હાલમાં ચાલી રહેલ અધિક માસમાં શનિ-રવિવારે વીક-એન્ડની સાથે સાથે ઉનાળુ વેકેશન પણ ચાલી રહ્યું હોય, યાત્રાધામ દ્વારકામાં યાત્રીકો તેમજ સહેલાણીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.…
View More વેકેશન-અધિક માસના સંગમે કાળિયા ઠાકોરના દર્શને અભૂતપૂર્વ ધસારોgujarat
શહેરના નવ કેન્દ્રો પર 2400 ઉમેદવારોએ આપી UPSC પ્રિલિમ્સ
ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્રીય જાહેર સેવા આયોગ (UPSC) દ્વારા સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. IAS અને IPS બનવાનું સપનું સેવતા લાખો યુવાનો…
View More શહેરના નવ કેન્દ્રો પર 2400 ઉમેદવારોએ આપી UPSC પ્રિલિમ્સન્યુ નટરાજનગર અને ધરમનગરના બે યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત
શહેરમાં આપઘાત અને આત્મહત્યાના પ્રયાસોની ઘટના વધી રહી છે ત્યારે જુદા જુદા બે સ્થળે ન્યુ નટરાજનગર અને ધરમનગરમાં બે યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા…
View More ન્યુ નટરાજનગર અને ધરમનગરના બે યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાતમારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં બે છાત્ર વચ્ચે મારામારી, એકને ઇજા
શહેરમાં મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં નર્સિંગનો અભ્યાસ કરતો વિદ્યાર્થી હોસ્ટેલમાં હતો ત્યારે સહપાઠીએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. યુવકને…
View More મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં બે છાત્ર વચ્ચે મારામારી, એકને ઇજારીસામણે આવતી પુત્રી સાથે રસ્તામાં રકઝક થતા માતાએ કર્યો એસિડ એટેક
શહેરના હોસ્પિટલ ચોક પાસે સગા જનનીએ પોતાની 20 વર્ષની દીકરીના ચહેરા પર એસિડ જેવો જ્વલનશીલ પદાર્થ ફેંકી દેતાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર યુવતી…
View More રીસામણે આવતી પુત્રી સાથે રસ્તામાં રકઝક થતા માતાએ કર્યો એસિડ એટેકગોંડલના બિલિયાળા ગામે પડી જતાં યુવાનનું શંકાસ્પદ મોત
મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાવાયું ગોંડલ તાલુકાના બિલીયાળા ગામે ત્રણ દિવસ પહેલા પડી જતાં યુવાનનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી…
View More ગોંડલના બિલિયાળા ગામે પડી જતાં યુવાનનું શંકાસ્પદ મોતપિતૃકૃપા સોસાયટીમાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ છરીનો ઘા ઝીંકી દીધો
શહેરમાં મોરબી રોડ પર આવેલી પિતૃકૃપા સોસાયટીમાં રહેતી પરિણીતાએ પતિને દારૂૂ પીવાની ના પાડતા નસેડી પતિએ ઉશ્કેરાય જઇ પત્નીને છરીનો ઘા ઝીંકી દીધો હતો. પરિણીતાને…
View More પિતૃકૃપા સોસાયટીમાં પત્નીએ દારૂ પીવાની ના પાડતા પતિએ છરીનો ઘા ઝીંકી દીધોરખડતા ઢોરે વધુ એક ભોગ લીધો: બેટીરામપરા પાસે આખલા સાથે કાર અથડાતાં વેપારીનું મોત
રાજકોટ-અમદાવાદ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન નિર્દોષ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શનિવારે રાત્રે વધુ એક આવી જ ઘટના સામે આવી છે…
View More રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો: બેટીરામપરા પાસે આખલા સાથે કાર અથડાતાં વેપારીનું મોતજાગનાથ પ્લોટમાં એપાર્ટમેન્ટના પાંચમા માળે ફ્લેટમાં આગ ભભૂકી
શહેરના જુના જાગનાથ પ્લોટમાં એપાર્ટમેન્ટના પાંચમા માળે આવેલા ફલેટમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે તાત્કાલીક દોડી જઈ આગ ઉપર કાબુ…
View More જાગનાથ પ્લોટમાં એપાર્ટમેન્ટના પાંચમા માળે ફ્લેટમાં આગ ભભૂકીડુપ્લિકેટ વાઘબકરી ચા, અમુલ ઘી, મેગી મસાલા, સિગારેટ અને ગરમ મસાલાના ગોડાઉન પર દરોડો
વસ્તુ રાજસ્થાન બનતી અને અમદાવાદમાં આર્થિક રીતે નબળા વિસ્તારોની દુકાનોમાં માલ વેચતા હતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીને ઝડપી લીધા, 20 લાખનો મુદ્દામાલ જપ્ત નામાંકિત…
View More ડુપ્લિકેટ વાઘબકરી ચા, અમુલ ઘી, મેગી મસાલા, સિગારેટ અને ગરમ મસાલાના ગોડાઉન પર દરોડો