શાપર-વેરાવળ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય હર્ષદ છગનભાઈ સરવૈયા નામના યુવાને ગત બપોરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો…
View More શાપર-વેરાવળમાં મિત્રના પૈસા વપરાઈ જતાં યુવાનનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસgujarat
ગાંધીગ્રામમાં ટેબલ માંગવા જેવી નજીવી બાબતે વૃદ્ધ પર પાઈપ વડે હુમલો
ગાંધીગ્રામ શેરી નંબર 1 માં રહેતા 60 વર્ષીય જયરાજભાઈ મુળુભાઈ વાળા રાત્રીના આશરે 10:30 વાગ્યાના સુમારે પોતાના ઘરે હાજર હતા, ત્યારે કમલેશભાઈ, બાબુભાઈ, રાજુભાઈ અને…
View More ગાંધીગ્રામમાં ટેબલ માંગવા જેવી નજીવી બાબતે વૃદ્ધ પર પાઈપ વડે હુમલોકટિંગ વખતે ક્રાઇમ બ્રાંચ ત્રાટકી, 22 લાખનો દારૂ પકડાયો
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા અને તેમની ટીમ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે આપવામાં આવેલી સૂચનાના પગલે ક્રાઇમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન પાર…
View More કટિંગ વખતે ક્રાઇમ બ્રાંચ ત્રાટકી, 22 લાખનો દારૂ પકડાયોપૈસાની લેતી-દેતીમાં રિક્ષા ચાલક યુવાન ઉપર છરી-પાઈપથી હુમલો
શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતાં રિક્ષા ચાલક યુવાનને પૈસાની લેતી દેતી બાબતે કે.કે.વી. ચોક પાસે બોલાવી ચાર શખ્સોએ છરી-પાઈપ વડે હુમલો કરી હાથ ભાંગી નાંખ્યો…
View More પૈસાની લેતી-દેતીમાં રિક્ષા ચાલક યુવાન ઉપર છરી-પાઈપથી હુમલોનવી કોર્ટ પાસે હિટ એન્ડ રન : પિતાને મળવા જતાં 4 વર્ષના પુત્રનું કારની હડફેટે મોત
જેલમાં રહેલા પિતાને કોર્ટમાં તારીખ હોવાથી બાળક તેના ફઈ સાથે કોર્ટે ચાલીને જતો હતો ને અજાણ્યો કાર ચાલક ઉલાળી નાસી છૂટ્યો શહેરમાં વધુ એક હિટ…
View More નવી કોર્ટ પાસે હિટ એન્ડ રન : પિતાને મળવા જતાં 4 વર્ષના પુત્રનું કારની હડફેટે મોતવ્યાજખોરોનો ત્રાસ: વેપારીએ 85 લાખની સામે કરોડ ચુકવ્યા છતાં ઉઘરાણી
રાજકોટ શહેરમાં દેવેન્દ્રભાઈ હરેશભાઈ મંડલી નામના 42 વર્ષીય વેપારીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં છ જેટલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સને 2018માં ધંધામાં આવેલી આર્થિક મંદીને…
View More વ્યાજખોરોનો ત્રાસ: વેપારીએ 85 લાખની સામે કરોડ ચુકવ્યા છતાં ઉઘરાણીચૂંટણીને પગલે આજી ડેમ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ-વાહન ચેકિંગ
આગામી ચુંટણી અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ…
View More ચૂંટણીને પગલે આજી ડેમ પોલીસનું ફૂટ પેટ્રોલિંગ-વાહન ચેકિંગજેતપુર તાલુકામાં લાકડા હટાવવા હુમલો, જાનથી મારી નાખવાની ધમકી
જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે લાકડાનો ઢગલો ખસેડવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. આ વિવાદમાં એક મહિલા આશા વર્કર પર…
View More જેતપુર તાલુકામાં લાકડા હટાવવા હુમલો, જાનથી મારી નાખવાની ધમકીગાંધીગ્રામમાં કળીયુગી પુત્રએ માતા-પિતાને માર મારતા સારવારમાં
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પુત્રએ પોતાના જ જન્મદાતા માતા-પિતા પર હુમલો કર્યો છે.શહેરના ઈશ્વર પાર્ક શેરી નંબર-1 માં રહેતા 63 વર્ષીય મુકેશભાઈ કાળુભાઈ લાડવા ગઈકાલ સવારે…
View More ગાંધીગ્રામમાં કળીયુગી પુત્રએ માતા-પિતાને માર મારતા સારવારમાંકારખાનાની ચાલુ બસે શ્રમિક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ
રાજકોટ સહીત રાજયભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છેે ત્યારે વધુ એક યુવાનને હૃદય રોગનો હુમલો ભરખી ગયો હતો. મહિકા રોડ પર રહેતો શ્રમિક યુવાન…
View More કારખાનાની ચાલુ બસે શ્રમિક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ