15 હોદ્દેદારોની નિમણૂકો રદ : મહામંત્રી નિલેશ ભાલોડિયા અને તપન વ્યાસ સહિતની બોડી વિખેરી નંખાઈ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા જામનગર…
View More જામનગર શહેર આમ આદમી પાર્ટીનું સંગઠન માળખું બરખાસ્તgujarat
વેરાવળમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકનો ગુનો
વેરાવળમાં ગુનાખોરી કરતી ગેંગ સામે ગુજસીટોક હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી ગેંગ લીડર સહિત પાંચ સામે ગુનો નોંધી ચાર ને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
View More વેરાવળમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકનો ગુનોજામજોધપુરમાંથી ત્રણ વર્ષથી લાપતા બે સગીર ભાઇઓને શોધી આપનારને ઇનામ જાહેર
જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2023માં ગુમ થયેલા બે સગીર ભાઈઓને શોધી કાઢવા માટે જામનગર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એ.એચ.ટી.યુ.) દ્વારા જાહેર…
View More જામજોધપુરમાંથી ત્રણ વર્ષથી લાપતા બે સગીર ભાઇઓને શોધી આપનારને ઇનામ જાહેરદેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ ગુનેગારોને પાસા તળે અલગ અલગ જેલમાં ધકેલાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા ગુનાઓ સાથે સંકળાયેલા શખ્સો સામે જિલ્લા પોલીસે કડક હાથે કામગીરી કરી, હાલ ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપુરના ત્રણ શખ્સો સામે પાસાની…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ ગુનેગારોને પાસા તળે અલગ અલગ જેલમાં ધકેલાયાજામજોધપુરના ધોરિયોનેસમાં નાસતા ફરતા આરોપીઓનાં મકાનોમાં દીવા-બત્તી ગુલ
જામજોધપુર પોલીસ સ્ટેશન હેઠળના ધોરિયોનેસ ગામમાં નાસતા ફરતા આરોપીઓનાં રહેણાંક મકાનોમાં ગેરકાયદે વીજ જોડાણ મળી આવતાં પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.…
View More જામજોધપુરના ધોરિયોનેસમાં નાસતા ફરતા આરોપીઓનાં મકાનોમાં દીવા-બત્તી ગુલભાવનગરમાં કાલે 9 કલાકનો વીજકાપ, પાણી વિતરણ પણ બંધ
ભાવનગરના શહેરીજનોને ઉનાળા અને ચોમાસાના દિવસોમાં તો વીજ કંપની દ્વારા વારંવાર મેન્ટેનન્સના બહાના તળે વીજ કાપના ઝટકા આપ્યા છે. હજુ પણ પ્રજાની હેરાનગતિ બાકી હોય…
View More ભાવનગરમાં કાલે 9 કલાકનો વીજકાપ, પાણી વિતરણ પણ બંધહાઇવે પર ડિવાઇડર તોડનારની ખેર નથી, સીસીટીવી લગાવવા આદેશ
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિ અને જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હાઇવે પર માર્ગ અકસ્માતોના જોખમને…
View More હાઇવે પર ડિવાઇડર તોડનારની ખેર નથી, સીસીટીવી લગાવવા આદેશવધુ એક લૂંટ, મેટોડામાં મજૂરને ઉપાડી જઇ 3 શખ્સોએ લૂંટી લીધો
રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર મેટોડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેમ વધુ એક સનસનાટીભરી લૂંટ અને અપહરણની ઘટના સામે આવી છે. મેટોડા રબ…
View More વધુ એક લૂંટ, મેટોડામાં મજૂરને ઉપાડી જઇ 3 શખ્સોએ લૂંટી લીધોરાજકોટ માટે પાણી માંગવા મ્યુનિ. કમિશનર ગાંધીનગરમાં
રાજકોટ શહેરની દિન-પ્રતિદિન વધતી જતી વસ્તી અને આગામી દિવસોમાં પીવાના પાણીની જરૂૂરિયાતને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા (છખઈ) દ્વારા અત્યારથી જ કવાયત હાથ ધરવામાં આવી…
View More રાજકોટ માટે પાણી માંગવા મ્યુનિ. કમિશનર ગાંધીનગરમાંવીરપુર ઓવરબ્રિજ પર બાઈક સ્લીપ થતાં રાજકોટના યુવાનનું કરૂણ મોત
રાજકોટ નજીક આવેલા વીરપુર પાસે હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા 25…
View More વીરપુર ઓવરબ્રિજ પર બાઈક સ્લીપ થતાં રાજકોટના યુવાનનું કરૂણ મોત