જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે શરૂૂ કરાયેલો ’વેસ્ટ ટુ એનર્જી’ પ્લાન્ટ લાંબા સમયથી બંધ હોવાના મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર સહારાબેન મકવાણાએ મનપા…
View More જામનગરમાં કચરાના નિકાલના કરોડોના ટેન્ડરમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપgujarat
અમારી ગાય કતલખાને નહીં જાય, લજાઇ ગામમાં નાટક યોજી કરાયો ફાળો
ગુજરાતમાં ચાલુ વર્ષે દુષ્કાળના કારણે પશુધનને બચાવવું મુશ્કેલ છે ત્યારે મોરબી જિલ્લાના લજાઇ ગામના યુવાનોએ નવતર પ્રયોગ કરી ગૌવંશના લાભાર્થે નાટક યોજવા મોટી સંખ્યામાં લોકો…
View More અમારી ગાય કતલખાને નહીં જાય, લજાઇ ગામમાં નાટક યોજી કરાયો ફાળોઘોઘાના હાથબ ગામે આચાર્યએ ત્રણ છાત્રોને ફટકાર્યા, એકને કાનમાં ઇજા
પોલીસનો ફરિયાદ નોંધવાના બદલે સમાધાન માટે હઠાગ્રહ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના હાથબ ગામે આવેલ સરકારી શાળામાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા શખ્સે સરકારી ગાઈડલાઈન અને…
View More ઘોઘાના હાથબ ગામે આચાર્યએ ત્રણ છાત્રોને ફટકાર્યા, એકને કાનમાં ઇજાબગસરાની સીમમાં વનવિભાગના ટ્રેકર ઉપર સિંહે કરેલો હુમલો
અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા વધી રહેલા હુમલા અને આતંકને લઈને સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બગસરા નજીક કપાસના ખેતરમાં છુપાયેલા…
View More બગસરાની સીમમાં વનવિભાગના ટ્રેકર ઉપર સિંહે કરેલો હુમલોસિક્કા નગરપાલિકાની ચૂંટણીની અદાવતમાં સશસ્ત્ર જૂથ અથડામણ, ત્રણને ઈજા
સિક્કા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાના મુદ્દે થયેલા વિવાદની અદાવત રાખીને એક જૂથના શખ્સોએ એકસંપ થઈ ધોકા, લોખંડના પાઇપ અને છરી વડે હુમલો કર્યાની ફરિયાદ…
View More સિક્કા નગરપાલિકાની ચૂંટણીની અદાવતમાં સશસ્ત્ર જૂથ અથડામણ, ત્રણને ઈજાજામનગર અને દ્વારકા જિલ્લામાં PGVCLની કાર્યવાહી, 105 સ્થળે વીજચોરી ઝડપાઇ
જામનગર પીજીવીસીએલની શહેર અને ગ્રામ્ય કચેરીઓ દ્વારા જામનગર તથા દેવભૂમિ દ્વારકા એમ બંને જિલ્લામાં વીજચોરી સામે સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મંગળવારથી…
View More જામનગર અને દ્વારકા જિલ્લામાં PGVCLની કાર્યવાહી, 105 સ્થળે વીજચોરી ઝડપાઇઓપરેશન ડીપ મેનિફેસ્ટ: પાક.થી આયાત કરાયેલું 7311 ટન સિંધવ મીઠું ઝડપાયું
પાકિસ્તાની મૂળના માલની આયાત પર ભારત સરકારે મૂકેલા સખત પ્રતિબંધોને બાયપાસ કરીને ગેરકાયદે રીતે સિંધવ મીઠું આયાત કરવાના એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ…
View More ઓપરેશન ડીપ મેનિફેસ્ટ: પાક.થી આયાત કરાયેલું 7311 ટન સિંધવ મીઠું ઝડપાયુંરાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો, 9 શખસોની ગેંગ ઉદયપુરથી ઝડપાઈ
રાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ વીથ મર્ડરના ચકચારી કેસમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. લૂંટ અને હત્યાની ઘટનાને અંજામ આપનાર ટોળકીને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી…
View More રાજકોટમાં ₹1.53 કરોડની લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો, 9 શખસોની ગેંગ ઉદયપુરથી ઝડપાઈપ્રદ્યુમન પાર્ક પાસેથી ત્યજી દેવાયેલા નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
શહેરમાં ભીચરી રોડ પર પ્રદ્યુમન પાર્ક પાસેથી ત્યજી દેવાયેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે માસુમ બાળકને ફેંકી દેનાર નિષ્ઠૂર…
View More પ્રદ્યુમન પાર્ક પાસેથી ત્યજી દેવાયેલા નવજાત શિશુનો મૃતદેહ મળ્યોરાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત CCTV લગાવવા આદેશ
રાજ્યભરની શાળાઓ, કોલેજો અને ખાનગી કોચિંગ ક્લાસોમાં હવે પબ્લિક સેફ્ટી એક્ટ (ઙજઅ) હેઠળ એન્ટ્રી પોઈન્ટ્સ, કોરિડોર્સ અને પાર્કિંગ ઝોનમાં હાઇ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત બન્યા…
View More રાજ્યભરની શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત CCTV લગાવવા આદેશ