રાજકોટ શહેરના જામનગર રોડ પર મકાનની સોસાયટીમાં રહેતા એડવોકેટ સાથે કર્મકાંડનું કામ કરતા થાનગઢના દંપતીએ સોનાના ઘરેણા બનાવવાના બહાને 5.72 લાખના 22 કેરેટની બદલે 18…
View More વાંકાનેર સોસાયટીના વકીલે લગ્ન સમયે બનાવેલા દાગીના 22ને બદલે 18 કેરેટના નીકળ્યાgujarat
નિવૃત્ત શિક્ષકને હનિટ્રેપમાં ફસાવનાર સુત્રધાર પાયલ અને નિલેશે છ-છ લાખ લીધા’તા
આર્થિકભીંસ દૂર કરવા હનિટ્રેપનો પ્લાન ઘડ્યો’તો : બન્નેએ અન્ય બીજા સાથીદારોને કાંઈ આપ્યુ નહોતું બોટાદના નિવૃત શિક્ષકને બટુકભાઇ પટેલને ખેતીની જમીન જોવાના બહાને રાજકોટ બોલાવી…
View More નિવૃત્ત શિક્ષકને હનિટ્રેપમાં ફસાવનાર સુત્રધાર પાયલ અને નિલેશે છ-છ લાખ લીધા’તામાતાએ ભાગીને લગ્ન કર્યા બાદ કાકાએ ભત્રીજી પર નજર બગાડી, ગર્ભ નિરોધક ગોળી આપી દુષ્કર્મ ગુજાર્યુ
પિતાની ગેરહાજરીમાં ચાર સંતાનના પિતાએ પાંચ મહિના સુધી હવસ સંતોષી શહેરમાં યાર્ડ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારમાં લોહીના સંબંધોને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે.…
View More માતાએ ભાગીને લગ્ન કર્યા બાદ કાકાએ ભત્રીજી પર નજર બગાડી, ગર્ભ નિરોધક ગોળી આપી દુષ્કર્મ ગુજાર્યુયુધ્ધની આગમાં આઈસ્ક્રીમ ઓગળ્યો, ગેસની તંગીથી ઉત્પાદનને અસર
પેકેજિંગ સામગ્રી 20 ટકા સુધી મોંઘી થઈ, કોનની અછત સર્જાતા ઉનાળાની સિઝનમાં જ આઈસ્ક્રીમના ભાવ વધવાની શકયતા મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ગેસ પુરવઠામાં વિક્ષેપ સર્જાતાં…
View More યુધ્ધની આગમાં આઈસ્ક્રીમ ઓગળ્યો, ગેસની તંગીથી ઉત્પાદનને અસરવિધાનસભામાં બાટલા-છાણા-લાકડા લઈને પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો
દેશ અને રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને…
View More વિધાનસભામાં બાટલા-છાણા-લાકડા લઈને પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો15 વર્ષ જૂના સરકારી વાહનોની ઓફલાઇન હરાજી પ્રથાબંધ
અઢી લાખ કિ.મી. કે 10 વર્ષ પૂરા કરનાર વાહનોને ‘રદબાદલ’ ગણવા માટે માપદંડો જાહેર, કચેરીના વડાઓને જ સત્તા સોંપી દેવાઇ ગુજરાત રાજ્યના સરકારી તંત્રમાં સમય…
View More 15 વર્ષ જૂના સરકારી વાહનોની ઓફલાઇન હરાજી પ્રથાબંધઅમરેલી જેલમાં સરદારજી કેદીએ પાઘડીમાં ભરાવેલો સુયો ગળામાં ભોંકી દીધો
અમરેલી જિલ્લા જેલમાં સરદારજી કેદીએ પોતાની પાઘડીમાં ભરાવેલ સુયો પોતાના જ ગળામાં ખોંસી દીધો હતો.ગળામાં સુયો ફસાઈ જતા લોહીલુહાણ હાલતમાં જ કેદીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…
View More અમરેલી જેલમાં સરદારજી કેદીએ પાઘડીમાં ભરાવેલો સુયો ગળામાં ભોંકી દીધોગેસ સિલિન્ડરોના દૂર ઉપયોગ સામે પુરવઠા વિભાગનું સતત ચેકિંગ
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન સામેના યુદ્ધે સમગ્ર વિશ્વ માટે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારતમાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું વિતરણ…
View More ગેસ સિલિન્ડરોના દૂર ઉપયોગ સામે પુરવઠા વિભાગનું સતત ચેકિંગસાંઢિયા પુલને લાગશે આચાર સંહિતાનું ગ્રહણ
પુલ તૈયાર થાય તે પહેલા ચૂંટણીઓ જાહેર થવાની સંભાવના હોવાથી લોકાર્પણ પાછુ ઠેલાશે જામનગર રોડ પર સાંઢીયા પુલનું કામ પૂર્ણ થવામાં છે તંત્ર આગામી 10…
View More સાંઢિયા પુલને લાગશે આચાર સંહિતાનું ગ્રહણપૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનું ‘પ્રોટેક્શન મની’ ઉઘરાવવાનું કૌભાંડ
ગેરકાયદે બાંધકામ વિરૂધ્ધ અરજી કરી પછી સેટલમેન્ટ માટે લાખો રૂપિયાની માંગણી કરતો વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ કોર્પોરેશનની ચૂંટણી સમયે જ ભાજપની આબરૂને બટ્ટો લગાવતી…
View More પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનું ‘પ્રોટેક્શન મની’ ઉઘરાવવાનું કૌભાંડ