટવર્થમાં છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત વધારો…
View More ફિઝિક્સ વાલાના કો-ફાઉન્ડર આલખ પાંડેની સંપત્તિમાં 1 વર્ષમાં 223%નો વધારોદિલ્હી ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયા ગૌતમ ગંભીરના ઘરે કરશે ઉજવણી
વા કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે ઘરઆંગણે પોતાની પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને એક ઈનિંગ અને 140 રનથી હરાવ્યું. માત્ર ત્રણ દિવસમાં મેચ જીતી…
View More દિલ્હી ટેસ્ટ પહેલાં ટીમ ઇન્ડિયા ગૌતમ ગંભીરના ઘરે કરશે ઉજવણીવિરાટ કોહલી- રોહિત શર્મા આગામી વર્લ્ડ કપમાં રમશે તેની કોઇ ગેરંટી નથી: એબી ડિવિલિયર્સ
રોહિત-વિરાટનો ટીમમાં સમાવેશથી ગિલને ફાયદો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની શરૂૂઆત 19 ઓક્ટોબરથી થશે. 4 ઓક્ટોબરના રોજ BCCIના ચીફ સિલેક્ટર અજિત અગરકરે…
View More વિરાટ કોહલી- રોહિત શર્મા આગામી વર્લ્ડ કપમાં રમશે તેની કોઇ ગેરંટી નથી: એબી ડિવિલિયર્સICCમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ ન યોજવાની વાત સરળ નથી
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ આર્થટનની સલાહનો BCCIનો જવાબ એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી, આ ત્રણેય મેચ ભારતીય ટીમે…
View More ICCમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ ન યોજવાની વાત સરળ નથીપાકિસ્તાન-અમેરિકાની દોસ્તી મજબૂત થતી દેખાય છે: ભારતે સતર્ક રહેવું જ પડે
ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફ ભારતને ભીંસમાં લેવા માટે જાત જાતના ફતવા બહાર પાડી રહ્યા છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનને પડખામાં લઈને ફરી પાકિસ્તાન સાથેના સંબંધો…
View More પાકિસ્તાન-અમેરિકાની દોસ્તી મજબૂત થતી દેખાય છે: ભારતે સતર્ક રહેવું જ પડેહિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલન: બસ પર પહાડી કાટમાળ પડ્યો, 15 લોકોના મોત
હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં બલ્લુ બ્રિજ પાસે ભૂસ્ખલન થતાં 15 લોકોના મોત થયા છે. બ્રિજ નજીકથી એક બસ પસાર થઈ રહી હતી આ દરમિયાન…
View More હિમાચલના બિલાસપુરમાં ભૂસ્ખલન: બસ પર પહાડી કાટમાળ પડ્યો, 15 લોકોના મોતરશિયા તરફથી યુદ્ધ લડતા મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે કર્યું આત્મસમર્પણ , જેલથી બચવા માટે સેનામાં જોડાયો
રશિયા તરફથી લડી રહેલા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી માજોતી સાહિલ મોહમ્મદ હુસૈને યુક્રેન સેનાની સમક્ષ આત્મ સમર્પણ કર્યુ છે. માજોતી સાહિલ ગુજરાતના મોરબીનો રહેવાસી…
View More રશિયા તરફથી યુદ્ધ લડતા મોરબીના યુવકે યુક્રેનના સૈન્ય સામે કર્યું આત્મસમર્પણ , જેલથી બચવા માટે સેનામાં જોડાયો