રાજકોટ જીલ્લામાં દારૂૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ગ્રામ્ય એલસીબીની ટીમે ઉપલેટા જીઆઇડીસી વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન…
View More ઉપલેટામાં કટિંગ વખતે એલસીબીનો દરોડો રૂ.4.20 લાખના દારૂ સાથે બે શખસો ઝડપાયાgujarat
રાજકોટ-દ્વારકા વચ્ચે દિવાળી સુધી 8 ટ્રેનો રદ, 4 ટ્રેન રીશિડ્યુલ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના જામવંથલીઅલિયાબાડા રેલ સેક્શન પર ડબલિંગ (બેવડી લાઇન) કાર્ય માટે દિવાળી પૂર્વે 12 દિવસ બ્લોક લેવામાં આવશે. આ કામગીરીના કારણે 24 ઓક્ટોબર…
View More રાજકોટ-દ્વારકા વચ્ચે દિવાળી સુધી 8 ટ્રેનો રદ, 4 ટ્રેન રીશિડ્યુલસિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો, પ્રોપેન ગેસના ભાવમાં રૂા.7.30નો વધારો
કારમી મંદી, મટિરિયલ્સના સતત ભાવ વધારા અને ખાડી યુધ્ધના કારણે અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં…
View More સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો, પ્રોપેન ગેસના ભાવમાં રૂા.7.30નો વધારોભાવનગર રોડ પર ખુલ્લી બારીવાળી ઈકોમાંથી ₹35,000ની ચોરી
ભત્રીજીને આઠમના રૂપિયા દેવા જતા ડ્રાઈવર સાથે બની ઘટના રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે ભાવનગર રોડ પરથી એક કારમાંથી રોકડ રકમની…
View More ભાવનગર રોડ પર ખુલ્લી બારીવાળી ઈકોમાંથી ₹35,000ની ચોરીસિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચાલકોની બઘડાટી: ઇકોમાં તોડફોડ
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડ બહાર ગત શુક્રવારે એમ્બ્યુલન્સના પેસેન્જર બેસાડવા અને ભાડું નક્કી કરવા જેવી સામાન્ય બાબતે બે એમ્બ્યુલન્સ ચાલકો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો…
View More સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચાલકોની બઘડાટી: ઇકોમાં તોડફોડપત્ની સાથેની મિત્રતાનો ખાર રાખી યુવકને ઘરમાં બંધ કરી કુકરના ઢાંકણાના આઠેક ઘા ઝીંકી દીધા
રાજકોટ શહેરના પરસાણાનગર શેરી નંબર 6 માં રહેતા અને ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ કરતા 41 વર્ષીય સત્યદેવ મહેશભાઈ હીરાણી નામના યુવકે આ અંગે ગાયકવાડી શેરી નંબર…
View More પત્ની સાથેની મિત્રતાનો ખાર રાખી યુવકને ઘરમાં બંધ કરી કુકરના ઢાંકણાના આઠેક ઘા ઝીંકી દીધાપોલીસ વિભાગમાં મરામતના કાર્યો માટે નવી SOP જાહેર: ક્વોટેશન પ્રથા બંધ
રાજ્યના પોલીસ વિભાગના રહેણાંક અને બિન-રહેણાંક મકાનોના ચાલુ તેમજ ખાસ મરામતના કાર્યોને વધુ વેગવંતા અને પારદર્શક બનાવવા માટે જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી…
View More પોલીસ વિભાગમાં મરામતના કાર્યો માટે નવી SOP જાહેર: ક્વોટેશન પ્રથા બંધજામનગર શહેર આમ આદમી પાર્ટીનું સંગઠન માળખું બરખાસ્ત
15 હોદ્દેદારોની નિમણૂકો રદ : મહામંત્રી નિલેશ ભાલોડિયા અને તપન વ્યાસ સહિતની બોડી વિખેરી નંખાઈ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા જામનગર…
View More જામનગર શહેર આમ આદમી પાર્ટીનું સંગઠન માળખું બરખાસ્તવેરાવળમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકનો ગુનો
વેરાવળમાં ગુનાખોરી કરતી ગેંગ સામે ગુજસીટોક હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી ગેંગ લીડર સહિત પાંચ સામે ગુનો નોંધી ચાર ને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
View More વેરાવળમાં વધુ એક ગેંગ સામે ગુજસીટોકનો ગુનોજામજોધપુરમાંથી ત્રણ વર્ષથી લાપતા બે સગીર ભાઇઓને શોધી આપનારને ઇનામ જાહેર
જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2023માં ગુમ થયેલા બે સગીર ભાઈઓને શોધી કાઢવા માટે જામનગર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (એ.એચ.ટી.યુ.) દ્વારા જાહેર…
View More જામજોધપુરમાંથી ત્રણ વર્ષથી લાપતા બે સગીર ભાઇઓને શોધી આપનારને ઇનામ જાહેર