વધુ એક લૂંટ, મેટોડામાં મજૂરને ઉપાડી જઇ 3 શખ્સોએ લૂંટી લીધો

રાજકોટ નજીક આવેલા ઔદ્યોગિક વિસ્તાર મેટોડામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેમ વધુ એક સનસનાટીભરી લૂંટ અને અપહરણની ઘટના સામે આવી છે. મેટોડા રબ…

View More વધુ એક લૂંટ, મેટોડામાં મજૂરને ઉપાડી જઇ 3 શખ્સોએ લૂંટી લીધો

રાજકોટ માટે પાણી માંગવા મ્યુનિ. કમિશનર ગાંધીનગરમાં

રાજકોટ શહેરની દિન-પ્રતિદિન વધતી જતી વસ્તી અને આગામી દિવસોમાં પીવાના પાણીની જરૂૂરિયાતને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા (છખઈ) દ્વારા અત્યારથી જ કવાયત હાથ ધરવામાં આવી…

View More રાજકોટ માટે પાણી માંગવા મ્યુનિ. કમિશનર ગાંધીનગરમાં

વીરપુર ઓવરબ્રિજ પર બાઈક સ્લીપ થતાં રાજકોટના યુવાનનું કરૂણ મોત

રાજકોટ નજીક આવેલા વીરપુર પાસે હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા 25…

View More વીરપુર ઓવરબ્રિજ પર બાઈક સ્લીપ થતાં રાજકોટના યુવાનનું કરૂણ મોત

સિવિલમાં કોન્ટ્રાક્ટર M.J.Solanki દ્વારા ભારે શોષણ; કામદારોની હડતાલની ચીમકી

રાજકોટમાં ’રાજકોટ કામદાર યુનિયન’ દ્વારા કલેક્ટરને એક સણસણતો પત્ર લખીને સિવિલ હોસ્પિટલના કામદારોના થઈ રહેલા ખુલ્લા શોષણ અંગે ગંભીર રજૂઆત કરવામાં આવી છે. મોચીબજાર મેઈન…

View More સિવિલમાં કોન્ટ્રાક્ટર M.J.Solanki દ્વારા ભારે શોષણ; કામદારોની હડતાલની ચીમકી

સાવધાન! વોટ્સએપ પર આવેલી ‘વેડિંગ ઇન્વિટેશન’ની ફાઇલ ખોલતા જ વેપારીએ રૂપિયા 5.84 લાખ ગુમાવ્યા

દિવાળી પર્વ અને લગ્નની સીઝનની શરૂૂઆતમાં જ સંબંધીઓ દ્વારા મોકલવામાં આવતા ડિજિટલ આમંત્રણ પત્રોમાં હવે સાયબર ગુનેગારો સક્રિય થયા છે. રાજકોટમાં કેનાલ રોડ પર આવેલા…

View More સાવધાન! વોટ્સએપ પર આવેલી ‘વેડિંગ ઇન્વિટેશન’ની ફાઇલ ખોલતા જ વેપારીએ રૂપિયા 5.84 લાખ ગુમાવ્યા

ગુજરાતના અંધારા ઉલેચવા કેન્દ્ર દરરોજ 40,000 ટન કોલસો મોકલશે

નબળા ચોમાસા બાદ પડી રહેલી સખત ગરમી, દિવાળી પહેલા વધેલી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને ખેતીમાં સિંચાઈની જરૂૂરિયાતોને પગલે ગુજરાતમાં વીજળીની માંગમાં અસાધારણ ઉછાળો જોવા મળ્યો છે.…

View More ગુજરાતના અંધારા ઉલેચવા કેન્દ્ર દરરોજ 40,000 ટન કોલસો મોકલશે

શાળાઓમાં પ્રવેશબંધી સામે વિરોધપક્ષો લાલઘૂમ

સરકારી શાળાઓની દુર્દશા છુપાવવા પરિપત્ર બહાર પડાયો હોવાનો AAP-કોંગ્રેસ-NSUI નો આક્ષેપ; ’પોક્સો’ની ધમકીને ’તાનાશાહી’ ગણાવી પરિપત્ર તાત્કાલિક રદ્દ કરવાની ઉગ્ર માંગ. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ…

View More શાળાઓમાં પ્રવેશબંધી સામે વિરોધપક્ષો લાલઘૂમ

મંદી વચ્ચે પણ ગુજરાતની GST આવકમાં 35 ટકાનો ઉછાળો

ગુજરાત રાજ્યે આર્થિક મોરચે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ બુધવારે આપેલી સત્તાવાર માહિતી અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતની ગુડ્સ એન્ડ સર્વિસ…

View More મંદી વચ્ચે પણ ગુજરાતની GST આવકમાં 35 ટકાનો ઉછાળો

ચોટીલા પાસે 8 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા ચૂક્યા

રાજકોટઅમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલાના બોરીયાનેસ નજીક છેલ્લા બે દિવસથી ટ્રાફિકની સમસ્યા વકરતી હોવાની ફરિયાદો વચ્ચે આજે ફરી અંદાજે આઠ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો…

View More ચોટીલા પાસે 8 કિ.મી. લાંબો ટ્રાફિકજામ, અનેક વિદ્યાર્થીઓ પરીક્ષા ચૂક્યા

લોહાનગરમાં બંધ મકાનને નિશાન બનાવતો તસ્કર: રૂા. 3.63 લાખથી વધુ મતાની ચોરી

રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલી લોહાનગર સલીમ મુર્ગીવાળાની શેરીમાં ચોરીની એક મોટી ઘટના સામે આવી છે, જ્યાં એક અજાણ્યો ચોર ઇસમ બંધ મકાનમાંથી લાખો…

View More લોહાનગરમાં બંધ મકાનને નિશાન બનાવતો તસ્કર: રૂા. 3.63 લાખથી વધુ મતાની ચોરી