જામનગર જિલ્લા પંચાયતના બીજા માળે આગ

જામનગર જિલ્લા પંચાયત માં બીજા માળે આવેલી હેલ્થ વિભાગની એક કચેરીમાં આજે વહેલી સવારે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને થોડીવારમાં આગે…

View More જામનગર જિલ્લા પંચાયતના બીજા માળે આગ

નગરસેવક બન્યા બાદ મગજ પર કોઈ અહંકારનો ભાર ન રાખતા : હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરબીની મુલાકાત લીધી હતી. તેઓએ આગામી ચૂંટણીઓને અનુલક્ષીને ભાજપના ઉમેદવારો અને અગ્રણીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે…

View More નગરસેવક બન્યા બાદ મગજ પર કોઈ અહંકારનો ભાર ન રાખતા : હર્ષ સંઘવી

જસદણના કનેસરામાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ માથામાં કોસ ઝીંકી દીધી

જસદણના કનેસરા ગામે રહેતાં પ્રૌઢાએ પતિને દારૂ પીવાની ના પાડતાં પતિએ પત્ની સાથે ઝઘડો કરી માથામાં કોસ ઝીંકી દીધી હતી. ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢાને તાત્કાલીક…

View More જસદણના કનેસરામાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ માથામાં કોસ ઝીંકી દીધી

જેતપુરમાં પિતાની સારવાર માટે વ્યાજે લીધેલા રૂપિયા સામે મહિલાએ દાગીના પડાવી લીધા

જેતપુર શહેરમાં મહિલા વ્યાજખોરે આંતક મચાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. પિતાની હૃદયરોગની સારવાર માટે મજબૂરીમાં વ્યાજે નાણાં લેનાર યુવક પાસે પઠાણી ઉઘરાણી કરી, તેના સોનાના…

View More જેતપુરમાં પિતાની સારવાર માટે વ્યાજે લીધેલા રૂપિયા સામે મહિલાએ દાગીના પડાવી લીધા

રાજકોટ જિલ્લામાં ચૂંટણી પૂર્વે ગોંડલ, જેતપુર અને ભાડલામાંથી રૂા.6.61 લાખનો દારૂ ઝડપાયો

રાજકોટ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જીલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક કાર્યવાહી અંતર્ગત ગોંડલ અને જેતપુર અને ભાડલા વિસ્તારમાં…

View More રાજકોટ જિલ્લામાં ચૂંટણી પૂર્વે ગોંડલ, જેતપુર અને ભાડલામાંથી રૂા.6.61 લાખનો દારૂ ઝડપાયો

ઝાંઝમેરની ડેરીમાંથી 400 લીટર ભેળસેળવાળું દૂધ ઝડપાયુ

રાજકોટ ગ્રામ્ય એસઓજીના દરોડામાં બે ડેરી સંચાલક સામે કાર્યવાહી રાજકોટ ગ્રામ્ય પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે આવેલ ‘દ્વારકાધીશ દૂધની ડેરી’માં દરોડો…

View More ઝાંઝમેરની ડેરીમાંથી 400 લીટર ભેળસેળવાળું દૂધ ઝડપાયુ

જામનગરના મોરકંડમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો

જામનગર જિલ્લામાં એસ.ઓ.જી. શાખા દ્વારા ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે છેડા કરનારા શખ્સોને શોધી કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી મેડિકલ ડિગ્રી વિના સારવાર આપતા વધુ એક…

View More જામનગરના મોરકંડમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો

રાજકોટના દુષ્યંત ભેડાને બેસ્ટ ટ્રેઈની IRSનો ગોલ્ડ મેડલ

મોટાભાઈ વિવેક ભેડા પણ 2021ની બેચના IPS, એક જ પરિવારમાં બે બે ઝળહળતા સિતારા આવકવેરા અધિકારીની 78મી બેચના વિદાય સમારંભમાં એકેડેમિક્સ, એન્ફોર્સમેન્ટ મેનેજમેન્ટ અને આઈટી-ઓપરેશન્સના…

View More રાજકોટના દુષ્યંત ભેડાને બેસ્ટ ટ્રેઈની IRSનો ગોલ્ડ મેડલ

મોરબીમાં વ્યાજખોરોની ધમકીથી કંટાળી કારખાનેદારે ઝેર પી લીધું

મોરબી શહેરમાં વધુ એકવાર વ્યાજખોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવા બસ સ્ટેન્ડ સામે રહેતા અને બેલા ગામ પાસે કારખાનું ધરાવતા એક યુવાન વેપારીએ વ્યાજખોરની ધમકીથી…

View More મોરબીમાં વ્યાજખોરોની ધમકીથી કંટાળી કારખાનેદારે ઝેર પી લીધું

ખાંભાની ભૂંડણી નદીમાં બે સગાભાઇના ડૂબી જતાં મોત

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભૂંડણી ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે. નદી કાંઠે માતા સાથે ગયેલા બે સગા ભાઈઓનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું…

View More ખાંભાની ભૂંડણી નદીમાં બે સગાભાઇના ડૂબી જતાં મોત