શહેરના સામાકાંઠે પારેવડી ચોક નજીક મોબાઈલમાં આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતા વેપારીને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં આઈ.ડી.આપનારનું નામ ખુલતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.…
View More પારેવડી ચોક પાસેથી આઈ.ડી. ઉપર ક્રિકેટ સટ્ટો રમતો વેપારી પકડાયોgujarat
ભાગીદારીના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી સેન્ટ્રિંગ કામના ધંધાર્થી પર ચાર શખ્સનો હુમલો
શહેરમાં લાલપરી વિસ્તારમાં રહેતા યુવાને સેન્ટીંગ કામની ભાગીદારી છૂટી થયા બાદ ભાગીદારને રૂૂ.40,000 ચૂકવી દીધા હોવા છતાં ભાગીદારે રૂૂ.20,000 ની પઠાણી ઉઘરાણી કરી સગા બે…
View More ભાગીદારીના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી સેન્ટ્રિંગ કામના ધંધાર્થી પર ચાર શખ્સનો હુમલોભાવિ ભરથાર સાથે વાત કરવા બાબતે યુવતીને ધમકી આપી પુરુષમિત્રએ કારમાં તોડફોડ કરી
રાજકોટ શહેરના સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ટીટેનિયમ બિલ્ડીંગમાં રહેતા રોશનીબેન દીલીપભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ 22), જેઓ પોતાના ભાભીના ભાઈ આકાશ જેસીંગભાઈ મકવાણાને ધરમનગર આવાસ યોજના પાસે…
View More ભાવિ ભરથાર સાથે વાત કરવા બાબતે યુવતીને ધમકી આપી પુરુષમિત્રએ કારમાં તોડફોડ કરીતને કોની હવા છે કહી ચુનારાવાડ ચોક પાસે બાઇક ચાલકને છરી બતાવી 5 હજારની લૂંટ
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે, જેમાં યુવકને છરી બતાવી ડરાવી-ધમકાવીને લૂંટ ચલાવવામાં આવી છે.રંગોલી પાર્કમાં…
View More તને કોની હવા છે કહી ચુનારાવાડ ચોક પાસે બાઇક ચાલકને છરી બતાવી 5 હજારની લૂંટરાજભા હવે ખરેખર ‘ગીરના માલધારી’, વસવાટને મંજૂરી મળી
સિંહનગરી તરીકે પ્રસિદ્ધ અમરેલીના વન વિભાગથી એક મોટા અને નવાઈ પમાડે તેવા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અમરેલી જિલ્લાના ધારી-ગીર પૂર્વ વિસ્તારમાં વન વિભાગના એક…
View More રાજભા હવે ખરેખર ‘ગીરના માલધારી’, વસવાટને મંજૂરી મળીલંડન હીથ્રો એરપોર્ટ કેસરની સુગંધથી મહેક્યું: સાત સમંદર પાર ગુજરાતી કેરીનો દબદબો
હોટ વોટર અને હાઇડ્રો-કૂલિંગ જેવી આધુનિક ટ્રીટમેન્ટ બાદ જ વિદેશી બજારોમાં એન્ટ્રી; ફ્રૂટ ફ્લાય અને રોગો નાશ પામતા શેલ્ફ લાઇફ વધી “જ્યારે લંડનના હીથ્રો એરપોર્ટ…
View More લંડન હીથ્રો એરપોર્ટ કેસરની સુગંધથી મહેક્યું: સાત સમંદર પાર ગુજરાતી કેરીનો દબદબોગુજરાતના 88 જળાશયમાં 20%થી ઓછું પાણી, 10 સાવ તળિયાઝાટક, ચોમાસા અગાઉ ટેન્શન વધ્યું
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. જોકે, વરસાદ પડે તે પહેલાં રાજ્યમાં પાણીની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. હાલમાં…
View More ગુજરાતના 88 જળાશયમાં 20%થી ઓછું પાણી, 10 સાવ તળિયાઝાટક, ચોમાસા અગાઉ ટેન્શન વધ્યુંગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂરા
ગેરકાયદેસર ધમધમતા માચડામાં 27 જિંદગી ભડથું થઈ ગઈ છતાં હજુ ન્યાય અધુરો સમગ્ર ગુજરાતને હચમચાવી દેનારી ઘટનામાં પીડિત પરિવારોના જીવન કાયમ બદલાઈ ગયા રાજકોટમાં 25…
View More ગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂરાહાર્ટએટેક : માંડાડુંગરના પ્રૌઢને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક પ્રૌઢનું મોત નિપજ્યું હતું. શહેરની ભાગોળે આજી ડેમ…
View More હાર્ટએટેક : માંડાડુંગરના પ્રૌઢને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યોસોનામાં કેપિટલ ગેઇન ટેક્સથી બચવવા વેચવાની જગ્યાએ રીમેકિંગ ફાયદાકારક
મધ્ય પૂર્વના ભૂ-રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને સોનું ન ખરીદવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્પષ્ટ આહ્વાન પછી, જૂના સોનાના બદલામાં નવા ઘરેણાં ખરીદવાને ઝવેરીઓ અને ગ્રાહકો…
View More સોનામાં કેપિટલ ગેઇન ટેક્સથી બચવવા વેચવાની જગ્યાએ રીમેકિંગ ફાયદાકારક