કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે 31 ડિસેમ્બર, 2024 સુધી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન,…
View More કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા લઘુમતીઓ પાસપોર્ટ વગર ભારતમાં રહી શકશેpassports
ચંડોળામાં બોગસ કાગળોથી 550 પાસપોર્ટ નીકળ્યા
ચંડોળામાં મેગા ડિમોલિશન થકી દબાણો હટાવાયા છે. પોલીસને તપાસ દરમિયાન સંખ્યાબંધ ઘૂસણખોરોએ બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે પાસપોર્ટ કઢાવી લીધા હોવાની વિગતો ખૂલી હતી. ક્રાઇમ બ્રાંચ…
View More ચંડોળામાં બોગસ કાગળોથી 550 પાસપોર્ટ નીકળ્યારાજકોટ આવતું 35 પાસપોર્ટ સહિત 75 આર્ટિકલ સાથેનું પાર્સલ ગાયબ
પોસ્ટ વિભાગની બેદરકારીના કારણે પોલીસ ધંધે લાગી અમદાવાદથી રવાના થયેલ 75 આર્ટીકલનું પાર્સલ રોજકોટ પહોંચે તે પૂર્વે જ ગુમ થઈ ગયું છે. આ પાર્સલમાં…
View More રાજકોટ આવતું 35 પાસપોર્ટ સહિત 75 આર્ટિકલ સાથેનું પાર્સલ ગાયબવિશ્ર્વના શક્તિશાળી પાસપોર્ટમાં સિંગાપોર ફરી નંબર 1, ભારત પાંચ સ્થાન ઉપર આવ્યું
વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની ત્રિમાસિક રેન્કિંગમાં સિંગાપોરે પોતાનું સ્થાન ફરીથી મેળવ્યું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, આ પાસપોર્ટ ધારકો વિશ્વભરના 227 સ્થળોમાંથી 195 વિઝા-મુક્ત…
View More વિશ્ર્વના શક્તિશાળી પાસપોર્ટમાં સિંગાપોર ફરી નંબર 1, ભારત પાંચ સ્થાન ઉપર આવ્યુંવિદેશ જવાનો ક્રેઝ વધ્યો, ગુજરાતમાં રોજના 2585 નવા પાસપોર્ટ ઈસ્યૂ
ગુજરાતમાં આ વર્ષે પાસપોર્ટ માટે 8.55 લાખથી વઘુ અરજી આવી છે અને તેની સામે 8.63 લાખથી વઘુ પાસપોર્ટ જારી થયા છે. જેમાં અમદાવાદની રીજિયોનલ પાસપોર્ટ…
View More વિદેશ જવાનો ક્રેઝ વધ્યો, ગુજરાતમાં રોજના 2585 નવા પાસપોર્ટ ઈસ્યૂ